જે. સાઈ દીપક ભારતના એક મોટા વર્ગમાં ખાસ્સું જાણીતું નામ છે. વ્યવસાયે એડ્વૉકેટ એવા સાઈ દીપકના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન ત્યારે આવે જ્યારે તેઓ સબરીમાલા મંદિરને લગતા કેસ સાથે જોડાઈને ભારતના ધાર્મિક અને ખાસ તો તાંત્રિક અનુષ્ઠાનોના પક્ષને સમજવાનું શરૂ કરે છે તથા કેવી રીતે યુરોપિયન વિચારધારાના પ્રભાવમાં ભારતીય પરંપરાઓ પ્રત્યે પૂર્વગ્રહો દઢ થયા એ જાણે છે. બાદમાં તેઓ ત્રાવણકોર રાજવંશના વતી પદ્મનાભ મંદિરનો કેસ પણ લડે છે. કાયદા પ્રણાલીના જાણકાર અને તર્કપૂર્ણ રજૂઆત કરવામાં અત્યંત પ્રવીણ સાઈ દીપકે ભારતીય સભ્યતા, બંધારણની પૂર્વભૂમિકા અને પાકિસ્તાનના સર્જન પાછળની વિચારધારા પર બે પુસ્તકો લખ્યા છે. જેમાંનું પહેલું છે, ‘ઇન્ડિયા ઇંટ ઇઝ ભારતઃ કૉલોનિયાલિટી, સિવિલાઇઝેશન, કૉન્સ્ટિટ્યૂશન’.
સદીઓથી એક સભ્યતા તરીકે સ્થાપિત ભારત અર્વાચીન યુગમાં અંગ્રેજી સત્તાથી ૧૯૪૭માં મુક્ત થયા બાદ, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં બંધારણ અમલમાં આવવાથી એક પ્રજાસત્તાક દેશ તરીકે પુનઃ સ્થાપિત થાય છે. અલબત્ત, પશ્ચિમી વ્યાખ્યા મુજબના દેશ તરીકે. ભારતની વાત થાય ત્યારે ક્યારેક એનો સંદર્ભ રાષ્ટ્ર સાથે હોય, તો ક્યારેક સભ્યતા કે સંસ્કૃતિ સાથે. કોઈની રાજકીય દૃષ્ટિ પ્રમાણેનું ભારત અલગ હોય, કોઈ ભૌગોલિક દૃષ્ટિથી ભારતને ભિન્ન રીતે સમજે, તો કોઈ આસ્થા કે ધર્મ પ્રણાલીનો વ્યાપ જ્યાં-જ્યાં હોય એને ભારત તરીકે જોતું હોય.
ભાતીગળ ભારતની આ ખૂબી છે. થોડા સમય અગાઉ બંધારણે સ્વીકારેલાં બે નામ, ઇન્ડિયા અને ભારત વિશે ચર્ચા અને વિવાદ છેડાયેલા. ઘણાંને મતે ઇન્ડિયા થોપવામાં આવેલું નામ છે, ગુલામીની નિશાની છે, જેને નકારી દેવું જોઈએ. આ પ્રકારની દલીલના મૂળમાં જઈએ તો જે થિયરી પકડાઈ, એ છે, ‘ડિકૉલોનાઇઝેશન’ અર્થાત્ સંસ્થાનવાદનો અંત કે નિર્મૂલન. સાઈ દીપકનું પહેલું પુસ્તક આ ડિકૉલોનાઇઝેશનને વિસ્તારથી સમજાવે છે.
This story is from the March 02, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 02, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ