CATEGORIES
Categories
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
સમાજવાદી પાર્ટી ચુપ
રામનવમી ઉજવવા માટે ૧ લાખ જિલ્લાધિકારીને ૧ રૂપિયા આપવાના પ્રસ્તાવનું સ્વાગત છે, પરંતુ આટલી રકમથી શું થશે, ઓછામાં ઓછા ૧૦ કરોડ રૂપિય આપવા જોઈએ, જેનાથી બધા ધર્મના તહેવાર ઊજવી શકાય
પૂજારી બની ગયા સરકારી અધિકારી
ઉત્તર પ્રદેશની યોગી સરકારને પૂજાપાઠની સરકાર કહેવામાં આવે છે. તેમના બધા નિર્ણયો ધર્મકર્મ સાથે જોડાયેલા હોય છે. કાંવડ યાત્રા દરમિયાન યાત્રીઓ પર હેલીકોપ્ટરથી ફૂલ વરસાવવા, રસ્તાને ધોવાની સાથેસાથે અયોધ્યામાં દર વર્ષે દિવાળીના સમયે દીપોત્સવ ઉજવવો અને દર વર્ષે ઉજવણીના રેકોર્ડ બનાવવાને ખાસ યાદ કરવામાં આવે છે
કોંગ્રેસે ઉઠાવ્યો પ્રશ્ન
યોગી અને ભાજપા સરકાર મોંઘવારી, બેરોજગારી, અદાણી અને અંબાણીના પ્રશ્નોથી લોકોનું ધ્યાન દૂર કરવા માટે આ પ્રકારના આયોજન કરી રહ્યા છે
કુસ્તીમાં ઘમસાણ નફરત ન તાફાન
વિનેશ ફોગાટ જ્યાં સુધી આ વાત પર પોતાનું સ્પષ્ટીકરણ ન આપે ત્યાં સુધી ભારતીય કુસ્તી મહાસંઘ આ બાબતે અંતિમ નિર્ણય ન લે, ત્યાં સુધી તેઓ કોઈ પણ નેશનલ અથવા ડોમેસ્ટિક ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે
‘પંચ પરમેશ્વર’ પર ભાજપાનો ગાળિયો’
દેશના બંધારણના સોગંદ લઈને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના આ ચહેરા? એવું લાગે છે કે કદાચ તેમને બંધારણમાં શ્રદ્ધા નથી, જે રીતે તેમણે પોતાના ભાજપાના સંગઠનમાં ઉદાર ચહેરાને હાંસિયા પર મૂકી દીધા છે, તેવી જ સ્થિતિ અહીં પણ સ્થાપવા ઈચ્છે છે, જે ઘણી બધી રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવું છે
રાજનીતિના ગાળિયામાં દિલ્લીની અડધી સરકાર
મનીષ સિસોદિયાની ધરપકડ
કેમ કરે છે દલિત વિધાર્થી આત્મહત્યા
તે છોકરો એટલો માસૂમ અને સુંદર હતો કે જે તેને જોતું તે માંથી કહે ન કહે, પણ એક વાર મનોમન વિચારતું ખરું કે તેણે તો મોડલિંગ કે ફિલ્મોમાં હોવું જોઈતું હતું. સફેદ વાન, જાડા વાળ, મજબૂત કદકાઠી ધરાવતો ૧૮ વર્ષનો તે છોકરો ગત વર્ષે દિવાળીના દિવસોમાં અમદાવાદથી મુંબઈ ગયો હતો, ત્યારે તેની આંખોમાં અનેક સપનાં હતાં
ફોલાદી અજય દેવગણનો ભાણિયો
જે ફિલ્મથી તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકશે, તેમાં હીરોઈન રાશા થડાણી હશે
ગુલશન ગ્રોવરનો ખુલાસો
પ્રોડ્યુસરે તેમને બોલાવીને પોતાની ફિલ્મમાં લીડ રોલ ઓફર કર્યો હતો, પણ વાત ન બની
મદમસ્ત કરતી આભા પૌલ
આભા પૌલ સોશિયલ મીડિયા પર પણ પોતાના બિનધાસ્ત અંદાજમાં છવાયેલી રહે છે
નરગિસ ફખ્રીની સલાહ
મારા માટે મેંટલ હેલ્થ ખૂબ ખાસ છે: નરગિસ ફખ્રી
નવાજુદ્દીન પર કામવાળીના આરોપ
નવાજુદીન સિદ્દીકી પર પગાર ન આપવા અને વિદેશમાં એકલા મૂકી દેવાનો આરોપ
સિઝોક્રેનિયા ખોટી માન્યતા છે ‘ભૂતપ્રેત’ નો ડર
આ આત્મકથામાં કબીર બેદીએ પોતાના યુવાન દીકરા સિદ્ધાર્થ બેદીના યુવાનીમાં થયેલા નિધન વિશે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે તેમનો દીકરો તેના અંતિમ દિવસમાં ભૂત સાથે વાત કરવા લાગ્યો હતો
હોળીમાં દિયરભાભીની મસ્તી
રમે પણ કેમ નહીં, હોળીના રંગથી ભરેલા તહેવાર પર ભાભીને રંગોથી બરાબર રંગી નાખવાની ઈચ્છા દરેક દિયરના મનમાં આમ પણ હોય છે
વેલેન્ટાઇન માં ક્વોરંટાઈન
વર્ષ ૧૯૯૫ ની ઘટના છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં બોર્ડ એક્ઝામ અને વેલેન્ટાઈન ડે બંને સાથેસાથે આવ્યા હતા. દદ્દન કાકા મેટ્રિકના બદલે મહોબ્બતને લઈને વધારે નર્વસ હતા
ભગવા બ્રિગેડ અને શાહરુખ ખાનની ‘પઠાણ’
શાહરુખ ખાને પણ વિચાર્યું નહીં હોય કે દેશમાં થઈ રહેલા ભારે વિરોધ પછી પણ આ ફિલ્મ આવો જાદૂ દર્શાવી શકશે
કુંડળી ભાગ્ય મહિલાઓની બદનસીબી
કેટલાક અંધશ્રદ્ધાળુ લોકોના લીધે ઘર તૂટી રહ્યા છે. પ્રશ્નનું સમાધાન શોધવાના કોઈ પ્રયત્ન નથી કરતું. તથાકથિત ફાલતુના કુરિવાજને કોઈ નથી અટકાવતું
હું પોતાને દરેક કામમાં હોશિયાર માનું છું
ઈક્શા કેરૂંગ હીરોઈન, પોલીસ ઓફિસર, બોક્સર, સુપર મોડલ.
દલિત નેતા દલિતોના દુશ્મન
દલિતો પર અત્યાચારના કિસ્સામાં પીડિત પક્ષને કાનૂની મદદ ઉપલબ્ધ કરાવવાનો આદેશ પણ આપ્યો હતો
કુશળ સાહેબ, નિર્ણય તૌબા
સાથેસાથે તમે પોલીસ વિભાગને મારા તરફથી એક પત્ર મોકલી દો કે તેઓ કાલથી મારા વિસ્તારમાં બાકી રહેલા વૃક્ષોની શીતળ હવાની કડક ચોકીદારી કરતા ઈમાનદારીથી દરેક જરૂરિયાતવાળા સામાન્ય માણસ સુધી ડ્રોનથી તેને પહોંચાડવાની વ્યવસ્થા કરે