CATEGORIES
Categories
અમને શિક્ષકો આપોઃ મહામંડળોની મુખ્યપ્રધાન સમક્ષ ઉગ્ર રજૂઆત
આજથી ૪૫ હજાર શાળા શિક્ષકો શૈક્ષણિક કાર્ય સિવાયનાં બધાં જ કામથી અળગા રહેશે
શાહીબાગમાં એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કરતાં પાંચ લોકો દાઝી ગયા
પારસી ચાલીની આ ઘટનામાં બે બાળકોનો સમાવેશ
મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે ભૂસ્ખલન પાંચનાં મોતઃ ૧૦૦થી વધુ લોકો ફસાયા
મધરાતે થયેલા ભયાનક ભૂસ્ખલતમાં અડધાથી વધુ ગામ દટાઈ ગયુંઃ ૬૦થી વધુ ઘર તબાહ, ૨૧ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, NDRFની ટીમો તહેનાત
હવે હરિયાળું બનશે અમદાવાદ: નરોડા ગૌશાળા પાછળ ૨૫,૦૦૦ રોપાનું વાવેતર
ટ્રી પ્લાન્ટેશનથી આગામી વર્ષોમાં સમગ્ર વિસ્તાર હરિયાળો બનશે
AMCની ડિમોલિશન ડ્રાઈવઃ કુલ ૭૯,૦૦૦થી વધુ ચોરસફૂટનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કર્યું
નારોલ શાહવાડીમાં ૬,૩૨૬ ચોરસફૂટના ઇન્ડસ્ટ્રિયલ પ્રકારના બાંધકામને તોડી નખાયું
બુટલેગરની દહેશત સામે પોલીસે લાલ આંખ કરીઃ મહિલાને સુરક્ષા પૂરી પાડી
દારૂનો ધંધો બંધ થતાં બુટલેગર અને તેના પરિવારે મહિલાને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું
‘અમદાવાદની આંગડિયા પેઢીનો બહુ જ મોટો ધંધો છે, એક ચાન્સ લઈએ’
૪૬.૫૧ લાખની લૂંટના કેસમાં આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરીઃ ટોળકી પહેલી વખત અમદાવાદમાં લૂંટ કરવા માટે આવી હતી
વધુ ટાઈમ ઓનલાઈન રહેતા હો તો આંખને આમ સાચવો
આંખોનું તેજ વધે તે માટે અઠવાડિયામાં ૩-૪ વાર દૂધમાં બદામ ઉકાળીને પીવાથી ઘણો ફાયદો થાય છે
આવનારી પેઢી માટે સુંદર પર્યાવણ છોડવું પડશે
‘પર્યાવરણ દિવસ' વર્ષમાં એક વખત મનાવીને આપણી જવાબદારી પૂરી થતી નથી. આપણે આપણા દૈનિક જીવનમાં પર્યાવરણનું મહત્ત્વ સમજવું પડશે અને પર્યાવરણનાં રક્ષણની કોશિશ કરવી પડશે
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ફરી આતંકી હુમલોઃ બે બિનકાશ્મીરી મજૂરો પર ફાયરિંગ
કાશ્મીરમાં બિનકાશ્મીરી લોકો કે લઘુમતીઓ પર આ વર્ષે ચોથી વખત હુમલો થયો
સાંસદ અને ધારાસભ્યના આંતરિક ડખાથી સૌરાષ્ટ્ર ભાજપની નેતાગીરી પરેશાન
ર૦રરમાં મારો વિજય થયો ત્યારે સન્માન સમારોહમાં કેસરીદેવસિંહ ઝાલાએ હાજરી નહોતી આપી એટલે મેં પણ હાજરી ન આપી
માધવપુરામાં મિલકતના ડખામાં ભાઈએ ભાઈની પીઠ પર છરીના ઘા ઝીંકી દીધા
બે દિવસ પહેલાં યુવક મિલકતના ઝઘડા માટે પિતા પાસે આવ્યો હતો ત્યારથી બબાલ શરૂ થઈ હતીઃ ગઈ કાલે ભાઈ મોઢું ધોઈ રહ્યો હતો ત્યારે યુવકે હુમલો કર્યો
રોડ પર કચરો નાખી ગંદકી કરવાના મામલે ઋષિમનિ કેમિસ્ટ અને સોનુ કી ચાય સીલ
રોડ પર કચરો ફેંકીને ગંદકી ફેલાવતા ધંધાર્થીઓમાં ભારે ફફડાટ
કાળાંબજારી: ટોબા માઈસન દવા ૩૦ની જગ્યાએ રૂપિયા ૯૫માં વેચાતાં આક્રોશ
સુરતમાં આંખની દવાનો ઉપાડ વધતાં લૂંટફાટ શરૂ
ડોક્ટર પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતા દારૂડિયા પતિએ પાંચ લાખની માગણી કરી
પત્નીએ બિઝનેસ માટે પતિને ૫૦ હજાર રૂપિયા આપ્યા હતાઃ પાંચ લાખ રૂપિયા આપવાનો ઈનકાર કરતાં પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું
AMC દ્વારા ૧૧ દિવસમાં ૪૮૪ એકમના ૨૦૨ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યાં
ખ્રિસ્તી કબ્રસ્તાન પાછળ પટેલ મેદાન અને રામ રહીમ નગર ટેકરા વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું
હવે ભક્તિ અને ઉપવાસ પણ મોંઘા: બે મહિના સુધી ભાવ ઘટાડાને ભૂલી જ જજો
શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવ પણ આસમાને પહોંચ્યા: મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા ત્રાહિમામ્
AMTSની ધાર્મિક પ્રવાસ બસ સેવાનો પ્રારંભ
નાગરિકો નિશ્ચિત સમય મર્યાદામાં પોતાની અનુકૂળતા મુજબનોતો રૂટ બનાવી શકશેઃ વલ્લભ પટેલ
શુભ શરૂઆતઃ શહેરમાં નવી પાંચ આંગણવાડીનું લોકાર્પણ કરાયું
મિલેટ વાનગી સ્પર્ધામાં આંગણવાડીની મહિલા કાર્યકરો દ્વારા મિલેટમાંથી પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવી
વિરાટનગરનાં ગેરકાયદે ઈન્ડસ્ટ્રિયલ બાંધકામ પર મ્યુનિ. તંત્ર ત્રાટક્યું
વટવા વોર્ડનાં બે કોમર્શિયલ બાંધકામને પણ જમીનદોસ્ત કરાયાં
આદુંનું વધુ પડતું સેવન નુકસાન પણ કરી શકે છે
આદુંનો વધુ પડતો ઉપયોગ આપણી પાચનક્રિયાને અસર કરી શકે છે
માધુરીને જોઈએ એવાં પાત્રો નથી મળ્યાં: કાજોલ
માધુરી દીક્ષિત નેનેને કાજોલે અતિશય અંડરરેટેડ એક્ટ્રેસ કહી
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૬ઃ બજેટ વધી જતાં વિક્ટોરિયાએ યજમાનીનો ઇનકાર કરી દીધો
૧૬ રમતોનું આયોજન મેલબોર્ન, જિલોંગ, બેન્ડિગો, બેલાર્ટ અને જિપ્સલેન્ડમાં થવાનું છે
શ્રદ્ધાઃ કાંકરિયા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પુરુષોત્તમ મહિમા કથા પારાયણ
સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન દરરોજ પરમાત્માને અતિપ્રિય એવાં એક હજાર તુલસીપત્ર ઠાકોરજીને ચઢાવવામાં આવશે
પશ્ચિમ ઝોનમાં વધુ ચાર મિલકતની જાહેર હરાજી કરવા માટેનાં ચક્રો ગતિમાન કરાયાં
આશરે રૂ. એક કરોડથી વધુના બાકી ટેક્સ માટે મ્યુનિસિપલ તંત્ર આકરા પાણીએ
થલતેજના કૃપામનન ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યાઃ ૩૫ લાખની મતાની ચોરી
સોની દંપતી દીકરીની સાસરીમાં ગયું હતું ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યોઃ તસ્કરોએ મંદિરને હાથ પણ ન લગાવ્યો
સોશિયલ મીડિયાનો પ્રેમ ભારે પડ્યોઃ યુવતીને જાણવા મળ્યું કે તેનો પ્રેમી તો પરિણીત છે
પત્નીને છૂટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરવાનું પ્રોમિસ આપ્યું હતુંઃ ફરિયાદ દાખલ
કરિયાણું લેવા ગયેલી વિધાર્થિનીને જોઈને યુવકે પેન્ટ ઉતારીને અશ્લીલ હરકત કરી
દાણીલીમડાનો બનાવઃ યુવકને સમજાવતા વિધાર્થિનીના ભાઈને પણ લાફા મારી દીધા
વર્કશોપઃ હિંસાનો સામનો કરવા ૨૫૦થી વધુ વિધાર્થિનીને સેલ્ફ ડિફેન્સની તાલીમ
સેમિનારમાં અમનદીપસિંઘ અને તેમની ટીમે વિદ્યાર્થિનીઓને શીખવ્યું હતું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ જેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું તેમજ શરીરના દસ સંવેદનશીલ ભાગ અંગે પણ શીખવવામાં આવ્યું
ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસમાં આગ
આગમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી