CATEGORIES
Categories
ચીનના જાસૂસનની બકિંગહામ પેલેસમાં એન્ટ્રીઃ પ્રિન્સ એન્ડ્રયુતી બર્થડે પાર્ટીમાં સામેલ
બ્રિટિશ રાજકારણમાં એક કથિત ચીની જાસૂસનો મામલો અત્યારે હેડલાઇન્સમાં છે.
પંજાબ-હરિયાણાથી ઓડિશા સુધી હાડ થિજાવતી ઠંડી સાથે કોલ્ડવેવની ચેતવણી
દક્ષિણતાં રાજ્યમાં ચોમાસું હજુય એક્ટિવઃ વરસાદની આગાહી
સગીરા તેની માતા અને ગુરુતે મૂર્ખ બતાવીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ
માતાને ટ્યૂશન જવાનું કહ્યું અને ક્લાસીસ ટ્યૂશન સંચાલકને લગ્ન પ્રસંગના કારણે ત્રણ દિવસની રજાનું કહ્યું
મંજૂરીની મથામણઃ DEO કચેરીમાં શાળાના શૈક્ષણિક પ્રવાસ માટેની અરજીઓનો ઢગલો
નવા નિયમ પ્રમાણે હવે ડીઈઓ, પોલીસ અને આરટીઓને જાણ કરવાની હોય છે
દારૂની બોટલો અથડાઈને તૂટે નહીં તે માટે તેના પર મોજાં પહેરાવતા બુટલેગર્સ
દારૂની બોટલો અથડાય તો પોલીસને જાણ થઈ જતી હોવાથી નવો કીમિયો અજમાવ્યો બુટલેગર્સની નવી મોડસ ઓપરેન્ડી સામે પોલીસ-એજન્સી પણ એલર્ટ બન્યાં
બરફીલા પવનો ફૂંકાતાં ઠંડીનું જોર વધ્યું: તલિયામાં ૬, અમદાવાદમાં ૧૨.૫ ડિગ્રી
ડીસામાં ૯.૧ અને રાજકોટમાં ૧૦.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ
પતિએ નવા સ્ટાર્ટઅપની લાયમાં પત્નીને કોર્ટના ધક્કા ખાવા માટે મજબૂર કરી દીધી
પતિએ ત્રણ કંપનીઓ ખોલ્યા બાદ દેવું થઈ જતાં પત્ની પર કોર્ટ કેસ થયાઃ પતિએ પત્નીના દાગીના પણ લઈ લીધા
ગ્લેમર વર્લ્ડ
આઠ વર્ષની નાની કરિયરમાં અનેક બ્લોકબસ્ટર આપી ચૂકી છે રશ્મિકા
શિયાળામાં ગીઝર-હીટર ચલાવ્યા છતાં પણ બિલ વધુ નહીં આવે!
સ્માર્ટ ટિપ્સ
લારા ગ્રિફિસે લોટરીમાં જીત્યા ૨૦ કરોડ, પરંતુ બદનસીબીએ સાથ ના જ છોડ્યો!
લોટરી જીત્યા પછી અમે શાનદાર જીવન જીવવા લાગ્યાં. અમે પૈસા ઉડાવી રહ્યાં હતાં, જાણે કે આવતી કાલે અમારી પાસે કંઈ જ નહીં હોય
ડબલ મર્ડર કેસના આરોપી સોનુ મટકાતું એન્કાઉન્ટર: દિલ્હી પોલીસે ઠાર માર્યો -----
દિવાળીમાં સોનુએ કાકા-ભત્રીજાની હત્યા કરી હતી
આજે ફરી દિલ્હી કૂચઃ શંભુ બોર્ડરથી ખેડૂતોની ટુકડી ૧૦૧ રવાના થશે
બે વખત નિષ્ફળ પ્રયાસ થઈ ચૂક્યા છે
રાત જેલમાં વીતાવ્યા બાદ અલ્લુ અર્જુન વહેલી સવારે મુક્તઃ ચાહકોની ભારે ભીંડ ઊમટી પડી
સુરક્ષા વચ્ચે ચંચલગુડા સેન્ટ્રલ જેલના બેક ગેટથી બહાર આવ્યો અભિનેતા
શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૨૨૯ એમને નોટિસ
ઘાટલોડિયાનું પ્રિયંક ફોમ એન્ડ ફિનિશિંગને ગંદકી કરવા બદલ સીલ
બ્રિસબેન ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી
વરસાદને કારણે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વિના વિકેટે ૨૮ રન
ગંભીર ચક્રવાતી તોફાનની દસ્તકઃ અનેક સ્થળે ભારે વરસાદ, હાડ થીજાવતી ઠંડી, ધુમ્મસની ચેતવણી જારી
આગામી એક સપ્તાહ સુધી દેશનાં અનેક રાજ્યમાં આવું જ હવામાન રહેશે
વિરાટનગરતા સુખરામ એસ્ટેટમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે યુનિટ પર હથોડા ઝીંકાયા
પૂર્વ ઝોનમાં ટ્રાફિકને અડચણરૂપ ૩૮ વાહનોને લોક મારી રૂ. ૧૧,૦૫૦નો દંડ વસૂલાયો
આજે અને આવતી કાલે લગ્નના છેલ્લાં મહર્ષ, ત્યાર બાદ NRI સિઝન શરૂ થશે
કમુરતાં બેસે તે પહેલાં બે દિવસ ઠેર ઠેર લગ્નનાં આયોજનો
કડકડતી ઠંડીમાં અબોલ જીવોને પણ મળી ‘હૂંફ’
કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ૧૬ હીટર મુકાયાં વાઘ, સિંહ-દીપડા સહિતનાં વન્ય જીવોનાં પાંજરા બહાર હીટર રખાયાં પક્ષી તેમજ સરિસૃપ માટલાની અંદર મુકાયેલા વીજળીના લેમ્પથી ગરમી મેળવે છે
પૂર્વ ઝોનમાં પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે કેમ્પનું આયોજન
પૂર્વ ઝોનના જુદાં જુદાં આઠ સ્થળોએ નાગરિકોને જરૂરી માહિતી અપાશે
ભાઈપુરામાં અવરજવરમાં નડતરરૂપ આઠ દુકાનને તંત્રએ તોડી પાડી
શહેરના પૂર્વ ઝોનમાં ઠેરઠેર આડેધડ પાર્ક કરવામાં આવતાં વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
DPS, કેમ્બ્રિજ સહિત દિલ્હીની ૧૬ શાળાઓને બોમ્બની ધમકી મળીઃ પોલીસ એક્શન મોડમાં
દેશભરમાં ધમકીભર્યા મેઈલનો સિલસિલો અટકી રહ્યો નથી
તામિલનાડુના ડિંડિગુલની ખાનગી હોસ્પિટલમાં આગઃ છ દર્દીનાં મોત
ઘટના સમયે હોસ્પિટલમાં ૩૦થી વધુ દર્દી હાજર હતા
વડા પ્રધાન મોદી આજે કુંભાભિષેકમ્ કરશેઃ મોતીથી મઢેલા કુંભ કળશને ત્રિવેણી કિનારે સ્થાપિત કરાશે
વડા પ્રધાન વિકસિત ભારતની સાથે દેશવાસીઓનાં કલ્યાણ માટે પ્રાર્થના કરશે
ડબલ દેશનાં અનેક રાજ્યમાં ઠંડી-ગાઢ ધુમ્મસનો એટેક: દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદનું એલર્ટ
શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરતું નીચા દબાણનું ક્ષેત્ર ખતમ થશે
જમાલપુરમાં ગેરકાયદે રેસિડેન્શિયલ સ્કીમ પ્રકારના બાંધકામને જમીનદોસ્ત કરાયું
સમગ્ર મધ્ય ઝોતમાં ડ્રાઈવ હાથ ધરી તંત્રએ દબાણો હટાવ્યાં
પ્રહ્લાદનગરના આઈરિસ એક્ઝોટિકાના બેઝમેન્ટ પાર્કિંગમાંથી રૂ. ૫૦ લાખની મર્સિડીઝ કાર ચોરાઈ
કોર્પોરેટ રોડ પરનો ચોંકાવતારો બનાવઃ પોલીસે તપાસ આદરી
વિધાર્થીઓને અપાતા અલ્પાહારતી વિગત સ્માર્ટ એટેન્ડન્સ એપમાં મોકલવી ફરજિયાત
વિધાર્થીઓને ‘પઢાઈ ભી, પોષણ ભી' અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવાની યોજના શરૂ
પશ્ચિમ ઝોનમાં તંત્ર ત્રાટક્યુંઃ એકસાથે ૨૧ એકમ સીલ, રૂ. ૮૦ હજારનો દંડ વસૂલાયો
નિયમોના ઉલ્લંઘન બદલ કુલ ૧૧૦ એકમતે નોટિસ ફટકારાઈ
ભાગો, નહીં તો ભગા દેંગે
બાંગ્લાદેશીઓનો વિરોધ કરવા પોળમાં બજરંગદળના કાર્યકર્તાનો હલ્લાબોલ