CATEGORIES
Categories
ઈસનપુરમાં એક હજાર કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત
૨૦ હજારથી વધુ પેપર કપ કબજે કરી છ એકમને તાળાં મરાયાં
રાજ્યમાં હવે કમોસમી વરસાદની આગાહી નહીં: ખેડૂતોને હાશકારો
શહેરમાં સૂર્યનારાયણ રાબેતા મુજબ ઉનાળાની બેટિંગ કરવા લાગશે
પંજાબમાં ભયાનક ટોર્નેડોઃ ૫૦થી વધુ ઘરની છત ઊડી, અનેક લોકો દબાયા
ચક્રવાતી તોફાનમાં ૧૦થી વધુ ઘાયલઃ બીએસએફએ મોરચો સાંભળ્યો
રાહુલ ગાંધીના સાંસદપદને છીનવી લેતી જોગવાઈને પડકારતી IPL સુપ્રીમમાં દાખલ
કેરળની મહિલા કાર્યકરે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈને પડકારી
યુપી, એમપી, પંજાબ સહિત ૧૨ રાજ્યમાં આંધી સાથે વરસાદ-કરાવૃષ્ટિની ચેતવણી
૨૭ માર્ચથી એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વધુ એક વખત મોસમમાં પલટો આવશે અને ઠેરઠેર વરસાદ થશે અને તોફાની પવન ફૂંકાશે: હવામાન વિભાગ
બેન્ક એકાઉન્ટ સાથે પાન લિંક કરવાના બહાને યુવક સાથે ૧.૯૯ લાખની છેતરપિંડી
બેન્કમાંથી બોલું છું તેમ કહી ગઠિયાએ યુવકને પોતાની જાળમાં ફસાવીને છેતર્યો
બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈનઃ ચિત્ર-વિચિત્ર સવાલોથી કાઉન્સેલર પણ મૂંઝાઈ ગયા!
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇનના નંબર પર રોજના ૨૫૦થી પણ વધુ કોલઃ પરેશાન વાલીઓના ફોનનો મારો
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળોઃ કેરળ અને ગુજરાત સહિત ચાર રાજ્યમાં ચિંતાજતક સ્થિતિ
છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૯ નવા કેસઃ એક્ટિવ કેસ વધીને આઠ હજારની નજીક
રાહુલ ગાંધીને સજાના વિરોધમાં આજે વિજય ચોક સુધી કોંગ્રેસની રેલી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટ રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા સંભળાવી
વડા પ્રધાન મોદી આજે વારાણસીમાં રોપ-વે સહિત રૂ. ૧૭૮૪ કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
વડા પ્રધાન વિશ્વ ટીબી દિવસ પર વારાણસીમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે 'વન વર્લ્ડ ટીબી સમિટ' પર આધારિત ત્રણ દિવસીય કોન્ફરન્સનું સૌપ્રથમ ઉદ્ઘાટન કરશે
હાઇ પ્રોટીન ડાયટનાં રિસ્ક જાણી લો
જિમ જતા લોકો વધુ માત્રામાં પ્રોટીન સપ્લિમેન્ટ લે છે
RBI બેન્કના ATMમાં છેડછાડ કરી ગઠિયા રૂ. ૨.૨૫ લાખ ઉઠાવી ગયા
શહેરમાં એટીએમ સેન્ટરને ટાર્ગેટ કરી રૂપિયા ઉપાડી ગઠિયા પળવારમાં ગાયબ
વસ્ત્રાપુરમાં પ્રણય ત્રિકોણની બબાલ: યુવક પર કુહાડીથી ઘાતકી હુમલો
યુવતીએ આજથી બે વર્ષ પહેલાં પૂર્વ પ્રેમી હેરાન કરતો હોવાથી તેની સાથેના સંબંધ તોડી નાખ્યા હતા
કાળાંબજાર: રૂ. ૧,૦૦૦ની મેચની ટિકિટ રૂ.૨,૯૦૦માં વેચવા ફરતો શખ્સ ઝડપાયો
યુવકે ૩૧ માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આઈપીએલની મેચની ટિકિટ ઓનલાઇન બુક કરી લીધી હતી
સેલિબ્રેશન: અમદાવાદમાં વિશ્વ હવામાન દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ
સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે
પોલીસ કેસ કરવા બાબતે માથાભારે શખ્સે યુવકને છરી મારી આંગળી કાપી નાખી
માથાભારે શખ્સ બે દિવસ પહેલાં યુવકના ભાઈ પર ડંડા વડે હુમલો કર્યો
લાંભામાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું
ગોતામાં ૫૦૦ રનિંગ મીટર જેટલો ટીપી રોડ ખુલ્લો કરાયો
ચૈત્ર મહિનામાં જ કેમ પીવામાં આવે છે લીમડાનો રસ?
ચૈત્ર મહિનાના પહેલા આઠ દિવસમાં લીમડાનાં દસ કુમળાં પાન, મુઠ્ઠીભર ફૂલ, બે કાળાં મરી, હિંગ, સિંધવ, જીરું અને અજમો મિક્સ કરીને તેનો રસ પીવાથી આખું વરસ નીરોગી રહેવાય છે
ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા ૩૦ માર્ચથી શરૂ થશે
૧૧ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે
સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાનીઓ ફરી એકઠા થતાં ભારતીય દૂતાવાસ ફરતે સઘન સુરક્ષા
ખાલિસ્તાની ઝંડા સાથે ફરી દેખાવોઃ કોન્સ્યુલેટની આસપાસ જડબેસલાક બેરિકેડિંગ
અમૃતપાલ વીડિયો રેકોર્ડ કરી યુવતીઓને બ્લેકમેલ કરતોઃ ચેટ દ્વારા પર્દાફાશ થયો
અમૃતપાલ વીડિયો કોલ પર મહિલાઓને કિસ પણ કરતો હતો
હિંડનબર્ગના નવા ટ્વીટથી ભારે ખળભળાટઃ ‘ખૂબ જલદી વધુ એક મોટો રિપોર્ટ આવે છે
હિંડનબર્ગ હવે કોને શિકાર બનાવશે? અદાણી કે પછી અન્ય કોઈ?: તેના પર સૌની નજર
દેશમાં કોરોનાનો કહેર જારી: ૨૪ કલાકમાં ૧,૩૦૦ નવા કેસ
એક્ટિવ કેસની સંખ્યા વધીને ૭,૬૦૫: કેરળમાં સૌથી વધુ સંક્રમણ
ચસકો: ચોકલેટ ખાવાના અનહદ શોખે કિશોરને રીઢો ગુનેગાર બનાવી દીધો!
કિશોર રેલવેમાં મુસાફરોના સરસામાનની ચોરીને અંજામ આપતાં પહેલાં મોંઘીદાટ ચોકલેટ ખાતો હતોઃ કિશોરની સંભાળ રાખતી કાકીની રેલવે પોલીસે ધરપકડ કરી
સેવા કેન્દ્રઃ પાસપોર્ટ મેળાનું આયોજન, એપોઈન્ટમેન્ટ બુક કરીને જવું
અરજદારો માટે એપોઇન્ટમેન્ટના વેઇટિંગમાં ઘટાડો થશે
શહીદ ભગતસિંહ અમર રહોઃ મેયરે શ્રદ્ધાંજલિ અર્પી
વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ખોખરા-હાટકેશ્વર ખાતે આવેલી વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી
શહેરમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને રાતે વરસાદની ટ્રિપલ સિઝન
છેક ગુરુવારે આકાશ સ્વચ્છ થતાં ગરમીના પ્રકોપમાં આંશિક વધારો થશે
ઈસપુર વોર્ડના શિવશક્તિ એસ્ટેટમાં મ્યુનિ. તંત્ર ત્રાટક્યું
રામોલ-હાથીજણમાં રોડ પરનું આશરે ૧૦૯૬ ચોરસફૂટ ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
તમારા નખનો રંગ બદલાય તો ચેતી જજો! બીમારી હોઈ શકે છે
નખનો બદલાતો કલર હાર્ટ ડિસીઝ અને સ્કિન કેન્સર જેવી બીમારીઓનો સંકેત હોઇ શકે છે
ઉત્તર ભારતમાં આજે ફરી વરસાદની આગાહી: ઓરેન્જ એલર્ટ જારી કરાયું
આગામી કેટલાક દિવસો સુધી દેશનાં વિવિધ ભાગમાં હળવોથી મધ્યમ વરસાદ, તો ક્યાંક મોટા પાયે કરા પણ પાડવાની સંભાવના દર્શાવાઈ