CATEGORIES
Categories
ખતરનાક ત્રાસવાદના ફરી ભણકારા
પંજાબમાં ડ્રગ્સના કારોબાર હેઠળ ત્રાસવાદને સજીવન કરવા પ્રયાસ પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓ ફરી માથુ ઉંચકી રહ્યા છે અહીં ૧૯૮૦ના દશકમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓએ આવી જ રીતે નિરંકારિઓ પર હુમલા કરીને આતંકવાદની શરૂઆત કરી હતી
શનિ ગ્રહની આ રિંગ્સ ૧૦૦મિલિયનથી ૩૦ કરોડ વર્ષ સુધીમા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે
સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિની વીંટીઓ અદૃશ્ય થઈ રહી છે ! શનિને ચોથું વલય પણ છે તેની સૈદ્ધાંતિક શોધ ૧૯૦૭માં લેખકે કરી હતી ગ્રહોના વલયો વચ્ચે શા માટે ખાલી જગ્યા રહે છે તેની શોધ પણ લેખકે તેના ગ્રહ-અંતરના નિયમ પર અને તેમાં લાગુ પડતા ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (ગ્રેવિટેશનલ રેસોનન્સની ક્રિયા) પર ૧૯૮૦માં કરી હતી
પીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ' ૧૫ નવેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઈ હતી.
જાન્હવી કપૂરની બીજી તેલુગુ ફિલ્મનું મૈસૂરુમાં શૂટિંગ શરૂ
ડાયરેક્ટરે ચામંડેશ્વરી માતાના દર્શન બાદ શરૂઆત કરી
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો
રાજસ્થાન હાઈકોર્ટે
મમતા બેનર્જીએ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ કેન્દ્રને શાંતિ માટે યુએન પાસેથી મદદ માંગવા મમતા બેનર્જીએ અપીલ કરી
હતાશ ટ્રુડોએ હવે બિડેનનો મુદ્દો ઉઠાવ્યો અમેરિકન કંપની ગૂગલ સામે કેસ કર્યો
બંને દેશો વચ્ચે વેપારના મામલે નવો તણાવ ઉભો થવાની સંભાવના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એટલા નારાજ છે કે હવે તેમણે પોતાના મિત્ર જો બિડેન સાથે ગડબડ કરી છે
આલિયા ભટ્ટે ક્રિસમસ ટ્રી શણગાર્યું, તેના નામ અને રણબીરના નામની ઝલક
ક્રિસમસને હજુ થોડા અઠવાડિયા બાકી છે છતાં બોલીવુડ સેલિબ્રિટી ઓએ ક્રિસમસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ત્રણ મહાયુતિ સહયોગી શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ અંગે નિર્ણય લેશે
મહારાષ્ટ્ર સરકારની રચના માં કોણ છે નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે
અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીના ખાનથી ખૂબ જ ડરે છે, તેણે પોતે જ જણાવ્યું
આટલા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી અનુષ્કા એક્ટરથી ડરે છે.
ઉત્તર પ્રદેશના નોઈડામાં ખેડૂતો રસ્તા ઉપર । જામથી લોકો પરેશાન
હજારો ખેડૂતોનું આજથી ફરી ‘ચલો દિલ્હી' આંદોલન । દલિત પ્રેરણા સ્થળ પર બેરિકેડીંગ તોડી
મિશન સિદ્ધત્વ ૨.૦ અંતર્ગત બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા પર્વની ગરચાવી' કાર્યક્રમ શરૂ કરાયો
વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા રોજેરોજ વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આયોજન
ભોજન યોજનાને લઇ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યના ૪૧ લાખથી વધુ વિધાર્થીઓને થશે ફાયદો
ગુજરાત મિશન અંતર્ગત આ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' શરૂ કરવાનો નિર્ણય
અંબાલાલ પટેલની શ્વાસ અધ્ધર કરે તેવી આગાહી : ગુજરાતમાં વાળશે સત્યનાશ!
અંબાલાલે ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી
અમેરિકામાં કોલેજ સ્તરે શિક્ષણના ખર્ચ ખુબ વધી ગયા હોવાથી વિધાર્થીઓ મુશ્કેલમાં : ખાનગી લોન આપનારાની સંખ્યા વધી
અમેરિકામાં બાકી વિધાર્થી લોનનો આંકડો ૧.૬ ટ્રિલિયન ડોલર...
મજબત ઇરાદાથી શરાબ છોડી શકાય
કામની વાત: માત્ર એક સખ્ત ઇરાદાથી વ્યક્તિ ખોટી ટેવ છોડે છે... ખરાબ ટેવને સરળતાથી છોડી શકાય છે પરંતુ આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે એક કઠોર અને સજ્જ નિર્ણય આ ટેવ આપને છોડાવી શકે છે શરાબની ખોટી ટેવને સરળતાથી છોડી શકાય છે
વધતા જતા તાપમાનથી બરફ જામવાનું અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ગ્રીનલેન્ડના પીંગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની | લેખક : દીપક જગતાપ રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે
માલદીવ્સમાં પલક તિવારી વેકેશનમાં ઈબ્રાહિમ પણ સાથે છે?
ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દીકરી છે પલક
વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને ક્રિતિ સેનન એક ફિલ્મમાં જોવા મળશે?
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨'ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે
ભાગમ ભાગ ૨ નક્કીઃ અક્ષય ગોવિંદા ૧૮ વર્ષે ભેગા થશે
ઓડિયન્સના મગજને સસ્પેન્સ કે થ્રિલરનો થાક લગાડ્યા વગર પેટ પકડીને હસાવતી કોમેડી ફિલ્મોનો દોર ફરી આવી રહ્યો છે
બોલ્ડ અભિનેત્રી મલ્લિકા શેરાવતનું વર્ષો બાદ બ્રેકઅપ
ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં હતી
ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી
ચલણ તરીકે ડોલરને ઘટાડશે તેઓ અન્ય ‘સકર' શોધી શકે છે!' એવી કોઈ શચતા નથી કે બ્રિક્સ આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલરનું સ્થાન લેશે
ડિસેમ્બરના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો
સિલિન્ડરની કિંમતમાં ૧૬.૫૦ રૂપિયાનો વધારો દિલ્હીમાં ૧૯ કિલોના ગેસ સિલિન્ડરની કિંમત ૧૮૧૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગઈ છે
વર્ષ ૨૦૨૪માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી શાહરુખ ખાન છે
શાહરૂખ ખાને વર્ષ ૨૦૨૩ ૨૪ ના ફાઇનાન્સીયલ વર્ષમાં ૯૨ કરોડ રૂપિયાનું ટેક્સ ચૂકવ્યો છે.
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી
આ સમન્સ પોર્નોગ્રાફી અને એડલ્ટ ફિલ્મોના કથિત વિતરણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ મામલે મોકલવામાં આવ્યું છે.
ડિસેમ્બરના પહેલા જ દિવસે એકયુઆઇ ‘ખૂબ નબળી કેટેગરીમાં' પહોંચ્યો !!
દિલ્હીનું વાયુ પ્રદૂષણ સુધરી રહ્યું નથી
ફેંગલ વાવાઝોડું દરિયાકિનારે પહોંચ્યું : આગામી થોડા કલાકોમાં નબળું પડશે
૪ રાજ્યો પ્રભાવિત થયા તોફાનના કારણે તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ, અત્યાર સુધી ચારના લોકોના મોત પુડુચેરીના કરાઇકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું । આઇએમડી અનુસાર, વાવાઝોડું રાત્રે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ની વચ્ચે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરી ગયું
ગુજરાતના પહેલા એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત, સુરતમાં હર્ષ સંઘવી, સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન
એન્ટી નાર્કોટિક્સ યુનિટ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશે ડ્રગ્સના બંધાણીઓને ડ્રગ્સની લત છોડાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે
આણંદ જિલ્લાના નાગરિકોને રૂપિયા ૧૨૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિધાપુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજીત્રા ખાતેથી રૂ. ૯૦ કરોડના ૩૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂત