CATEGORIES
Categories
દેશના પાંચ સૌથી પ્રદૂષિત શહેરો । ચાર એનસીઆરમાં
દેશની સૌથી ખરાબ હવા દિલ્હીમાં દિલ્હી અને એનસીઆરના લોકો દેશમાં સૌથી વધુ પ્રદૂષણનો ભોગ બનવા મજબૂર
પીએચડી માટે રૂપિયા એક કરોડ ખર્ચવા છતાં સપના ચકનાચૂર!!
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિશ્વની જૂની યુનિવર્સિટીઓમાંની એક ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ડબલ માસ્ટર્સ ધરાવતી ભારતીય યુવતીને ચાલુ પીએચડીએ ફરી માસ્ટરમાં ધકેલી
તાજમહેલ કરતા પાંચ ગણો મોટો એસ્ટેરોઇડ પૃથ્વી પર ત્રાટકી શકે
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ અંગે એલર્ટ જાહેર કર્યું નાસાની ટીમ અવકાશમાં સક્રિયપણે નજર રાખી રહી હતી, તે દરમિયાન તેને એસ્ટેરોઇડના માર્ગ વિશે માહિતી મળી । જેનું કદ ૫૦૦ ફૂટ છે
ભારતીય લશ્કર અંગે ટિપ્પણી કરી સાઈ પલ્લવી વિવાદમાં આવી
વાયરલ ક્લિપ જાન્યુઆરી ૨૦૨૨માં લેવાયેલ ઈન્ટરવ્યુની છે
ઉત્તર ભારતમાં વરસાદ, હિમવર્ષા અને ગાઢ ધુમ્મસની શકયતા । હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે
સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે
રાજકોટ-મોરબી-જામનગરમાં મિની જાપાન થવાની તાકાત : વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. ૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ
વડોદરામાં બે દેશના વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો
વિકાસને વેગ અપાયો ચોક્કસ યોજના અને ભાગીદારીની શક્યતાઓ વધારીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની કાયાપલટ કરી છે : મોદી
ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ : મોદી
સી-૨૯૫ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતિક છે, તેનાથી ભારત-સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે : પેડ્રો સાંચેઝ પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કર્યું
ભક્તોને મોટો ફટકો ! ગિરનાર રોપ-વેના ભાડામાં સીધો ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો
૬૦૦ને બદલે હવે પ્રવાસીઓએ ૬૯૯ રૂપિયા ચૂકવવા પડશે
અમદાવાદમાં પણ રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, પોલીસનું જાહેરનામું
આ વર્ષે દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા કરવામાં આવી
ગાંધીનગર ના શિક્ષણ નિયામકના નકલી પત્ર અને સિક્કાનો ઉપયોગ કરી અનેક શિક્ષકોને છેતર્યા !
નકલી કોર્ટના નકલી જજ સાહેબ જે નકલી ઓર્ડર કરીને લોકોને છેતરતા હવે નકલી નિયામક માર્કેટમાં આવ્યા છે આ નકલી નિયામક બદલીના ઓર્ડર આપી પૈસા પડાવતા હતા
ભોજનમાં કાચી શાકભાજીનો ક્રેઝ
ઇટ વેલ : કાચી શાકભાજીને ડાઇટમાં સામેલ કરવાની હવે ફેશન નિષ્ણાંત લોકો કહે છે કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે કેટાબોલિક હાર્મોન્સ સક્રિય થઇ જાય છે આને એનર્જીની વધારે જરૂર હોય છે ગ્લુકોકાર્ટિકોઇડ હાર્મોન વધી જાય છે આના વધી જવાથી સ્થિતી વધારે ખરાબ થાય છે
આ દેશમાં બન્યો 2073 ફૂટ લંબાઇ અને 492 ફૂટ ઉંચાઇ ધરાવતો કાચનો બ્રિજ, ચીનને પણ પાછળ રાખી દીધું
વિયેતનામમાં આવેલો દુનિયાનો સૌથી વિશાળ કાચનું તળિયું ધરાવતો વોક વે બ્રિજ જાણીતો બન્યો છે
મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા માટે ધક્કા-મુક્કી
અફરા તફરી મચી ગઈ ૯ પ્રવાસીને ઈજા, બેની હાલત ગંભીર । તમામ ઈજાગ્રસ્તોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
નેતાઓને મળવું એટલે કોઈ ડીલ નહીં, રાજકીય પરિપક્વતાની નિશાની
ડી. વાય. ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી વડાપ્રધાન મોદીને ઘરે આમંત્રણ આપવા બદલ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આકરી ટીકા થઈ હતી
ઓડિશામાં પૂર, પાંચ જિલ્લામાં આગામી આદેશ સધી સ્કૂલો બંધ, બંગાળમાં ૩ લોકોનાં મોત
દાના વાવાઝોડાએ વેર્યાં વિનાશ
હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટનો આનંદ માણવા માંગુ છું : ધોની
આઈપીએલ ૨૦૨૫માં એમએસ ધોનીના રમવા અંગે હજુ પણ શંકા હતી.
‘આત્મનિર્ભરતા એ માત્ર આપણી નીતિ જ નથી, પણ આપણું જુસ્સો પણ છેઃ વડાપ્રધાન
૧૧૫મી વખત વડાપ્રધાન મોદીએ કરી ‘મન કી બાત'
ગુજરાતીઓને ફરવા માટેનું હવે નવું સરનામું મળ્યું
સિંહોની નવી સફારી ગુજરાતમાં બરડા જંગલ સફારીનો ૨૯ ઓક્ટોબરે પ્રવાસન મંત્રી મુળુ બેરા કરાવશે શુભારંભ
નારોલની કંપનીમાં ગેસ ગળતરથી બે ના મોત, પાંચની હાલત નાજુક
અમદાવાદમાં મોટી દુર્ઘટના । સમગ્ર મામલામાં તપાસ શરૂ બ્લીચીંગ સોડા સાથે અન્ય કેમિકલ મિકસ થતા ધુમાડો થયો તેના કારણે ઘટના બની હતી
એસટી વિભાગ ૧૦૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવશે, મુસાફરોને નહીં પડે હાલાકી
૨૦ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરીને વ્યાપક પ્રમાણમાં વધાજનક દસ્તાવેજો કબજે કર્યાં
આજે મોદી અને સ્પેનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે
ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનનું લોકાર્પણ કરવામાં આવશે
બાંગ્લાદેશમાં હવે શેખ હસીનાને લીધે રાષ્ટ્રપતિની ખુરશી જોખમમાં
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડીને અત્યારે ભારતમાં રોકાયા છે.
દિવાળીના તહેવારોમાં સીસીટીવી કેમેરા દ્વારા પોલીસની બાજ નજર
અમદાવાદમાં દિવાળી આવતાની સાથે જ પોલીસ સંતર્ક
ગુજરાતના ૮ શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો નિર્ણય, નોન ટીપી જમીન માટે છૂટ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નોન ટી.પી. એરીયામાં ૪૦ ટકા કપાત બાદ કરીને ૬૦ ટકા જમીનનું પ્રિમિયમ જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે
‘રાષ્ટ્રીય કિસાન મહાપંચાયત', યોગેન્દ્ર યાદવે એમએસપીનો કાયદો બનાવવાની માંગ કરી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ગામમાં જૂનાગઢમાં
વડોદરા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે કેમ્પ યોજાયો
દૂરસંચાર વિભાગે સંપન્ન (SAMPANN) પોર્ટલ બનાવ્યું છે... જે એક સીમલેસ પેન્શન પ્રોસેસિંગ સિસ્ટમ છે અને પેન્શન પ્રોસેસિંગ, મંજૂરી, અધિકૃતતા અને ચુકવણીને એક સામાન્ય પ્લેટફોર્મ હેઠળ લાવ્યું છે. આ પોર્ટલે પેન્શનના વિતરણ માટે બેંકો અથવા પોસ્ટ ઓફિસ જેવા કોઈપણ મધ્યસ્થીઓની જરૂરિયાતને દૂર કરી છે.
ભારતની ફડ પ્રોસેસિંગ સંભવિતતાને મુક્ત કરવી વર્લ્ડ ફડ ઇન્ડિયા ૨૦૨૩ અને તેનાથી આગળ :
૨૧મી સદીમાં ભારતની સફર સદી ઉજવણી કરવા જેવી રહી છે... એક રાષ્ટ્ર તરીકેની આપણી વિકાસગાથા, સાતત્યપૂર્ણ પ્રગતિ, ટેકનોલોજી, ટકાઉપણા પ્રત્યેની પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપક ઉદ્યોગસાહસો અને આપણા વૈશ્વિક દૃષ્ટિકોણથી સુશોભિત છે
‘એનિમલ’ પછી તૃપ્તિ સાથે બધાનું વર્તન બદલાઈ ગયું
‘ધડક ૨'ના સેટ પર થયેલા અનુભવ સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કર્યા
સલમાને લોંચ કરી તો જાણે, ખોવાયેલાં બાળક જેવું લાગ્યું :ઝરીન
ઝરીન ખાને ૨૦૧૦માં ‘વીર’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.