CATEGORIES
Categories
જાહેરમાં કફ સિરપનો જથ્થો વેચતો શખ્સ રંગેહાથ ઝડપાયો
શહેરમાં કફ સિરપનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે
આંખોની રોશની તેજ કરવા ગાજર કરતા પણ વધુ અસરકારક છે બ્રોકોલી
ટૂંક સમયમાં જ ડોક્ટરો ગાજરના બદલે બ્રોકોલી ખાવાનું કહેતા થાય તો નવાઇ નહીં
વિધાર્થિનીઓને પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસે ગુડ ટચ-બેડ ટચની સમજ આપી
નારોલ પોલીસે ૮૮ વિધાર્થીઓને પોલીસ સ્ટેશનની કામગીરીથી વાકેફ કર્યા: વુમન સેફ્ટી, સાયબર ક્રાઇમ સહિતના ગંભીર પ્રકારના ગુના મામલે જાગૃત કર્યા
રોવર ૧૪ દિવસ બાદ પણ કામ કરશે, સૂર્ય નીકળશે એટલે ફરી એક્ટિવ થશેઃ ઈસરો
જ્યાં સુધી સૂર્યપ્રકાશ મળતો રહેશે ત્યાં સુધી તમામ સિસ્ટમને ઊર્જા મળતી રહેશેઃ એસ. સોમનાથ
છેતરપિંડી-ષડયંત્રના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડઃ ૨૦ મિનિટમાં છુટકારો
મેં કાંઇ ખોટું કર્યું નથી જામીન બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખનો હુંકાર
કૌભાંડઃ નકલી નિમણૂકપત્રના આધારે પોલીસમાં નોકરી મેળવી લીધી
બે સગાં ભાઈ બહેનની પણ ધરપકડ કરાઈ
ભક્તિ સામે પૈસાની શું વિસાતઃ ભગવાન માટે સોનાનાં કસ્ટમાઈઝ્ડ આભૂષણોનો ટ્રેન્ડ
સોનાના આસમાને આંબેલા ભાવથી પણ વધુ ભગવાન માટેનો ભાવઃ રૂ. પાંચ હજારથી લઈ લાખોની કિંમતનાં આભૂષણોના ઓર્ડર અપાયા
ઉત્તર પશ્ચિમ ઝોનમાં રોડ પરનાં લૂઝ દબાણો સહિતના મામલે રૂ. ૧૬,૫૦૦ની પેનલ્ટી કરાઈ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૪ વાહનોને તાળાં મારી રૂ. ૭,૦૦૦નો દંડ વસૂલાયો
ક્રાઈમઃ વર્ક પરમિટ વિઝાના બહાને ૧૦૦થી વધુ લોકો સાથે ૧૦ કરોડનું ચિટિંગ
કેનેડા અને આયર્લેન્ડ માટે વર્ક પરમિટ વિઝા આપવાના નામે છેતરપિંડી કરનાર આરોપીઓ હાલ પોલીસ પકડમાં
મેઘરાજા મૂડમાં નથીઃ અમદાવાદીઓ વીકએન્ડમાં બહાર ફરવા જઈ શકશે
રાજ્યમાં હજુ પણ વરસાદી ઝાપટાંથી સંતોષ માનવો પડશે
અખિયાં મિલાકેઃ શહેરમાં દોઢ મહિનાથી પણ ઓછા સમયમાં ૮૭ હજારથી વધુ સત્તાવાર કેસ
૧૦ જુલાઈથી શહેરીજનોમાં કન્જક્ટિવાઇટિસનો વાવર ફેલાઈ રહ્યો છેઃ ૨૮ જુલાઈએ સૌથી વધુ ૭૨૮૧ કેસ નોંધાયા હતા
એક્શન: ઉત્તર ઝોનમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું
એસ્ટેટ વિભાગની ટીમ કોઈની પણ શરમ રાખ્યા વગર તોડી રહી છે
પુત્રવધૂએ દીકરીને જન્મ આપતાં જ સાસરિયાંએ અસલી રંગ દેખાડી ત્રાસ આપવાનું શરૂ કર્યું કરતાં હતા.
પુત્રવધૂ બીજી વખત ગર્ભવતી થતાં ધમકી આપી કે હવે દીકરીને જન્મ આપ્યો તો ઘરમાંથી કાઢી મૂકીશું
ભારત બ્રિક્સના વિસ્તરણ માટે સંપૂર્ણતઃ સંમત, સભ્ય દેશો સર્વાનુમત સાધે: મોદી
રશિયાન પ્રમુખ પુતિન સિવાય દરેક દેશોના નેતા હાજર
તેજસ એરક્રાફ્ટના ‘અસ્ત્ર’ મિસાઈલનું ૨૦ હજાર ફૂટની ઊંચાઈએથી સફળ પરીક્ષણ
આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ તૈયાર કર્યું છે
અનહેલ્ધી-અનફિટ લોકોને ફિઝિકલ એક્ટિવિટીનો સૌથી વધુ ફાયદો થાય
સ્કોટલેન્ડની યુનિવર્સિટીના સંશોધકોએ પાંચ લાખ લોકોના સ્વાસ્થ્યનો ડેટા ભેગો કરીને તેના પરથી તારણ કાઢ્યું
'જેલરે' માત્ર ૩૯ વર્ષના ડિરેક્ટરે બોક્સ ઓફિસની ગેમ બદલી નાખી
આ ડિરેક્ટરે આ વર્ષે સફળ ફિલ્મો આપનારા મણિરત્નમ અને સિદ્ધાર્થ આનંદ જેવા ડિરેક્ટર્સને પણ પાછળ છોડી દીધા
અમદાવાદ ગુજરાતનાં હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકેઃ લોકો બફારાથી ‘ત્રસ્ત'
રાજ્યમાં હજુ વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા
હવે થોડું સાચવજોઃ મેઘરાજાના આગમન સાથે શહેરમાં રોગચાળોએ ઊથલો માર્યો
શહેરના સરખેજ, ગોતા, ચાંદલોડિયા, થલતેજ અને બોડકદેવ વિસ્તાર ડેન્ગ્યુ માટેના હોટસ્પોટઃ એક જ અઠવાડિયામાં શરદી-તાવના હજારો કેસ નોંધાતાં લોકોમાં ભય
પાલડીના સીમંધર રેસિડન્સીનું બેઝમેન્ટ સીલ
પાલડી ચાર રસ્તા પાસેથી ત્રણ શેડ, એક લારી, આઠ પ્લાસ્ટિકનાં ટેબલ-ખુરશી તેમજ ૨૦ પરચૂરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો
રેડઃ એસએમસીની ટીમે સિદ્ધપુરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
એસએમસીની કાર્યવાહીના કારણે કેટલાક બુટલેગરે પોતાનો ધંધો બંધ કરી દીધો
મશહૂર આલ્કોહોલ બ્રાન્ડસના માલિક છે સંજય દત્તથી માંડીને નિક જોનસ જેવી સેલિબ્રિટીઝ
સંજય દત્તે ટીન એજથી વ્હિસ્કી સાથે ડ્રિન્ક લેવાનું શરૂ કર્યું હતું
AMC દ્વારા વોર્ડદીઠ એક શાળામાં આજે ચંદ્રયાન-૩ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ
વિધાર્થીઓ ચંદ્રયાન-૩નું સોફ્ટ લેન્ડિંગ લાઈવ નિહાળ્યા બાદ સમગ્ર ઘટનાનું વર્ણન પણ લખશે
ઉશ્કેરાયેલા યુવકે પાર્કિંગમાં પડેલી ટ્રકનો કાચ તોડી નાખતાં ફરિયાદ
ટ્રકના માલિકે આવીને કાચ તોડવાનું પૂછતાં યુવકે તેને જાનથી મારી કારણ નાખવાની ધમકી પણ આપી
કલાઃ પાંદડાંની કોતરણી કરીને શિવ ભક્તિ રજૂ કરાઈ
કલાકાર કિશન શાહે ઝાડનાં વિશેષ પાંદડાં ઉપર ભગવાન મહાદેવની વિવિધ કલાકૃતિઓની કોતરણી કરી શિવ ભક્તિને રજૂ કરી
ઉત્તર ઝોનમાં રહેણાક પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા
સ્ટેડિયમ વોર્ડમાં ત્રણ કિલોમીટર જેટલી ફૂટપાથ દબાણો હટાવીને ખુલ્લી કરાઈ
CBSEની નવી ગાઈડલાઈનઃ ધો. ૧૧માં જે વિષય રાખ્યા હશે તે જ ધોરણ-૧૨માં પણ રાખવા પડશે
એક વાર વિન્ડો બંધ થઈ ગયા પછી શાળાને સુધારાની કોઈ તક આપવામાં આવશે નહીં
બ્રિક્સ સમિટમાં વડા પ્રધાન મોદીનું આજે ભાષણઃ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે
પીએમ મોદીએ બ્રિક્સ લીડર્સ રિટ્રીટમાં ભાગ લીધોઃ પુતિને ખાસ પ્લાન રજૂ કર્યો
નવો રાજકીય દાવઃ કોંગ્રેસ હવે OBC મહાપંચાયત બોલાવશે
વિપક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા
હંમેશાં ઘરે બનાવેલું ભોજન જ આરોગો અને ડાયાબિટીસને દૂર ભગાવો
વ્યક્તિ જ્યારે બહારના ખોરાક તરફ વળે છે ત્યારે જરૂર કરતાં વધુ કેલેરી પેટમાં પધરાવે છે