CATEGORIES

મોટા ભાગે આ પુરુષની જ અપેક્ષા હોય છે
ABHIYAAN

મોટા ભાગે આ પુરુષની જ અપેક્ષા હોય છે

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમારો ઉછેર ખૂબ મુક્ત વાતાવરણમાં થયો હોય છતાં પણ તમારા મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ હોય કે સામેનું પાત્ર વર્જિન નથી તો એ ચરિત્રહીન છે

time-read
1 min  |
June 04, 2022
પારડીવાલા સુપ્રીમના છઠ્ઠા પારસી ન્યાયાધીશ બન્યા
ABHIYAAN

પારડીવાલા સુપ્રીમના છઠ્ઠા પારસી ન્યાયાધીશ બન્યા

સ્પષ્ટવક્તા અને સ્વતંત્ર મિજાજના આ ન્યાયાધીશ ક્યારેય શાસકોના પ્રીતિપાત્ર રહ્યા નથી

time-read
1 min  |
June 04, 2022
વર્જિનિટી ટેસ્ટ જરાય વિશ્વાસપાત્ર નથી
ABHIYAAN

વર્જિનિટી ટેસ્ટ જરાય વિશ્વાસપાત્ર નથી

આજના સમયમાં સ્ત્રીઓ ઘોડેસવારી, કુસ્તી, બોક્સિંગ, જિમનાસ્ટિક્સ અને હર્ડલ રેસ જેવી રમતોમાં ભાગ લે છે જેના કારણે આ હાયમેનમાં ઈજા થઈ શકે છે

time-read
1 min  |
June 04, 2022
પેટ્રોલ-ડીઝલમાં રાજ્યો વેટ ઘટાડવા તૈયાર નથી
ABHIYAAN

પેટ્રોલ-ડીઝલમાં રાજ્યો વેટ ઘટાડવા તૈયાર નથી

ભારત સરકારને એપ્રિલ ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ દરમિયાન કરવેરા દ્વારા ૧૪.૮૮ લાખ કરોડની આવક થઈ હતી જે કોરોના સંકટના સમય પહેલાંના સમયગાળા એટલે કે બે વર્ષ પહેલાંની કરવેરાની આવક કરતાં ૩.૭૫ લાખ કરોડ વધારે છે

time-read
1 min  |
June 04, 2022
વર્જિનિટી અને ચારિત્ર્યને જોડવા ન જોઈએ
ABHIYAAN

વર્જિનિટી અને ચારિત્ર્યને જોડવા ન જોઈએ

જ્યાં સુધી એ ચર્ચાનો વિષય બને છે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ તેને જ તમે પ્રાયોરિટી આપો તો ઘણા પ્રશ્નો ઊભા થાય છે

time-read
1 min  |
June 04, 2022
વાંક શબ્દકોશનો પણ ખરો!
ABHIYAAN

વાંક શબ્દકોશનો પણ ખરો!

ફ્રાન્સમાં ‘હાયમેન રિડેફિનેશન કલેક્ટિવ' નામક સંગઠન એક અલગ જ મિશન પર છે

time-read
1 min  |
June 04, 2022
વિસ્ફોટક બેટરીઓઃ ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય પર ગ્રહણ
ABHIYAAN

વિસ્ફોટક બેટરીઓઃ ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય પર ગ્રહણ

એક તરફ સરકાર ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને વેચાણ વધારવા માટે સક્રિય પ્રયાસમાં લાગેલી છે, ત્યાં બીજી તરફ આપણે ચીન જેવા દેશ પર નિર્ભર રહેવું પડે એ ખટકે એવી વાત છે

time-read
1 min  |
June 04, 2022
સમાજની વિચારસરણીમાં કોઈ મોટો બદલાવ નથી
ABHIYAAN

સમાજની વિચારસરણીમાં કોઈ મોટો બદલાવ નથી

હજુ ઘણાં ગામડાંઓમાં એ પદ્ધતિ છે કે જેમાં સફેદ ટુવાલ પાથરીને સ્ત્રીની વર્જિનિટી ઘરની વડીલ સ્ત્રીઓ દ્વારા તપાસવામાં આવે છે

time-read
1 min  |
June 04, 2022
સર્જનહારે દરેકને કોઈક વિશેષ ક્ષમતા કે ટેલેન્ટ આપેલી છે
ABHIYAAN

સર્જનહારે દરેકને કોઈક વિશેષ ક્ષમતા કે ટેલેન્ટ આપેલી છે

સમયની સાથે વિધા જગતમાં કેટલાક ઉત્તમ પ્રયત્નો, સંશોધનો થયાં છે અને વ્યવહારમાં મૂકાયા છે. તેમાં છેલ્લાં લગભગ સો વરસમાં કેટલાક સરાહનીય કાર્યક્રમો અમલમાં મુકાયા છે શિક્ષકે એક માર્ગદર્શક, સંવર્ધકની ભૂમિકા અદા કરવાની રહે છે. શિક્ષકનું કામ એક હીરાઘસુ જેવું છે. હીરો કડક હોય કે નરમ, તેને દરેકને પાસાં પાડી, ઘાટ આપી ચળકાવવાના હોય છે વિધાર્થીઓને ટેક્નોલોજીથી ભરપૂર અને ઘડાઈ રહેલી એક વીસમી સદીમાં એ રીતે આગળ ઘડવા જરૂરી છે કે આગળની ભવિષ્યની તકો તેઓ પોતાની રીતે જ ઊભી કરી શકે આધુનિક શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકોએ પણ સતત અપડેટ રહેવું પડે છે. જો શિક્ષક કે પ્રોફેસર અપડેટ ન રહે તો શક્ય છે કે શિક્ષકો, પ્રોફેસરો કરતાં વિધાર્થીઓ વધુ જાણતા હોય

time-read
1 min  |
May 28, 2022
વિધાર્થીઓમાંથી આકર્ષણ ગુમાવી ચૂકેલું વિદ્યાનગર
ABHIYAAN

વિધાર્થીઓમાંથી આકર્ષણ ગુમાવી ચૂકેલું વિદ્યાનગર

એક સમયે ચરોતરની ‘વિદ્યાનગરી' તરીકે ઓળખાતા વલ્લભવિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓ, અધ્યાપકો અને શૈક્ષણિક વાતાવરણ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને તેની તરફ ખેંચી લાવતા. સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણાના વિદ્યાર્થીઓ માટે વલ્લભવિદ્યાનગર અભ્યાસનું ઉત્તમ સ્થળ બની રહેતું. વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવતા. જોકે હવે પરિસ્થિતિ કંઈક અલગ છે.

time-read
1 min  |
May 28, 2022
‘ભણસાલી સાથે કામની શરૂઆત થઈ તે જ મારા માટે મોટું અચિવમેન્ટ હતું'
ABHIYAAN

‘ભણસાલી સાથે કામની શરૂઆત થઈ તે જ મારા માટે મોટું અચિવમેન્ટ હતું'

સંજય લીલા ભણસાલી સાથે ૨૦ વર્ષથી સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કામ કરી રહેલા પ્રકાશ કાપડિયાએ ‘દેવદાસ’, ‘બ્લૅક’, ‘બાજીરાવ મસ્તાની’ ’ને ‘પદ્માવત’થી કરીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી' સુધીની ફિલ્મોમાં સ્ક્રીનપ્લે તથા ડાયલૉગ્સ લખ્યા છે. ‘તાન્હાજી’ તથા મરાઠી ફિલ્મ ‘કટયાર કાલજાત ઘુસલી’ પણ તેમણે લખી છે. તેમનું જેટલું હિન્દી અને મરાઠી સ્પષ્ટ છે તેટલું જ તેજતર્રાર ગુજરાતી તેઓ બોલે છે! તેમની શરૂઆત, પટકથા-લેખક તરીકેની સફર 'ને ભણસાલી સાથેનું બૉન્ડિંગ વગેરે પેશ કર્યું છે.

time-read
1 min  |
May 28, 2022
મફત ભણાવતી આ કંપની બાયજુસને આપશે ટક્કર!
ABHIYAAN

મફત ભણાવતી આ કંપની બાયજુસને આપશે ટક્કર!

ખાન એકેડેમીના ઓનલાઇન શિક્ષણ સાથે ૯ કરોડથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને ૪૩થી વધુ ભાષાઓમાં તે શિક્ષણ આપે છે

time-read
1 min  |
May 28, 2022
વાલીઓમાં ભય જન્માવવા જાહેરાતનો ઉપયોગ
ABHIYAAN

વાલીઓમાં ભય જન્માવવા જાહેરાતનો ઉપયોગ

તમારા મગજમાં કોલગેટ એટલી ઘૂસી ચૂકી છે કે તમે ટૂથપેસ્ટના નામે કોલગેટ લઈ આવો છો

time-read
1 min  |
May 28, 2022
લગ્નની સિઝનમાં રામાનો ઓલટાઇમ હાઈ ઇન્ડેક્સ!
ABHIYAAN

લગ્નની સિઝનમાં રામાનો ઓલટાઇમ હાઈ ઇન્ડેક્સ!

'શંકરલાલભાઈ!’ વાઇફે હરખથી કહ્યું, ‘તમે તો ઘરના માણસ કહેવાઓ. મને ખબર પડી કે તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે ત્યારથી દર રવિવારે બનાવું છું કે નહીં?

time-read
1 min  |
May 28, 2022
રાજદ્રોહના કાયદાની સમીક્ષા નવું સ્વરૂપ કેવું હશે?
ABHIYAAN

રાજદ્રોહના કાયદાની સમીક્ષા નવું સ્વરૂપ કેવું હશે?

સરકાર આ કાયદાની જોગવાઈઓમાં સુધારા કરશે એવું નિશ્ચિત જણાય છે. મહત્ત્વની વાત એ છે કે આવા સૂચિત સુધારા પછી પણ કાયદાનો દુરુપયોગ અટકાવી શકાશે કે કેમ?

time-read
1 min  |
May 28, 2022
ભારતના પ્રવાસીઓની તકલીફો
ABHIYAAN

ભારતના પ્રવાસીઓની તકલીફો

સમર શિલ્ડઝ કહે છે કે એવું કોઈ મૂવી હોઈ ન શકે જેમાં ભારતની અગણિત વિવિધતા ભરેલી સુંદરતા બતાવી શકાય. જંગલ, દરિયાકાંઠો વગેરે એટલું બધું ભારતમાં છે જે માન્યામાં ન આવે

time-read
1 min  |
May 28, 2022
બધી ઍપ્લિકેશન્સ માત્ર બજારવાદ પર આધારિત
ABHIYAAN

બધી ઍપ્લિકેશન્સ માત્ર બજારવાદ પર આધારિત

નાનું બાળક બીજા જોડે રહેતા શીખે, રમતા શીખે, એકબીજાને મદદ કરતાં શીખે એ બધું વર્ગશિક્ષણમાં જ શક્ય છે, ઓનલાઇન શિક્ષણમાં શક્ય નથી

time-read
1 min  |
May 28, 2022
દીકરીઓ માટે શિક્ષણ મેળવવું આજેય પડકારજનક
ABHIYAAN

દીકરીઓ માટે શિક્ષણ મેળવવું આજેય પડકારજનક

યુનેસ્કોના તાજા અહેવાલ મુજબ કોરોના મહામારી પછી વિશ્વમાં કુલ ૧૫૪ કરોડ બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય ડહોળાઈ ગયું છે, જેમાંથી આશરે ૭૪ કરોડ તો છોકરીઓ છે. કોરોના પછી ફરી શરૂ થયેલી શાળાઓમાં છોકરીઓમાં ડ્રોપ આઉટ રેશિયો (શાળા છોડી દેવાનું પ્રમાણ) અને નાની ઉંમરે કે બાળવયે લગ્ન કરાવી દેવા એમ બંને મુશ્કેલીઓ વધવાની ઘણી વધારે સંભાવનાઓના અણસાર દેખાઈ રહ્યા છે.

time-read
1 min  |
May 28, 2022
ટેક્નોલૉજીનો અતિરેક બાળકો માટે નુકસાનકારક
ABHIYAAN

ટેક્નોલૉજીનો અતિરેક બાળકો માટે નુકસાનકારક

અમારો કોર્સ નહીં લો તો રહી જશો એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું એ ખૂબ ખરાબ વાત છે

time-read
1 min  |
May 28, 2022
ગાંધી-સરદારનાં મૂલ્યો સિંચતી સંસ્થા
ABHIYAAN

ગાંધી-સરદારનાં મૂલ્યો સિંચતી સંસ્થા

દેશભરમાં અત્યારે મહિલા સશક્તિકરણ અને કન્યા કેળવણી પર ભાર મુકાય છે, પરંતુ ચરોતરમાં સો વરસ પહેલાં તેની શરૂઆત થઈ ગઈ હતી. ૧૯૩૫માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વાવેલું કન્યા કેળવણીનું બીજ વટવૃક્ષ થઈને ઊભું છે. તેની શાખા, પ્રશાખાઓ અને વડવાઈઓ શીતળ છાયા આપતી થઈ ગઈ છે. તેમાંય સાડા આઠ દાયકા પહેલાં એટલે કે ૧૯૩૫માં સ્થપાયેલી વિલ કન્યા કેળવણી મંડળ તેનું ઉદાહરણ છે.

time-read
1 min  |
May 28, 2022
કાલ્પનિક ભયના પાયા પર ઊભેલો શિક્ષણનો વેપલો!
ABHIYAAN

કાલ્પનિક ભયના પાયા પર ઊભેલો શિક્ષણનો વેપલો!

અનેક વખત વિવાદોમાં આવી ચૂકેલી ઍડટૅક કંપની બાયજુસ એ હવે ઘરે-ઘરે પહોંચી ચૂકી છે. એક સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી આ કંપની આજે વિશ્વમાં ટોચની એજ્યુકેશનલ કંપનીઓમાં સામેલ થઈ ચૂકી છે. તેને થોડાં જ વર્ષોમાં મળેલી અકલ્પનીય સફળતાએ ભલભલાને વિચારતા કરી મૂક્યા છે, પણ આ સફળતા પાછળ અનેક પ્રકારની અનૈતિક અને સિદ્ધાંતવિહીન પ્રયુક્તિઓ રહેલી છે. એક ચોક્કસ મોડસ ઑપરેન્ડીથી બાયજુસ વધુમાં વધુ ગ્રાહકો એકઠા કરી રહી છે. એક પછી એક કંપનીઓને ખરીદી, ધીમે ધીમે એ માર્કેટમાં પગદંડો જમાવતી જાય છે. આવી કંપનીઓથી દેશના વર્ક કલ્ચર પર, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર, કુમળી વયનાં બાળકો પર કેવા પ્રકારની માઠી અસરો થઈ રહી છે? શું કહેવું છે કંપનીના કર્મચારીઓનું? શું કહે છે શિક્ષણક્ષેત્રના વિશેષજ્ઞો? વાંચો અહીં તબક્કાવાર આલેખન..

time-read
1 min  |
May 28, 2022
કોંગ્રેસની ચિંતન શિબિર પક્ષના સ્વાસ્થ્યને સુધારશે?
ABHIYAAN

કોંગ્રેસની ચિંતન શિબિર પક્ષના સ્વાસ્થ્યને સુધારશે?

વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અને ભારતીય અર્થતંત્રની દશા-દિશાના સંદર્ભમાં આર્થિક નિષ્ણાતો હજુ વ્યાપક આર્થિક સુધારા અને ઉદારીકરણ અપનાવવાના સૂચનો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ ત્રીસ વર્ષ પહેલાંના આર્થિક માળખા તરફ પાછા ફરવાની હિમાયત કરે છે

time-read
1 min  |
May 28, 2022
કઈ રીતે કંપની લોકોને કોર્સ લેવા મજબૂર કરે છે?
ABHIYAAN

કઈ રીતે કંપની લોકોને કોર્સ લેવા મજબૂર કરે છે?

ગભરાયેલા અને બાળક વિશે ચિંતાતુર વાલીઓને એ કોર્સ ઓફર કરે છે અને મોટા ભાગના વાલીઓ એ કોર્સ માટે હજારો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે

time-read
1 min  |
May 28, 2022
ઓનલાઇન શિક્ષણની આડઅસર
ABHIYAAN

ઓનલાઇન શિક્ષણની આડઅસર

કોરોનાના કારણે લૉકડાઉનમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહીં. ઓનલાઇન શિક્ષણનો નવો ટ્રેન્ડ ચાલુ થયો. ભણતર થોડું આગળ તો વધ્યું, પરંતુ અન્ય પ્રદેશોની માફક કચ્છના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલી પડી. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ નવા વહેણ સાથે ધીરે ધીરે ટેવાઈ ગયા. ત્યાં ફરી શાળાએ જઈને ભણવાનું શરૂ થતાં નવી મુશ્કેલીઓ સામે આવી.

time-read
1 min  |
May 28, 2022
એપ પર ભણાવતા લોકો પાસે સ્કિલનો અભાવ
ABHIYAAN

એપ પર ભણાવતા લોકો પાસે સ્કિલનો અભાવ

બાયજુસ અને વ્હાઇટહેટ જુનિયર જેવા પ્લેટફોર્મ મારી દ્રષ્ટિએ ખૂબ પ્રોફેશનલ છે

time-read
1 min  |
May 28, 2022
આઝાદીનો વિસ્મૃત શહીદ રતિલાલ સાંકળચંદ વૈધ
ABHIYAAN

આઝાદીનો વિસ્મૃત શહીદ રતિલાલ સાંકળચંદ વૈધ

રાણપુરની છાવણીમાં લડતો એ કિશોર બીજા સંખ્યાબંધ યુવાનોની સાથે પકડાયો અને સાબરમતી જેલમાં ગયો, પણ એ જેલ થોડા દિવસોમાં જ ભરાઈ એટલે તેને યરવડા જેલમાં મોકલવામાં આવ્યો અકુદરતી જીવન જીવતાં રતિલાલને તાવ આવી ગયો, પણ જેલના સત્તાવાળાઓને તેની પરવા ન હતી. સોંપાયેલું કામ દરેક કેદીએ કરવું જ પડતું, રતિલાલને ભાગે કાથીનું દોરડું વણવાનું આવ્યું હતું

time-read
1 min  |
May 28, 2022
આત્મનિર્ભર ભારતના મૂળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સવિશેષ યોગદાન
ABHIYAAN

આત્મનિર્ભર ભારતના મૂળમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સવિશેષ યોગદાન

અત્યાર સુધી શાળાકીય શિક્ષણ બાબતે દેશમાં ૧૦+૨ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. હવે ૫+૩+૩+૪ની પદ્ધતિનું નવી શિક્ષણ નીતિમાં અમલીકરણ કરાશે

time-read
1 min  |
May 28, 2022
RTE કાયદોઃ ઝાઝાં ગમ, થોડી ખુશી
ABHIYAAN

RTE કાયદોઃ ઝાઝાં ગમ, થોડી ખુશી

રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઇ ગરીબ બાળકો માટે સારી અને મોંઘી શાળામાં પ્રવેશ મેળવવા માટેનો કાયદો, પરંતુ આ કાયદા અંતર્ગત હકીકતમાં કેટલા હકદાર બાળકોને પ્રવેશ મળે છે અને જે બાળકોને શાળામાં પ્રવેશ મળે છે તેમને શાળામાં પ્રવેશ મેળવવા અને પ્રવેશ મેળવ્યા પછી તેમને કેવી અને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? આ કાયદાની પરોક્ષ અને પ્રત્યેક્ષ બંને બાજુ બિલકુલ અલગ છે.

time-read
1 min  |
May 28, 2022
લીંબુએ સગપણનાં સમીકરણો પણ બદલી નાખ્યાં
ABHIYAAN

લીંબુએ સગપણનાં સમીકરણો પણ બદલી નાખ્યાં

વીઇફે હાથમાં થેલી પકડાવતાં કહ્યું, “દસ દસ ગ્રામનાં બે લીંબુ મળે તો લેતા આવો. આમ તો લગ્ન પહેલાં આકાશના તારા તોડી લાવવાની વાત કરતા'તા..”

time-read
1 min  |
May 21, 2022
વેબ કોમિક્સનાં આ પાત્રો પર મીમ્સની દુનિયા ટકેલી છે
ABHIYAAN

વેબ કોમિક્સનાં આ પાત્રો પર મીમ્સની દુનિયા ટકેલી છે

ટ્રોલફેસ એ બધા જ મીમ્સનો લીડર છે

time-read
1 min  |
May 21, 2022