CATEGORIES
Categories
સશક્તિકરણ માટે મહિલાઓએ ખૂબ સંઘર્ષ કરવા પડ્યા
આજે એવું કોઇ ક્ષેત્ર નથી, જ્યાં મહિલાઓએ પરચમ ન લહેરાવ્યા હોય, મહિલાઓએ દરેક ક્ષેત્રમાં તાકાતનો પરિચય આપ્યો છે. આર્મી, જ્યુડિશિયરી, સિવિલ સર્વિસીઝથી લઇને દરેક જગ્યાઓએ મહિલાઓનો જ દબદબો છે
પનીર આરોગ્ય માટે કેટલું ફાયદાકારક?
પનીરમાં વિટામિન-ડી ભરપૂર માત્રામાં મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે
'સમભાવ ટ્રસ્ટ’ અને ‘રાજયશ ફાઉન્ડેશન'ના ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ ઊજવાયો
આ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો
યુવાનોને પ્રોત્સાહન: નેશનલ કોન્કલેવ એમ્પાવરિંગ યૂથ વિષય પર યોજાયો
કોન્કલેવને SIDBI પણ સહયોગ મળ્યો
મેઘાણીનગરમાં પાડોશી પરિવારે ઘરમાં ઘૂસી પિતા-પુત્રને લાકડીથી ફટકાર્યા
યુવક ઘર બહાર ઊભો હતો તે મામલે બબાલ થઈ હતીઃ મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી
બિપરજોય સામે કેન્દ્ર એલર્ટ: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને ફોન કરી મદદની ખાતરી આપી
બિપરજોય વાવાઝોડાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે હાઈલેવલ મિટિંગ બોલાવી
કચ્છ પોલીસ રથયાત્રાના બંદોબસ્ત માટે અમદાવાદ આવી શકશે નહીં
કચ્છના દરિયાકાંઠા સહિતના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ સાથે ખૂબ ઝડપી પવન ફૂંકાવાની તથા ઊંચાં દરિયાઇ મોજાં ઊછળવાની પ્રબળ શક્યતા
બાળકોને જંક ફૂડની આદત આ રીતે છોડાવો
બાળકો ન્યુટ્રિઅન્ટ્સ રિચ વસ્તુઓ અને હેલ્ધી વસ્તુઓને એવોઇડ કરે છે, જોકે આ આદત આરોગ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થાય છે
દ્વારકામાં ‘બિપરજોય’ ચક્રવાતની અસર શરૂઃ દ્વારકા મંદિરમાં આજે ધજા નહીં ચઢાવી શકાય
બિપરજોયના સંકટથી બચવા ભક્તો સોમનાથદાદાના શરણેઃ ભર વરસાદે શ્રદ્ધાળુઓની સંકટમાંથી ઉગારી લેવા પ્રાર્થના
PM મોદીની ૭૦,૦૦૦ યુવાનને સરકારી નોકરીની ભેટ: ૪૩ સ્થળે રોજગાર મેળો
યુવાનોને પણ વડા પ્રધાન સંબોધિત કરશે
બિપરજોયઃ એલર્ટ છતાં જૂહુ બીચ પર નહાવા ગયેલા છ છોકરાઓ ડૂબ્યા
ચાર બાળકો તણાઈ ગયાંઃ બેના મૃતદેહ મળ્યા
મુસીબત વધીઃ સૌરાષ્ટ્ર તરફ આવતી ૯૦ જેટલી ટ્રેન રદ થતાં હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા
વાવાઝોડાના ડરથી લોકો બસ, ટેક્સી અને ખાનગી વાહન લઈને સ્થળાંતર કરી રહ્યા છે
ક્રાઈમ બ્રાંચ એક્શનમાં: ઠેર ઠેર રેડ કરી દારૂ-હથિયારનો જથ્થો જપ્ત કર્યો
સરખેજ, નિકોલ, દરિયાપુર, અમરાઈવાડી, નરોડામાં દરોડા પાડી દારૂના ત્રણ અને હથિયારના ચાર કેસ કર્યા
પાણીજન્ય રોગચાળામાં ઉછાળો: ૧૫ દિવસમાં કમળાના ૧૦૬ કેસ
શહેરમાં ઝાડા-ઊલટીના ૩૫૧ અને ટાઇફોઇડના ૧૬૬ કેસ નોંધાતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દોડતો થયો
ગેરકાયદે બાંધકામઃ અમરાઈવાડીમાં ઇન્ડસ્ટ્રિયલ યુનિટ પર તંત્ર ત્રાટક્યું
ગેરકાયદે બાંધકામકર્તા પાસેથી રૂ. ૧૫ હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો
ખતરનાક બિપરજોય વાવાઝોડાએ દરિયાની તાકાત વધારીઃ કેરળ-મુંબઈમાં હાઈટાઈડ
ભારે વરસાદનું એલર્ટ, થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે
પોલીસ સ્ટેશનમાં મૂકેલાં સેનેટાઈઝર બોક્સ આજે મુદ્દામાલ બની ગયાં
બોક્સમાંથી સેનેટાઇઝરના ફુવારા નીકળતા હતા. જેના કારણે શરીર પર લાગેલા વાઇરસ, બેક્ટેરિયા મરી જતા હતા
બિપરજોય આફતઃ પોરબંદર, ઓખા, નવલખી વગેરે બંદર પર ભયાનક નવ નંબરનું સિગ્નલ
દ્વારકા-જૂનાગઢમાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસ્યાં: PMOની વાવાઝોડા પર બાજ નજર
વાસણામાં પાણીની ટાંકીને સ્વિમિંગ પૂલ બનાવનારા પાંચ તોફાનીઓની ધરપકડ
વીડિયો વાઈરલ થયા બાદ વોટર ઓપરેશન્સ વિભાગના આસિસ્ટન્ટ સિટી ઇજનેર દ્વારા ફરિયાદ નોંધાવાઈ
બિપરજોયઃ મુંબઈ એરપોર્ટનો એક રનવે બંધ, કેટલીક ફ્લાઈટ રદ
હજારો પ્રવાસીઓ અટવાયાઃ ભારે ભીડના કારણે એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ
ગરમી અને વાયુ પ્રદૂષણમાં આંખને કંઇક આ રીતે બચાવો
આપણા શરીરમાં પ્રદૂષણથી જો કોઇ અંગ સૌથી વધુ પ્રભાવિત થાય છે તો તે આપણી આંખ છે
પુરાવા ચેક કરવાના બહાને પોલીસ વીડિયો અને ફોટો જોવાની મજા માણે છે
પીડિત વ્યક્તિઓ લાખો રૂપિયા ગુમાવ્યા બાદ હિંમત કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે
SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત ધરાશાયી થઈ
ગીતામંદિર એસટી ડેપોથી અંકુર મિલ તરફ જતા રોડની વચ્ચોવચ ભૂવો પડ્યો
કુબેરનગર-સરદારનગરમાં જુગારના અડ્ડા પર દરોડાઃ ૧૪ લોકો ઝડપાયા
ક્રાઈમ બ્રાંચે કુબેરનગરમાંથી દસ આરોપી ઝડપી પાડ્યાઃ એરપોર્ટ પોલીસે સરદારનગરમાં પિતા-પુત્ર સહિત ચાર લોકોને પકડ્યા
મહાઅભિયાનઃ ક્રાઈમ બ્રાંચે એક મહિનામાં જ ૫૦થી વધુ ઘાતક હથિયાર જપ્ત કર્યાં
ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાંથી એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યોઃ રથયાત્રાના આગલા દિવસ સુધી હથિયાર ઝડપવાનું અભિયાન ચાલશે
અમરનાથ યાત્રા દરમિયાન હવે પિઝા, બર્ગર કે મેગી જેવાં ફાસ્ટ ફૂડ નહીં મળે
અમરનાથ યાત્રા દરમિયાન તીર્થયાત્રીઓને કપરો યાત્રા માર્ગ પસાર કરવાનો હોય છે તેથી અનહેલ્ઘી ખાદ્યપદાર્થોથી તેમણે દૂર રહેવું જરૂરી છે
તમામ ઝોનલ કચેરી ખાતે મ્યુનિસિપલ પેન્શનરોનાં હયાતી ફોર્મ સ્વીકારાશે
તંત્ર દ્વારા ખાસ સર્ક્યુલર બહાર પડાતાં પેન્શનરો ખુશખુશાલ
સરખેજ, અમરાઈવાડી, નિકોલ અને ઈસનપુરમાં દબાણો પર તંત્ર ત્રાટક્યું
કોમર્શિયલ પ્રકારનાં બે ગેરકાયદે બાંધકામને સીલ કરાયાં
બિપરજોય ઈફેક્ટઃ અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા
અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં એકસાથે સિસ્ટમ સર્જાતા ગુજરાત માટે તંત્ર એલર્ટ
વજન ઘટાડવું હોય તો સાંજના નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી સ્નેક્સ
સાંજના નાસ્તામાં ઘણી વખત લોકો જંક ફૂડ કે ફ્રાઇડ ફૂડ ખાઇ લેતા હોય છે. આ કારણે દિવસભરમાં જેટલી કેલરી, સોડિયમ અને શુગર ન ખાધું હોય તે એક વખતમાં જ ખાઈ લે છે. આવા સંજોગોમાં વજન ઘટાડવાના બદલે વધવાનું શરૂ થઈ જાય છે