CATEGORIES
Categories
લોન ભરી દીધી છતાં વેપારીના મોફર્ડ ન્યૂડ ફોટા વાઈરલ કર્યા
ઓનલાઇન એપમાંથી ૧.૬૨ લાખની લોન લીધા બાદ ૨.૪૮ લાખની રકમ ભરી
આઈપીએલની મેચમાં તસ્કર ફાવી ગયાઃ દર્શકોના ૫૦થી વધુ મોબાઈલ ચોરાયા
ગઈ કાલે પાંચ મોબાઈલ ચોરીની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈઃ એક લાખથી વધુ દર્શક મેચ જોવા આવ્યા હતા
દાદાગીરી PSIએ બે હજારની નોટ આપતાં વેપારીએ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો
વેપારીએ બે હજારની નોટ સ્વીકારવાનો ઈનકાર કરવો મોંધો સાબિત થયો
ટીનએજ લવસ્ટોરીઃ કિશોરી ટ્યૂશન જવાના બદલે પ્રેમીના ઘરે પહોંચી ગઈ
ટ્યૂશન ક્લાસમાંથી શિક્ષકનો ફોન આવ્યો ત્યારે પિતા સમક્ષ ભાંડો ફૂટ્યો
ક્રાઈમ બ્રાંચે વટવામાં પિસ્તોલ સાથે ગનેગારને ઝડપી પાડ્યો
પોલીસના મારથી ટેવાયેલા ગુનેગારે પિસ્તોલ ક્યાંથી લાવ્યો તેની કબૂલાત કરી નહીં
નારણપુરા અને નવરંગપુરામાં ૪૨ ફોર વ્હીલર, ૫૦ ટુ વ્હીલરને તાળાં મરાયાં
વીએસ હોસ્પિટલ આસપાસથી ૨૧ ટેબલ અને પાંચ ખુરશી જપ્ત કરાયાં
PM મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક: ચાર CMનો બહિષ્કાર
મમતા, કેજરીવાલ, ભગવંત માન અને કે ચંદ્રશેખર રાવ મિટિંગમાં હાજરી નહીં આપે
ગુજરાતમાં બે દિવસ હળવો વરસાદ થવાની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તેમજ હવામાં વધી રહેલા ભેજના કારણે ગઈ કાલે અમદાવાદ વરસાદથી તરબોળ થયું
તંત્ર દ્વારા છેલ્લાં અઢી વર્ષમાં કેરીનો રસ-મેંગો મિલ્ક શેકના ૮૬ નમૂના જ લેવાયા
મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂના પૈકી બે મેંગો મિલ્ક શેકના નમૂના અપ્રમાણિત જાહેર કરાયા
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાનાં મકાન ભાડે આપનારા ૩૩૬ લોકોને નોટિસ
તંત્ર દ્વારા ૩૦ મેએ પુરાવા સાથે હાજર રહેવા બાબતે તાકીદ કરાતાં ખળભળાટ મચ્યો
ગોતા વોર્ડમાં રૂ. ૨૫ કરોડની કિંમતનો પ્લોટ ખુલ્લો કરાયો
ટીપી સ્કીમ નં. ૫૬ના ફાઇનલ પ્લોટ નં. ૨૭૮માં ૧૨ કાચાં-પાકાં બાંધકામ તેમજ ૬૫ મીટરની દીવાલ ઊભી થતાં એસ્ટેટ વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ
સ્વાદિષ્ટ સરગવાનાં બી પણ છે આરોગ્યપ્રદ છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ તો સાઉથ આફ્રિકાના કેટલાક દેશોમાં કુપોષણથી પીડાતા લોકોના ડાયટમાં કોઈ પણ રીતે સરગવો ઉમેરવાની સલાહ ભારપૂર્વક આપી છે
આરોગ્ય સાથે ચેડાં: કપાસિયા તેલ કહીને પામોલિન તેલ વેચવાનું કૌભાંડ
તેલમાં એક ટકો પણ કપાસિયા તેલની હાજરી મળી નથી
ક્રાઈમ બ્રાંચે પિસ્તોલ સાથે વધુ એક યુવકની ધરપકડ કરી
રથયાત્રા નજીક આવતી હોવાના કારણે શહેર પોલીસ ઘાતક હથિયારો લઇને ફરતા શખ્સની ધરપકડ કરવા માટેની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી રહી છે
બાબાનો દિવ્ય દરબારઃ સોમવારે ચાણક્યપુરી બ્રિજથી કારગિલ પેટ્રોલ પંપ સુધીનો રોડ બંધ
ચાણક્યપુરી વિસ્તારમાં ૨૯ અને ૩૦ મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે
મોદી સરકારના નવ વર્ષમાં નવ મોટા નિર્ણયની કમાલ
નોટબંધીથી લઈને મેક ઈન ઈન્ડિયા સુધીના નિર્ણયોએ ‘નયા ભારત’ની તસવીર રજૂ કરી
એલન મસ્ક મનુષ્યનાં મગજની ચિપનું પરીક્ષણ કરશેઃ મંજૂરી મળી
એફડીએ પાસેથી પહેલાં ઇન-હ્યુમન ક્લિનિકલ સ્ટડીની મંજૂરી મળી
અમદાવાદમાં વરસાદની શક્યતા નથી, પણ ગરમી લોકોને દઝાડશે
રવિવારે અને સોમવારે રાજ્યમાં ફરી હળવો વરસાદ પડી શકે છે
પાનકોર નાકાથી દાણાપીઠ સુધી દબાણ હટાવી ૨૦૦ મીટર રોડ ખુલ્લો કરાયો
તંત્ર દ્વારા ઘરવિહોણા લોકોને રેનબસેરામાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી
ગુજરાત ટાઇટન્સને ઘરેલુ મેદાન-ફેન્સનો ફાયદો મળશે?
આ પહેલાં બંને વચ્ચે આ મેદાન પર થયેલી ટક્કરમાં ગુજરાતે ૫૫ રનથી બાજી મારી લીધી હતી
રોજ આરોગો ‘હેલ્ધી માસ્ટરસ્ટ્રોક' સમાન મગની દાળ
મગની દાળ આપણા ચહેરા પરના ડાઘ-ધબ્બા અને આંખ નીચેનાં ડાર્ક સર્કલને પણ ઘટાડે છે
ખતરનાક એમડી ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરતા પેડલર્સને SOGએ રંગેહાથ ઝડપી લીધો
નારોલ સર્કલ પર પેડલર્સ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતોઃ એસઓજીએ ૩.૩૮ લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું
ક્રેઝઃ સુરતમાં વિદેશ જવા માટે દોઢ વર્ષમાં ૨.૯૦ લાખ લોકોને પાસપોર્ટ ઈશ્યૂ થયા
સામાન્ય પાસપોર્ટમાં દોઢ મહિનાનું વેઇટિંગ જ્યારે તત્કાલ પાસપોર્ટમાં ૧૦થી ૧૫ દિવસનું વેઇટિંગ આવી રહ્યું છે
સમભાવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય’-પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનનો આરોગ્યપ્રધાનના હસ્તે આરંભ
બનાસકાંઠાના વીરમપુરમાં સ્વ. ભાનુબહેન ભૂપતભાઈ વડોદરિયા સારવાર કેન્દ્ર ખાતે ૧૦૦ કુપોષિત સગર્ભા બહેનો અને ટી.બી.ના ૧૩૦ દર્દીને પોષણ કિટનું વિતરણ કરાયું
ડોક્ટરની કારનો કાચ તોડી દાગીના અને રૂપિયાની ચોરી
દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૭૩ હજારની ચોરી થઇ
કામમાંથી લીધેલો બ્રેક મેજિકલ સાબિત થયોઃ સુનીલ શેટ્ટી
બંને સિરીઝમાં તેના પર્ફોર્મન્સની લોકોએ ખૂબ પ્રશંસા કરી
બદલાતા વાતાવરણમાં આ રીતે કરો અજમાનું સેવન
અજમાની ચા પીવાથી શરદી, તાવ જેવી સમસ્યામાં તુરંત રાહત મળે છે
પેટની ગરમીથી પરેશાન હો તો આ છે ઈલાજ
જેમ જેમ શરીરનું તાપમાન વધે છે તેમ તેમ તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો અનુભવ કરો છો
સંસદ ભવનના ઉદ્ઘાટન મુદ્દે ચાર વિપક્ષ મોદી સરકારની સાથે
તમામ વિપક્ષી દળોનું કહેવું છે કે દેશની સંસદનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હાથે થવું જોઇએ
ઈમરાન ખાનને મોટો ઝટકોઃ કદાવર નેતા ફવાદ ચૌધરીએ PTI છોડી
સુપ્રીમ કોર્ટ અમારી છેલ્લી આશાઃ પૂર્વ વડાપ્રધાન