CATEGORIES
Categories
ઝારખંડમાં મની લોન્ડિંગ કેસમાં આઇએએસ અધિકારી અને અન્યોને ત્યાં ઈડીના દરોડા
૨૦૨૨-૨૩ના લીકર કૌભાંડમાં રાજ્યને કરોડોનું નુકસાન કર્યાનો આરોપ
અનન્યા પાંડે હોલીવુડના હેન્ડસમ હેક હીરોને ડેટ કરી રહી છે
અભિનેત્રીએ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધો તોડી નાખ્યા
એર ઇન્ડિયાની ૩૬ સહિત ૧૦૦થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકી
બે સપ્તાહમા સુરક્ષા એજન્સીઓને ૪૦૦ હીંક્સ કોલ્સ મળ્યા છેલ્લા કેટલાક સપ્તાહથી સતત મળતી બોમ્બની ખોટી ધમકીઓ ભારતીય એરલાઇન્સ માટે માથાનો દુખાવો બની ગઇ છે । જોકે, તમામ ધમકીઓ ખોટી નીકળી હતી
દિવાળી ટાણે ગાંધીનગર શહેરમાં ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ
વૃદ્ધ દર્દીના સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબમાં મોકલાયા
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે : જયેશ રાદડિયા
રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને
ઈડીએ સટ્ટાબાજીના પ્લેટફોર્મ સાથે જોડાયેલા મુંબઈ અને કચ્છમાં ૮ સ્થળો પર દરોડા પાડ્યા
ફેરપ્લેના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગ રૂપે
નાંદેડથી રવીન્દ્ર ચવ્હાણ ઉમેદવાર બનશે !
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ૬૨ નામ ફાઇનલ કર્યા
સંસદથી લઈને એરપોર્ટ બધું વકફની જમીન પર બનેલું છે'
આસામના પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલના દાવાથી નવો વિવાદ
ચાહત પાંડે કંજૂસ છે, ૭૦ રૂપિયામાં આઈબ્રો કરાવે છે
ટીવી એક્ટ્રેસે વીડિયોમાં વ્યક્ત કર્યો ગુસ્સો
“મિર્ઝાપુર ધ ફિલ્મ‘નું અમેઝિંગ ટીઝર રિલીઝ
એમેઝોન પ્રાઇમની વેબ સીરિઝ ‘મિર્ઝાપુર સુપર હિટ રહી હતી.
સની દેઓલે પિતા ધર્મેન્દ્રની તસવીરો શેર કરીને ફેન્સને ચિંતામાં મુક્યા
બોલિવૂડના પાવરફુલ એક્ટર અને દિગ્ગજ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો દીકરો સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
ભારતીય લશ્કર અંગે ટિપ્પણી કરી સાઈ પલ્લવી વિવાદમાં આવી
એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પોઝ આપ્યો
થલાપતિ વિજયે રાજકારણ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા અંગે મૌન તોડ્યું
તમિલ સ્ટાર થલપતિ વિજયે પોતાની પહેલી રેલીમાં રાજનીતિ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા પર પહેલી વખત નિવેદન આપ્યું છે
બિશ્નોઈ સમુદાયે બાળ્યું સલમાન ખાનનું પૂતળું
પિતા સલીમના નિવેદનથી નારાજ
ફરી એકસાથે સિલ્વર સ્ક્રીન પર દેખાશે સલમાન-શાહરુખ
‘મેરે કરન અર્જુન આયેંગે'
ન્યૂઝ બ્રિફ
પ્રિયંકા ચોપરા તેના પતિ સાથે ડેટ પર ગઈ, લંડનની શેરીઓમાં ગઈ
ઇઝરાયેલે ગાઝાની હોસ્પિટલમાંથી ૧૦૦થી વધુ આતંકીઓને પકડ્યા
ઈઝરાયેલે કેબિનેટ મિટીંગ બંકરમાં યોજી આતંકીઓ હોસ્પિટલ, રાહત શિબિરો અને રહેણાંક વિસ્તારોમાં છુપા હોવાનો દાવાને પુષ્ટિ મળી
કોંગો વાયરસ ફરી એકવાર બલૂચિસ્તાનમાં પોતાનો પગ ફેલાયા । અન્ય નવા કેસની પુષ્ટિ થઈ
૮૦ અને ૯૦ ના દાયકાના મધ્યમાં, ડઝનેક લોકો વાયરસથી મૃત્યુ પામ્યા હતા પાકિસ્તાનની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ બલૂચિસ્તાનમાં સતત વધી રહેલા કોંગો વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ક્રિમિઅન-કોંગો હેમોરહેજિક ફીવરના નિવારણ અને નિયંત્રણ માટે એડવાઇઝરી જારી કરી
ફટાકડા ફોડવા દરમિયાન ૧૫૦ લોકો ઘાયલ, ૮ની હાલત ગંભીર
કેરળના મંદિર મહોત્સવમાં મોટી દુર્ઘટના ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો । ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી, અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો
રામ મંદિર, મહાકાલ અને તિરુપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી
આઇએએસ ઓફિસર અને અન્ય ઘણા લોકોના સ્થાનો પર કાર્યવાહી
દારૂ કૌભાંડમાં ઈડીના દરોડા અધિકારી વિનય કુમાર ચૌબે અને કેટલાક અન્ય સરકારી અધિકારીઓના ઘર પર દરોડા પાડ્યા હતા
સતત લાંબો સમય સુધી ઉભાં રહેતાં લોકોને સ્ટ્રોકનું જોખમ
દુનિયાભરમાં પ્રતિ વર્ષે ૨૯ ઓક્ટોબરે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે', મનાવવામાં આવે છે લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં લોહી જમા થઈ જવાનો ખતરો વધી જાય છેઃ નિષ્ણાતો
કેન્દ્ર સરકાર દેશમાંથી બંધારણના મૂલ્યોને ખતમ કરી રહી છે ગાંધી
વાયનાડમાં પ્રિયંકા ગાંધીએ મધર ટેરેસાની યાદો વાગોળી પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “સામાન્ય જનતાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રોની તરફેણ માટે સતત જુદીજુદી પોલિસી બનાવાઇ રહીછે
માધુરી દિક્ષિત ફરી અજય દેવગન અને અનિલ કપૂર સાથે ફિલ્મ કરશે
માધુરી અનિલ કપૂર અને અજય દેવગન સાથે ફરી એક વખત જોવા મળશે
રશિયાએ યુક્રેન સામે લડવા માટે દસ હજાર સૈનિકો મોકલ્યા । પેન્ટાગોને ચિંતા વ્યક્ત કરી
ઉત્તર કોરિયા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પેન્ટાગોનની પ્રવક્તા સબરીના સિંહે સોમવારે આ જાણકારી આપી । નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશને પણ આ મામલે નિવેદન જાહેર કર્યું
અમદાવાદ-કેશોદ અને દીવ વચ્ચે શરૂ થતી આ ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગૂરૂવાર અને શનિવારે કાર્યરત
જૂનાગઢ વાસીઓ માટે એરપોર્ટને લઈને ખુશીના સમાચાર
કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતી સૌથી વધુ બોલાતી ભાષા
પંજાબી અને હિન્દી પછી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા
ગુજરાતમાં ઠંડીનો ધીમો પ્રારંભ, સવારે અને રાત્રે અનુભવાતી ઠંડી
ચોમાસાની વિદાયથી લોકોએ રાહતની લાગણી અનુભવી
ફરી ભાજપથી નારાજ થયા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર !
આજે બોલાવી એનડીએની બેઠક
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ અંગેના નિયમોમાં સરકાર દ્વારા ફેરફાર કર્યો
હવે કર્મચારી ૨૦ વર્ષમાં જ લઈ શકશે રિટાયરમેન્ટ