CATEGORIES
Categories
નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યન સામાનમાંથી કારતૂસ મળી આવી
એરપોર્ટ પરથી અટકાયત કરાઈ
દિલ્હીમાં મફત આપવામાં આવે છે, પરંતુ લોકોને કંઈ મળ્યું નથી. અમે તેમને ખુલ્લા પાડીશું કોંગ્રેસ
કોંગ્રેસે દિલ્હી ન્યાય યાત્રા અભિયાન શરૂ કર્યું
૩૬ વર્ષની અભિનેત્રી જિમ કોર્બેટ નેશનલ પાર્કના રિસોર્ટમાં કરશે લગ્ન
પંજાબી ડ્રેસમાં લાગી ગ્લેમરસ!
દિવાળી પહેલા ‘તારક મહેતા ના જેઠાલાલ કરશે મોટો ધમાકો
‘તારક મહેતા શો'ને પસંદ કરતા દર્શકો માટે ધનતેરસનો આ અવસર ઘણો આનંદદાયક બની રહેશે.
એક્સ વાઈફની બર્થ ડે પાર્ટીમાં હતિક ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યો
સુઝેન ખાનની બર્થડે પાર્ટીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પહોંચ્યો હતો.
પાર્ટીમાં લાલ પરી બનીને પહોંચી નતાશા સ્ટેનકોવિક
એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પોઝ આપ્યો
આમિર અને સૂરિયા ‘ગજની ૨’ માટે એક જ સમયે શૂટ કરશે
તાજેતરના અહેવાલો મુજબ, બંને આ ફિલ્મના બીજા ભાગ માટે પણ સહમત થઈ ગયા છે અને બંને ફિલ્મોનું શૂટ એક જ સમયે થશે
બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે!
મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને લઈ શકે છે
‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ'
અપારશક્તિ રોજ પોતાના મોટા ભાઈને પગે લાગે છે
ધાકધમકી, સામાજિક બહિષ્કાર અને અન્યાયી વ્યવહારમાં વધારો
બાંગ્લાદેશમાં હિંદુઓની હેરાનગતિ વધી કટ્ટરપંથી સંગઠનો સામાજિક બહિષ્કાર, બદનક્ષી અને અન્યાયી વ્યવહાર દ્વારા તેમને નિશાન બનાવી રહ્યા છે
બંધકોને હજુ સુધી છોડાવી સુ નથી શક્યા, ‘શેમ ઓન યુ’
નેતન્યાહ સામે ઈઝરાયેલીઓની નારેબાજી ગાઝામાં હમાસના આતંકીઓ સામે ઈઝરાયલનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તર્યું છે અને હવે ઈરાન પણ ઈઝરાયેલના હુમલાની ઝપેટમાં આવી ગયું છે
ટ્રામી વાવાઝોડાનો ભારે કહેર । ૧૩૦થી વધુ લોકોના મોત, અનેક લોકો ગૂમ
દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં કુદરતે રીતસરનો કહેર વર્તાવ્યો વાવાઝોડાની ભયાનકતા કેમેરામાં રેકોર્ડ થાય ત્યારે જ જોઈ શકીએ છીએ પવનની તિવ્રતામાં લોકો કેવા ફંગોળાય રહ્યા છે
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓનો હુમલો
ત્રણ આતંકી માર્યા ગયા
દેશના પાંચ સૌથી પ્રદૂષિત શહેરો । ચાર એનસીઆરમાં
દેશની સૌથી ખરાબ હવા દિલ્હીમાં દિલ્હી અને એનસીઆરના લોકો દેશમાં સૌથી વધુ પ્રદૂષણનો ભોગ બનવા મજબૂર
પીએચડી માટે રૂપિયા એક કરોડ ખર્ચવા છતાં સપના ચકનાચૂર!!
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિશ્વની જૂની યુનિવર્સિટીઓમાંની એક ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ડબલ માસ્ટર્સ ધરાવતી ભારતીય યુવતીને ચાલુ પીએચડીએ ફરી માસ્ટરમાં ધકેલી
તાજમહેલ કરતા પાંચ ગણો મોટો એસ્ટેરોઇડ પૃથ્વી પર ત્રાટકી શકે
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ અંગે એલર્ટ જાહેર કર્યું નાસાની ટીમ અવકાશમાં સક્રિયપણે નજર રાખી રહી હતી, તે દરમિયાન તેને એસ્ટેરોઇડના માર્ગ વિશે માહિતી મળી । જેનું કદ ૫૦૦ ફૂટ છે
ભારતીય લશ્કર અંગે ટિપ્પણી કરી સાઈ પલ્લવી વિવાદમાં આવી
વાયરલ ક્લિપ જાન્યુઆરી ૨૦૨૨માં લેવાયેલ ઈન્ટરવ્યુની છે
ઉત્તર ભારતમાં વરસાદ, હિમવર્ષા અને ગાઢ ધુમ્મસની શકયતા । હિમવર્ષાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે
સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે
રાજકોટ-મોરબી-જામનગરમાં મિની જાપાન થવાની તાકાત : વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ. ૪૮૦૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ
વડોદરામાં બે દેશના વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો
વિકાસને વેગ અપાયો ચોક્કસ યોજના અને ભાગીદારીની શક્યતાઓ વધારીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની કાયાપલટ કરી છે : મોદી
ભારત-સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ : મોદી
સી-૨૯૫ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતિક છે, તેનાથી ભારત-સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે : પેડ્રો સાંચેઝ પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 એરક્રાફ્ટનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કર્યું
ભક્તોને મોટો ફટકો ! ગિરનાર રોપ-વેના ભાડામાં સીધો ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો
૬૦૦ને બદલે હવે પ્રવાસીઓએ ૬૯૯ રૂપિયા ચૂકવવા પડશે
અમદાવાદમાં પણ રાતના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ, પોલીસનું જાહેરનામું
આ વર્ષે દિવાળીનો માહોલ જામી રહ્યો છે ત્યારે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા કરવામાં આવી
ગાંધીનગર ના શિક્ષણ નિયામકના નકલી પત્ર અને સિક્કાનો ઉપયોગ કરી અનેક શિક્ષકોને છેતર્યા !
નકલી કોર્ટના નકલી જજ સાહેબ જે નકલી ઓર્ડર કરીને લોકોને છેતરતા હવે નકલી નિયામક માર્કેટમાં આવ્યા છે આ નકલી નિયામક બદલીના ઓર્ડર આપી પૈસા પડાવતા હતા
ભોજનમાં કાચી શાકભાજીનો ક્રેઝ
ઇટ વેલ : કાચી શાકભાજીને ડાઇટમાં સામેલ કરવાની હવે ફેશન નિષ્ણાંત લોકો કહે છે કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે કેટાબોલિક હાર્મોન્સ સક્રિય થઇ જાય છે આને એનર્જીની વધારે જરૂર હોય છે ગ્લુકોકાર્ટિકોઇડ હાર્મોન વધી જાય છે આના વધી જવાથી સ્થિતી વધારે ખરાબ થાય છે
આ દેશમાં બન્યો 2073 ફૂટ લંબાઇ અને 492 ફૂટ ઉંચાઇ ધરાવતો કાચનો બ્રિજ, ચીનને પણ પાછળ રાખી દીધું
વિયેતનામમાં આવેલો દુનિયાનો સૌથી વિશાળ કાચનું તળિયું ધરાવતો વોક વે બ્રિજ જાણીતો બન્યો છે
મુંબઈના બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા માટે ધક્કા-મુક્કી
અફરા તફરી મચી ગઈ ૯ પ્રવાસીને ઈજા, બેની હાલત ગંભીર । તમામ ઈજાગ્રસ્તોને ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
નેતાઓને મળવું એટલે કોઈ ડીલ નહીં, રાજકીય પરિપક્વતાની નિશાની
ડી. વાય. ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી વડાપ્રધાન મોદીને ઘરે આમંત્રણ આપવા બદલ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આકરી ટીકા થઈ હતી
ઓડિશામાં પૂર, પાંચ જિલ્લામાં આગામી આદેશ સધી સ્કૂલો બંધ, બંગાળમાં ૩ લોકોનાં મોત
દાના વાવાઝોડાએ વેર્યાં વિનાશ
હજુ થોડા વર્ષો સુધી ક્રિકેટનો આનંદ માણવા માંગુ છું : ધોની
આઈપીએલ ૨૦૨૫માં એમએસ ધોનીના રમવા અંગે હજુ પણ શંકા હતી.