CATEGORIES
Categories
ગાઢ ધુમ્મસ-બરફીલા પવનો સાથે કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂઃ નલિયામાં ૬.૪ ડિગ્રી
રાજ્યનાં મોટા ભાગતાં શહેરોનું તાપમાન પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું
શિયાળાની ઠંડીમાં ગરમી પ્રદાન કરતો ગોળ
ગોળ જેનો કોઈ પરિચય આપવાની જરૂર નથી. નાના-મોટા હરકોઈને ગોળ અતિ પ્રિય હોય છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓ દ્વારા જ માનવીના મનનું અસલી ઘડતર થાય
મુશ્કેલીઓથી ડરીને ન ચાલતાં તેને આવશ્યક સમજીને માણસે તેને આવકારવાની જરૂર છે
દેશના અનેક રાજ્યમાં કાતિલ ઠંડી અને ધુમ્મસઃ હિમાચલમાં હિમવર્ષા
દેશભરમાં ઠંડીનું જોર યથાવત્ છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની મોટી જાહેરાતઃ આજે રાજીનામું આપી શકે છે
ટ્રુડોનું સ્થાન કોણ લેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી
ચીનમાં હાહાકાર મચાવનાર HMPV વાઈરસની ભારતમાં એન્ટ્રીઃ બેંગલુરુમાં બાળકી સંક્રમિત
આ વાઈરસથી પીડિત દર્દીમાં ફલૂ જેવાં લક્ષણો જોવાં મળે છે
વીઆઈપી બની ૧૩૫૩ લોકોએ અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો વટભેર નિહાળ્યો
ત્રણ દિવસમાં ૧.૫૮ લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધીઃ ગઈ કાલે એક લાખ લોકો આવ્યા
હીરા ઉધોગના ૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદી
રત્ન કલાકારોની હાલત કફોડી બની છે.
હવે એડ્રેસ પૂછવું નહીં પડેઃ AMCએ દરેક જંક્શન પર વિસ્તાર દર્શાવતાં નવાં સાઈન બોર્ડ લગાવ્યાં
શહેરીજનોની સુવિધા વધારવા મ્યુનિસિપલ તંત્રની કામગીરી
ગુજરાત બોર્ડ પરીક્ષાતી તૈયારીઓ પુરજોશમાં
પરીક્ષાની પેટર્ન સમજીને વિદ્યાર્થીઓ કેવી રીતે બોર્ડની પરીક્ષા સહેલાઇથી આપી શકે, તે માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
સતત બદલાતી સિઝન અને મચ્છરોના ઉપદ્રવથી શહેરમાં રોગચાળો ફરી વકર્યો
અમદાવાદ શહેરમાં છેલ્લા મહિનાથી વાતાવરણ એક મહિનાથી સતત બદલાઈ રહ્યું છે
ગુનેગારોની દહેશતનો અંત લાવવા પોલીસે સ્પેશિયલ ઓપરેશન સરઘસ' શરૂ કર્યું
આરોપીને દોરડાં સાથે બાંધી તેમની દહેશત હોય તેવા વિસ્તારમાં પોલીસ ફેરવે છે
ઠંડીની તીવ્રતામાં અચાનક વધારોઃ નલિયામાં લઘુતમ તાપમાન ૯ ડિગ્રીએ પહોંચ્યું, અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી
આગામી સપ્તાહે લોકોએ કડકડતી ઠંડી સહત કરવા તૈયાર રહેવું પડશે
નકલીતી બોલબાલાઃ PSI-ડેપ્યુટી મામલતદારતો સ્વાંગ રચી રોફ મારતો શાતિર ગઠિયો ઝડપાયો
ગઠિયા પાસે પોલીસનાં બે આઈકાર્ડ તેમજ ડેપ્યુટી મામલતદારનું એક કાર્ડ મળ્યું
ટીમ ઇન્ડિયાની પેસ બેટરીના તરખાટ સામે ઓસ્ટેલિયાનો વાવટો ૧૮૧ રન પર સમેટાયો
ભારતને ઝટકોઃ મેદાનમાંથી બહાર રહ્યા બાદ બુમરાહ હોસ્પિટલ જવા નીકળ્યો
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટઃ શપથ લેતાં પહેલાં કોર્ટમાં હાજર થવું પડશે
હશ કેસમાં સજા સંભળાવાશે
જબલપુરમાં કારચાલકે પગપાળા જઈ રહેલા છ લોકોને કચડ્યાઃ બેનાં મોત
મેહરમાં ટ્રેક્ટરતી ટક્કરથી સાત શ્રદ્ધાળુ ઘાયલ
રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ ૩.૦તો આજે રાજકોટમાં દબદબાભેર પ્રારંભ
રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ 3.0નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
દુનિયાનું એકમાત્ર જાનવર, જેને બે મોઢા હોય છે
તાજેતરમાં બે મોઢાવાળો આ જીવ વૃક્ષની તિરાડોમાંથી કીડા ખાતો જોવા મળ્યો,
મરીના એટલી સુંદર છે કે સહેલીઓ પતિ કે બોયફ્રેન્ડ પાસે ભટકવા પણ નથી દેતી
બ્રાઝિલની એક છોકરી ઉપર તેની સહેલીઓને બિલકુલ પણ વિશ્વાસ નથી.
હું ક્યાંય નથી જઈ રહ્યો, સખત મહેનત કરીને કમબેક કરીશઃ આખરે રોહિત શર્માએ મૌન તોડ્યું
માઇક, પેન કે લેપટોપવાળી કોઈ પણ વ્યક્તિ શું લખે છે કે બોલે છે એનાથી મને કોઈ ફર્ક પડતો નથી
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની ચાદરઃ IGL એરપોર્ટ પર ઝીરો વિઝીબિલિટી, ૪૭૦ ફ્લાઈટ્સ મોડી, ૯૫ ટ્રેન રદ
પ્રવાસીઓએ વાહનના ટાયરમાં સાંકળ અને દોરડાં બાંધવાં પડશે
દાણીલીમડામાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડના દાણીલીમડામાં ગેરકાયદે ઊભા કરી દેવાયેલા ઇન્ડસ્ટ્રિયલ પ્રકારના બાંધકામને તંત્રએ તોડી પાડ્યું હતું.
ડેબિટકાર્ડ પર PIN લખવાની ભૂલ ભારે પડીઃ શટલ રિક્ષા ગેંગે ૨.૮૯ લાખ વિડ્રો કરી લીધા
કાલુપુર રેલવે સ્ટેશનથી સાબરમતી રેલવે સ્ટેશન રિક્ષામાં બેસી યુવક જઈ રહ્યો હતોઃ પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખ્સોએ ચોરી કરી
દાણીલીમડામાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા રહેણાક, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ એમ ત્રણેય પ્રકારનાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી આક્રમકતાથી હાથ ધરાઈ છે.
SMCએ કુબેરનગરમાંથી વરલી મટકાતો જુગાર રમતા ૧૩ શખ્સને ઝડપી લીધા
ટી સ્ટોલ પાસે વરલી મટકાનો જુગાર રમાડાતો હતો
અમદાવાદીઓ વીકએન્ડમાં ડબલ ભાવ ખર્ચીને પણ ફ્લાવર શોમાં જલસો કરશે તરફથી બાળકો ફ્લાવર શો જોવા
શનીવાર અને રવિવારમાં ધાર્યા કરતાં વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લે તેવી શક્યતા
સાવચેતી: જ્વેલર્સના શો-રૂમમાં મોઢે રૂમાલ, માસ્ક અને હેલ્મેટ પહેરીને જવા પર પ્રતિબંધ
લૂંટની ઘટનાઓ વધતાં જ્વેલર્સે તેમના શો-રૂમ બહાર સ્ટિકર્સ લગાવ્યાં: ગ્રાહકોની વસ્તુઓ બહાર મુકાવવા માટે નિર્ણય લેવાયો
પ્રેમિકા સાથે લગ્નના તાંતણે બંધાય તે પહેલાં જ યુવક મોતને ભેટ્યો
ત્રણ દિવસ પહેલાં પ્રેમિકાનો ભાઈ યુવક પર છરીના ઘા ઝીંકીને ફરાર થયો હતો
ખોખરામાં બાબાસાહેબની નવી પ્રતિમાનું અનાવરણ
દલિત સમાજના ધરણાં પૂર્ણઃ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું