CATEGORIES
Categories
ઠંડીમાં ઘટાડો છતાં બરફીલા પવનો ફૂંકાતાં અમદાવાદીઓને કોઈ ખાસ રાહત મળી નહી
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી યથાવત્
દેશના કેટલાય વિસ્તારોમાં માવઠું ત્રાટકશેઃ ઠંડી કંપાવશે
જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા, નવા વર્ષે ઠંડીનો રેકોર્ડ તૂટવાની સંભાવના
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મારી યોજના’ પોર્ટલનો પ્રારંભ ભારતના વડા પ્રધાન હતા.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
સદૈવ અટલઃ વાજપેયીજીને પીએમ સહિતના મહાનુભાવોતી શ્રદ્ધાંજલિ
દિલ્હીમાં ‘સદૈવ અટલ’ સ્મારકમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
PM મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન બેતવા નદી જોડો પરિયોજનાની આધારશિલા મૂકશે
પીએમ મોદી મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન-બેતવા નદી જોડો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પાકિસ્તાને મોડી રાતે અફઘાનિસ્તાન પર એર સ્ટાઈક કરી બાળકો-મહિલાઓ સહિત ૧૫નાં મોત
TTPનાં ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં
ક્રિસમસ'તી ઉજવણીનો પ્રારંભ
ચર્ચમાં ડેકોરેશન સાથે ખાસ ગમાણ તૈયાર કરાઈ
કાંકરિયા કાર્નિવલમાં ખિસ્સા કાતરુથી સાવધાન રહેજોઃ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટેન્ડ બાય
કાંકરિયા ખાતે પોલીસ કંટ્રોલરૂમ બતાવાયોઃ ઉચ્ચ અધિકારી સાથે પોલીસની ફોજ તહેનાત
જલસો પડી જવાનોઃ અમદાવાદીઓ સાત દિવસ કાંકરિયા કાર્નિવલના રંગે રંગાશે
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે કાર્નિવલ-ર૦ર૪'ને ખુલ્લો મૂકશે કાર્નિવલમાં પહેલી વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો લોકોનાં મન મોહી લેશે
‘ખોખરા બંધ'ના એલાનને મિશ્ર પ્રતિસાદઃ પોલીસ સ્ટેન્ડ બાય
ડીસીપી, એસીપી, પીઆઈ સહિતનો કાફલો ખોખરામાં તહેનાતઃ બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરનારા આરોપીઓ ન પકડાતાં લોકોમાં ભારે રોષની લાગણી
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઝાકળ સાથે ૧૨.૭ ડિગ્રી તાપમાને ધ્રુજાવ્યા
નલિયામાં ૭.૫ ડિગ્રી, રાજકોટમાં ૯ ડિગ્રી ઠંડી
૬૪ વર્ષની ઉંમરે પણ ગજબનાક સુંદર લાગે છે સંગીતા બિજલાણી
બોલીવૂડમાં એક સમયે આ અભિનેત્રીનો સિક્કો ચાલતો હતો.
દીપ્તિ સાધવાણીએ છ મહિનામાં જ ઘટાડ્યું ૧૭ કિલો વજન!
દીપ્તિ સાધવાણીએ પોતાના ટ્રાન્સફોર્મેશનની જર્ની શેર કરી છે.
નવા વર્ષમાં તમારા કિચતમાં આ બદલાવ લાવો અને હેલ્ધી રહો
વર્ષ ૨૦૨૪ સમાપ્ત થવા જઈ રહ્યું . છે અને આ વર્ષે લોકો આરોગ્ય માટે ઘણા સભાન જોવા મળ્યા છે.
દાદી જેને મામૂલી નોટ સમજી રહ્યાં હતાં તે નીકળ્યો અમૂલ્ય ખજાનો
ઘણી વાર આપણને જિંદગીમાં ખબર જ નથી હોતી કે આપણી પાસે શું છે.
છોકરીઓને શીખ આપતાં સેફરને કહ્યું: આવી રીતે નીકળે છે શોપિંગ-પાર્લરનો ખર્ચ :
પોતાનો ખર્ચ મેનેજ કરવાની દરેક માણસની પોતાની આગવી રીત હોય છે.
અમે હમાસ ચીફતે ઉડાવી દીધોઃ ઈઝરાયલે પહેલી વાર હાનિયાના મોતની જવાબદારી લીધી
અત્યાર સુધી ઈઝરાયલે આ વાત સ્વીકારી ન હતી
હિમાચલમાં ભારે હિમવર્ષા અટલ ટનલ પર ૧૦૦૦ ગાડી ફસાઈ, ૭૦૦ પર્યટકોનું રેસ્ક્ય
બરફવર્ષા રોમાંચતી સાથે મુશ્કેલીઓ પણ લાવી
વરસાદ બાદ પણ પ્રદૂષણથી રાહત નહીં: દિલ્હીના ૧૫ વિસ્તારમાં ત્રણ ૪૦૦ને પાર AQI
સૌથી ખરાબ હવામાન મુંડકામાં એક્યૂઆઈ ૪૬૧
અભિનેતા અલ્લુ અર્જુન તેની લીગલ ટીમ સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો
પોલીસે પૂછપરછ માટે આજે હાજર રહેવા નોટિસ પાઠવી હતી
દેશનાં કેટલાંક રાજ્યમાં ઠંડીના કહેર વચ્ચે વરસાદની સંભાવના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદના કારણે કડકડતી ઠંડીથી સ્થિતિ વધુ ખરાબ થશે
આજે ક્રિસમસ ઈવ: ચર્ચમાં રાતના ૧૧ વાગ્યાથી પ્રાર્થનાનું આયોજન
પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણીમાં ક્રિશ્ચિયત સમાજના લાખો લોકો જોડાશે
પૂર્વ ઝોનમાં AMCનો સપાટો: વસ્ત્રાલમાં ગેરકાયદે કોમર્શિયલ યુનિટ તોડી પાડ્યું
આડેધડ પાર્ક કરાયેલાં ૪૦ વાહનને લોક મારી રૂ. ૧૨,૭૫૦નો દંડ વસૂલાયો
થલતેજના ટાઈટેનિયમ સ્ક્વેરમાં વહેલી પરોઢે ત્રણ ફ્લોરમાં એકાએક આગ ભભૂકી ઊઠી
ફાયર બ્રિગેડની ટીમે લાખો લિટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી: કોઈ જાતહાતિ નહીં થતાં હાશકારો
જમાલપુરમાં ગેરકાયદે રેસિડેન્શિયલ સ્કીમ પ્રકારનું બાંધકામ તંત્રએ જમીનદોસ્ત કર્યું
મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મોટી કાર્યવાહીઃ શાહપુરમાં કોમર્શિયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડ્યું
ગુંડાગીરી છોડી જ દો, નહીં તો શહેર છોડો!
પાંચ હજારથી વધુ ક્રિમિનલને ભેગા કરી પોલીસ હવે તાકાત' બતાવશે
પ્રેમસંબંધનો લોહિયાળ અંતઃ યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં છરીના આડેધડ ઘા ઝીંકી દીધા
ગઈ કાલે યુવક અને યુવતીને આબુરોડથી પકડ્યાં હતાં
કોલ્ડ ડ્રિંક્સ કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ભૂલેચૂકે પણ ખાશો તો પડશો બીમાર
લોકો મોટાભાગે બાળકોને જ્યૂસ કે ચિપ્સ જેવી વસ્તુઓ સીધી જ આપી દેતા હોય છે
વિજ્ઞાનીઓની ભવિષ્યવાણીએ ચિંતા વધારી દીધીઃ ધરતી પરથી ગાયબ થઈ જશે પુરુષો!
Yક્રોમોઝોમ બહુ જ નાના હોય છે, જેના પર માત્ર બચવા જોકે કે ४३ - ૪૫ જીન હોય છે અને તેમાંથી માત્ર એક જીત હોય છે, જે પુરુષ બતાવે છે, પહેલાં જ ગુણસૂત્રમાં ૪૫ના સ્થાને ૯૦૦ જીન હતા, પરંતુ તે હવે ઓછા થઈ રહ્યા છે, એક સમય એવો આવશે, જ્યારે આ જીન બિલકુલ શૂન્ય થઈ જશે
હિમાચલ પ્રદેશ, પંજાબ અને યુપીના કેટલાય જિલ્લામાં ‘કાતિલ કોલ્ડવેવ'નું એલર્ટ જારી
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ થવાની સંભાવના