CATEGORIES
Categories
ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડને પાંચ વિકેટે કચડી નાંખ્યું
સ્કોટલેન્ડ 180/5, મેકમુલન (60 ), ઓસી.186/5 (19.2 ), હેડ- સ્ટોઈનિસન ફિફ્ટી
ક્રિકેટર્સ મારી એટલી અવગણના કરતાં કે હું માથું નીચું કરીને રડતી
મંદિરા બેદીએ વર્લ્ડકપ ના સંચાલનના પડકારો વિશે વાત કરી
મહેસાણા જિલ્લાના મંદિરોમાં ચોરી કરનાર બાસણા નજીકથી ઝડપાયો
એલસીબીએ ચાંદીના નાગની બે મૂર્તિ, ચાંદીના છ છત્ર જપ્ત કર્યા
ચાણસ્માના સર્કલ પરના વળાંકમાં પાઇપ ભરેલું ટ્રેઇલર પલટી ગયું
મોડી રાત્રે બનેલી ઘટના ના કારણે જાનહાનિ ટળી
થરાદમાં પાર્કિંગની જગ્યાએ ચાલતા બે મોલ સીલ કરાયા
ઇમરજન્સી એક્ઝિટ ન હોવાથી અગાઉ નોટીસ અપાઈ હતી
ઈડરના છાપી પાસે પથ્થર ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં એકનું મોત, એક ઘાયલ
વહેલી સવારે ચાલકને ઝોકું આવતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો
સાસણ ગીરમાં 14 રિસોર્ટ ફાર્મ હાઉસમાં GSTનું સર્ચ
ઘણી જગ્યાએ બિલ આપ્યા વગર જ રૂમો ભાડે આપી કરચોરી કરાતી હોવાનું તપાસમા ખ્લ્યું 30થી વધુના સ્ટાફે તપાસ હાથ ધરી: 2 દિવસ કાર્યવાહી ચાલુ રહેશે
જામનગરની જી.જી. હોસ્પિ.માં ઘૂસીને સારવાર લેતા યુવકની ક્રૂરતાથી હત્યા
જૂની અદાવતમાં ચાર શખ્સોએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંક્યા
મહિલાના આપઘાત કેસમાં PI ખાચરની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે તેમની અરજી રદ કરી છે મહિલા ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચ ખાતે આપઘાત કર્યાનો ચકચારી મામલો
અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સની ઘૂસણખોરી માટે કુખ્યાત, લોકડાઉન બાદ રોજ પેડલર ઝડપાયા
ફિલિપાઇન્સની મહિલા ડ્રગ્સના ત્રણ કન્સાઇન્ટમેન્ટ ગુજરાત પહોંચાડી ચૂકી હતી
યેદિયુરપ્પા સામે Pocso હેઠળ બિનજામીનપાત્ર ધરપકડ વોર્ટ
કર્ણાટકના પૂર્વ સીએમની મુશ્કેલી વધી
ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી
અજાણ્યા હુમલાખોરો સામે મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ
જૂનાગઢમાં મ્યુનિ. કોર્પોરેશનને ઊંઘમાંથી જગાડવા ભાજપના કોર્પોરેટરે ઢોલ વગાડ્યાં
ઝાડી-ઝાંખરાથી ભરાઈ ગયેલા વોંકળા સાફ કરાવવા નવો પ્રયોગ કરાયો
શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી સવારે આવી મહિલાએ ઘર કામ માટે પૂછ્યું, બપોરે ચાકુની અણીએ લૂંટ ચલાવી
EMRCની છત તૂટી, કોઇ ન હોવાથી જાનહાનિ ટળી
યુનિ માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા બિલ્ડિંગ અને રિનોવેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ
ગઠિયાઓએ 1.34 કરોડના રોકાણ સામે 34 કરોડનો નફો બતાવ્યો..!
એમ.ટેક થયેલા આધેડને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનું કહી 1.34 કરોડનો ચૂનો લગાવાયો શેલાના ઓર્ચિડ હેવનમાં રહેતા આધેડની સાયબર ક્રાઈમમાં ફરિયાદ
‘તું પોલીસમાં છે તો શું થયું’ કહીને ત્રણ શખ્સોએ પોલીસ કર્મચારીને ફટકાર્યો
પોલીસ કર્મચારીએ બાઇક સરખું ચલાવાનું કહેતા મામલો બિચક્યો
જુદા જુદા ટાસ્કમાં રેટીંગ આપીને રોજના હજાર રૂપિયા કમાવાની લાલચમાં લોકોએ લાખો ગુમાવ્યા
સાયબર ક્રાઇમ બ્રાંચે ત્રણ ઠગ ઝડપી લીધા, તપાસમાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી સંભાવના સાયબર ઠગ ટુકડીએ લોકોને બ્રાન્ડેડ કંપનીઓના રેટીંગ આપવાની વાતો કરી લાખો રૂપિયાની ઠગાઇ કરી
જીવન વીમા કંપનીએ પોલિસી સામે લોન આપવી પડશેઃ ઇરડા
નિર્દેશ પોલિસીની સમીક્ષાનો ‘ફ્રી લુક પિરિયડ’ 15 દિવસથી વધારી 30 દિવસ કરાયો ઇરડાએ વીમા કંપનીઓને મિસસેલિંગ અટકાવવા પગલાં લેવા જણાવ્યું
NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, પરંતુ પેપર લીક નહીં થયું હોવાનો NTAએ કરેલો દાવો
વિદ્યાર્થીઓની ગેરરીતિના 63 કેસ પકડાયાઃ 12 ઉમેદવારને 3 વર્ષ પરીક્ષા નહીં આપવા આદેશ
દસક્રોઇ તાલુકા પંચાયતની ઓફિસનો કર્મી 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો નવગુજરાત સમય > અમદાવાદ
એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો હતો.
કોડિનાર પંથકમાં ડુપ્લીકેટ D.A.P. ખાતર પધરાવી દેનાર ચાર શખ્સ ઝડપાયા
ઉનાનાં નવાબંદર પોલીસે ખાતર બનાવનાર અને વેચનારનો પર્દાફાશ કર્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ખોટી મિનિટ્સ બનાવનાર સાગઠિયા સામે ગુનો
ટીપીઓ સાગેઠિયાએ અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હતી? પોલીસ વધુ તપાસ કરશે.
આજથી 10 દિવસ માટે ગિરનાર રોપ-વે બંધ રહેશે
કંપની દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે યાત્રિકોને પગથિયા ચડવા પડશે
140 કિલો વજનની કાયાથી કંટાળી જામનગરના કોન્ટ્રાકટરનો આપઘાત
વજન ઘટાડવા બે વખત ઓપરેશન કરાવ્યા છતાં ઓછું થયું ન હતું
TRP કાંડમાં શરતભંગ થયાનું ખુલતાં કલેકટર તંત્ર એકશનમાં; જિલ્લામાં સર્વે કરવા આદેશ
બિનખેતીની તમામ જમીનના સર્વે માટેની કામગીરી મામલતદારો દ્વારા શરૂ
થ્રી વ્હીલરનું વેચાણ 20% અને કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 4 ટકા વધ્યું
પેસેન્જર વ્હીકલનું રિટેલ વેચાણ મેમાં 1% ઘટ્યું : ટુ વ્હીલરનું વેચાણ 2% વધ્યું
ઘરઆંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની કર્મચારીઓએ તાલીમ મેળવી
સરકારી કર્મીઓ અને અધિકારીઓને અર્બન હોર્ટિકલ્ચરની તાલીમ
ગાંધીનગર RTOમાં હવે AI આધારિત ટેકનોલોજી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે
હાલની સર્વર બેઝ ટેકનોલોજીમાં વારંવાર સેન્સર બંધ થઇ જવાની સમસ્યાનો અંત આવશે
ખેરાલુના મલેકપુર નજીક ડમ્પરની ટક્કરે કારચાલક સહિત બેનાં મોત
વડનગરના વલાસણાનો યુવક મલેકપુરના સંબંધી સાથે કારમાં હતો