CATEGORIES
Categories
સોજિત્રાના લીંબાલી ગામના યુવકની લાશ સંદર્ભે હત્યાનો ગુનો નોંધાયો, ચાર શકમંદોની પૂછપરછ
પ્રેમપ્રકરણને લઇને ગામના યુવકનું મોત નીપજાવી પૂળાની ઘોઈમાં લઈ જઈ સળગાવી મૂક્યો હોવાની અટકળો
નડિયાદ પાલિકા સભ્યના દીકરા ઉપર ચપ્પાના ઘાથી હુમલો કરાતાં ચકચાર
હુમલો કરવામાં આવતાં ઇજાગ્રસ્તનો વિડિયો વાઇરલ થયો
કપડવંજ નગરપાલિકા દ્વારા ગટર તથા પાણીની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે એક્શન પ્લાન
પાણીની સમસ્યાના નિરાકરણ માટે ટૂંક સમયમાં પંપીગ સ્ટેશનો ઉપર જનરેટર સેટ ઉપલબ્ધ થશે
કઠલાલના ગોગજીપુરમાં જન્મદિનની પાર્ટીની ઉજવણી કરનારને ઠપકો આપતાં ૪ શખ્સોએ 2 ને માર માર્યો
મંદિમાં બર્થડે ઉજવીને ગંદકી કરતાં ઠપકો આપ્યો હતો જેથી ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો
નડિયાદમાં મહિલાઓને ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ અપાઇ
કિચન કેનિંગ યોજના અંતર્ગત કુલ 35 બહેનોને સ્ટાઈપેન્ડ સાથે 05 દિવસીય તાલીમનું આયોજન
રાજકોટમાં ડિમોલીશનના વિરોધમાં લોકો રસ્તા પરઃ ચક્કાજામ કર્યો
મહિલાઓ પણ રોડ ઉપર ઉતરી આવીઃ હાઈ-વે પર પથ્થરો, આડશ મુકાઈ
અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે રાજકોટમાં આજથી કોંગ્રેસનું 3દિવસ ઉપવાસ આંદોલન
જાહેર ચોકમાં ધરણા કરાશેઃ મૃતકોના પરિવારજનો પણ જોડાશે કાર
રાયખડમાંપિતા પાસે નિદ્રાધીન 4વર્ષની બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો
ક્રાઇમ બ્રાંચે એક હજાર CCTV ફૂટેજ ચેક કર્યા, સેંકડો ભિક્ષુકોને મળીને આરોપીને શોધી કાઢ્યો વિકૃત અપહરણકર્તાને સલામત જગ્યા નહીં મળતાં બાળકી પીંખાતી બચી,બીજા દિવસે રેલવે સ્ટેશનથી મળી આવી
અકસ્માતમાં રાહદારી યુવકનો ભોગ લેનારા આરોપીને જામીન આપવા કોર્ટનો ઇનકાર
આર.સી. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ પાસે બે યુવકોને ટક્કર મારી હતી ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીને જામીન પર મુક્ત ન કરી શકાયઃ ગ્રામ્ય અદાલત
ચૂંટણી આચારસંહિતા સમાપ્ત હવે તંત્ર ધમધમતું થઈ જશે
16મી માર્ચથી ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી તંત્ર થંભી ગયું હતું
સિવિલની ઐતિહાસિક સિદ્ધિ સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું
155મા અંગદાન થકી લીવર, બે કિડની અને હૃદય સાથે 4 અંગનું દાન મળ્યું
10 લાખના લાંચ કેસમાં બન્ને આરોપીનું ગાંધીનગર FSLમાં વોઇસ રેકોર્ડિંગ કરાશે
ગ્રામ્ય કોર્ટે પોલીસ કર્મચારીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા પીઆઇ બી.એમ. પટેલ હજુ ફરાર, અન્ય અધિકારીઓની સંડોવણીની શંકા
રિવરફ્રન્ટ-મેટ્રો કનેક્ટિવિટી માટે ઇલે બસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી
વિશ્વ પર્યાવરણ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતા ખાતે વૃક્ષારોપણ કર્યું
રાહુલે પીછેહટ ન કરી, સત્ય માટે લડવાનું ચાલુ રાખ્યું: પ્રિયંકા ગાંધી
ચૂંટણી પરિણામ પછી બહેને ભાઇના પ્રયાસોને બિરદાવ્યા
પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 3.80 લાખની લીડથી વિજયી
પાટીદાર-ક્ષત્રિય ફેક્ટરની ચર્ચા વચ્ચે મતારોએ ભગવો લહેરાવ્યો
જૂનાગઢ બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા ત્રીજી વખત વિજેતા
1.34 લાખ મતની સરસાઇથી જીત મેળવી
શટલ રિક્ષા, આડેધડ વાહનો પાર્કકરનાર સામે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી
‘નવગુજરાત સમય'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલનો પડઘો પડ્યો લોકોની સમસ્યા નિવારવા માટે પોલીસ કડક હાથે કામગીરી લેશે
નિકોલમાં પાંચ શખ્સ યુવક અને તેના મિત્રનું અપહરણ કરીને માર માર્યો
જૂની અદાવતમાં મારામારી બાદ અપહરણ કરાયુંઃ પાંચ શખ્સ સામે FIR
40 લાખનું દેવું થતાં નર્સિંગ સ્ટાફ યુવકે પિતરાઈ સાથે મળી જ્વેલર્સમાં લૂંટ કરી
જ્વેલર્સમાં થયેલી શેઢ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
રાજ્યમાં નવી 8 મેડિકલ કોલેજો શરૂ કરવા માટે પ્રક્રિયામાં પારાવાર વિલંબ
તાપી, બોટાદ, વેરાવળ, ખંભાળિયા, મહીસાગર, ખેડા, ડાંગ અને છોટા ઉદેપુર માટે અરજી મગાવાઈ હતી
સાયબર ક્રાઈમના હે.કો., ASI ₹10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
લાંચ માગનાર PI બી.એમ.પટેલ ફરાર, સટ્ટા બેટિંગના આરોપીની ચાર્જશીટ ઝડપથી ફાઈલ કરવા ₹20 લાખની લાંચ માગી હતી, ભાગેડુ PI ની શોધખોળ શરૂ
58 વર્ષના સલમાન સાથે પરણવા હોબાળો કરનારી 24 વર્ષની યુવતીને પોલીસે પકડી
પનવેલના ફાર્મ હાઉસના દરવાજે સલમાનને મળવાની જિદ સાથે યુવતીની ધમાલ 2 બઈમાં સલમાન ખાન
સની દેઓલ-પ્રીતિ ઝિંટાની ‘લાહોર 1947’નું શૂટિંગ પૂરું થયુ ફેશ્વરઅપ થયું
આમિરખાન પ્રોડક્શનની ફિલ્મને રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરી રહ્યા છે
મતગણતરીમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવે
સીતારામનની આગેવાનીમાં NDAના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને રજૂઆત કરી
કાશ્મીર સરહદે અંકુશ રેખા નજીક 70 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં ડીજીપી
પાક. 5થી 6 જૂથોમાં આ આતંકીઓને ભારતમાં ઘુસાડવા પ્રયાસ કરશે
અમિત શાહ 150 જિલ્લા કલેક્ટરોને ધમકાવી રહ્યા છેઃ જયરામ રમેશનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટની ગંભીર નોંધ લેતાં ચૂંટણીપંચે કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારી
લગ્નવાંચ્છુક છોકરાઓ શોધી પરણીત છોકરીઓનાં લગ્ન કરાવતી ટોળકી ઝડપાઇ
અંજારના કંદોઇ પરિવાર સાથે 2.10 લાખની ઠગાઇ કરીને વડોદરાના ભેજાબાજોએ 2023ના ડિસેમ્બર મહિનામાં લગ્ન કરાવ્યા હતા
રાજકોટના ટી.પી.ઓ. સાગઠિયાએ 12 વર્ષથી પોતાની મિલકતો જાહેર કરી નથી
રાજકોટ મ્યુનિ.માં ભ્રષ્ટાચાર સાથે અધિકારીઓની મનમાની
વડોદરામાં રખડતી ગાયોને પકડવા ગયેલી ઢોર પાર્ટી પર માથાભારે શખ્સોનો હુમલો
ગધેડા માર્કેટ પર શનિવારે મોડી સાંજે ઢોર પાર્ટીના સુપરવાઇઝરને લાકડીથી માથામાં ફટકા માર્યા
GEBએ રાત્રે પાવર બંધ કરતા ગામજનોએ ઘર્ષણ કરીને બાવળાની લાઇટો બંધ કરી દીધી
મોડર્ન ફીડરમાં બગડેલા ડીપીને બદલવા માટે લાઇટો બંધ કરી હતી બાવળા પોલીસે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો