CATEGORIES
Categories
આખરે સાવરકર મુદ્દે મૌન પાળવાનું નક્કી થયું
કોંગ્રેસ હંમેશાં હિન્દુત્વવિરોધી રહી છે
સુરતની અદાલતના ચુકાદા સામે અપીલમાં મોડું શા માટે થયું?
તેઓ ગુજરાતી ચુકાદાના અંગ્રેજી અનુવાદની રાહ જોઈ રહ્યા હતા
સફળતાની સંજીવનીઃ ફાર્મા ક્ષેત્રમાં ગુજરાતને ગૌરવ આપનાર એપ્ટ્સના એમ.ડી. તેજસ હાથી
આ ચાર અમૂલ્ય માપદંડોને વળગીને વર્ષ ૨૦૧૧માં એસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને જન્મ આપનાર તેજસ હાથીનો સંઘર્ષકાળ પણ દવાની જેમ કડવો અને આકરો રહ્યો છે
ભૂતકાળમાંથી બોધ લઈને વાઘનો વર્તમાન સુધાર્યો, પણ ભાવિનું શું?
૧૯મી સદીની શરૂઆતમાં ભારતમાં વાઘની વસતિ ૪૦ હજાર હતી, પણ સતત ચાલી રહેલી શિકારી પ્રવૃત્તિને કારણે ૨૦મી સદીના ૭૦ના દાયકામાં માત્ર આ વસતિ ૧૮૦૦ સુધીના આંકડે આવી ત્યારે તેના નામશેષ થવાના ભણકારા લાગવા માંડેલા. ઊંઘતી ઝડપાયેલી તત્કાલીન સરકારે છેવટે પ્રોજેક્ટ ટાઇગર નામની વાઘ બચાવ ઝુંબેશ હાથ ધરી. પાંચ દાયકામાં એનાં સારાં ફળ મળ્યાં. આમ છતાં વર્તમાન પરિસ્થિતિ જોતાં વાઘનું ભાવિ કેવું હશે એ વિશે હજી નિષ્ણાતો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આઓ તુમ્હેં ચાંદ પે લે જાયેં..
અવકાશ યાત્રા કર્યા વિના ધરતી પર રહીને ચંદ્ર પર પગ મૂકવાનો અનુભવ મેળવી શકાય એમ છે. અમદાવાદથી આશરે ૨૦૦૦ કિ.મી. દૂર લેહ-કારગિલ હાઈવે પર અને સમુદ્ર સપાટીથી ૧૧,૫૨૦ ફીટની ઊંચાઈ પર લદ્દાખમાં આવેલું ‘લામાયુરુ’ પૃથ્વી પરની ચંદ્રભૂમિ છે
ઇનડોર રમત પણ મોબાઇલમાં અટવાઈ
બાળકોની રમતોથી તેમની શારીરિક-બૌદ્ધિક ક્ષમતા વધતી હતી, ત્યારે મોટા ભાગની રમતો આઉટડોર હતી અને મોડી રાત સુધી ઇનડોર ગેમનું રાજ હતું
હવે ઇનડોર ગેમ પણ મોબાઇલની સ્ક્રીનમાં અટવાઈ
વૅકેશનનો સમય એટલે બાળકો માટે ફુલ મસ્તીનો સમય. પહેલાંના સમયમાં બાળકો વૅકેશન પડે એટલે અનેક આઉટડોર ગેમ રમતાં, પરંતુ હવે તો તે રમતો વિસરાઈ ગઈ છે. છતાં પણ ઇનડૉર ગેમ તો વૅકેશનનું હાર્દ હતી, પરંતુ હવે ઇનડૉર ગેમ પર પણ મોબાઇલે શાસન જમાવી દીધું છે. પરિવાર, બાળકો સાથે મળીને જે રમતો ઘરમાં રમતાં હતાં હવે તે મોબાઇલમાં રમાવા લાગી છે. હવે તો ઇનડૉર ગેમ પણ આંગળીના ટેરવે ઓનલાઇન રમાય છે.
માંડવીના તબીબે પોતાનો અનમોલ ખજાનો કચ્છ યુનિવર્સિટીને અર્પણ કર્યો
ગામડાના એક દર્દીએ ખેતરમાંથી મળેલું એક ઠીકરું ડૉ. પુલિન વસાને આપ્યું. તે જોઈને તેમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આજના જમાનાની નથી. જાણકારો સાથે વાત કરતાં ખબર પડી કે એ તો હડપ્પન સમયના વાસણનો અવશેષ છે. ત્યારથી માંડવીના આ તબીબની પુરાતત્ત્વીય અવશેષો શોધવાની યાત્રા શરૂ થઈ. પછી તો ડૉ. વસાએ પંથકમાં ફરી ફરીને બહુમૂલ્ય પુરાતત્ત્વીય ખજાનો એકઠો કર્યો. આ ખજાનો તેમણે કચ્છ યુનિવર્સિટીને સોંપી દીધો છે. એ અંગે વધુ સંશોધન માટેનાં દ્વાર ખૂલ્યાં છે.
સિક્સર કિંગ સલીમદુરાની, ક્રિકેટપ્રેમીઓ જેમની પાછળ પાગલ હતા
જેમની મેચ જીતાડી અપાવતી બૉલિંગ અને છગ્ગા ફટકારવાની કુશળતા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં દંતકથા સમાન હતી એ સલીમ દુરાનીએ ૨ એપ્રિલ રવિવારે તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને ૮૮ વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. તેમના સોહામણા દેખાવે ૬૦-૭૦ના દાયકામાં રમતમાં સ્ટાઇલ અને રોમાન્સનો કેફ ઉમેર્યો હતો. ચાલો, ક્રિકેટના સુવર્ણકાળના આ સુપરસ્ટારને યાદ કરીએ.
ગુણશેખર, જેમને ‘રામાયણમ્’ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે
ગુણશેખર ઐતિહાસિક અને પૌરાણિક ફિલ્મો બનાવવા માટે જાણીતા છે
જય ભાનુશાલી નાના પડદે પાછા ફર્યા..!
૧૧ વર્ષ પછી નાના પડદે પાછો આવ્યો છું: જય ભાનુશાલી
શકુંતલા અને સામંથા
દક્ષિણ ભારતની ફિલ્મો વધુ ચાલે છે તેનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ એ છે કે, તેમણે મૂળિયા જાળવી રાખ્યા છે
છ મહિના અહીંયા, છ મહિના ત્યાં
ઇન્ડિયા ગયા બાદ પાંચ-છ મહિનામાં જ પાછા આવો છો. તમે તમારા બી-૧/ બી-૨ વિઝા ઉપર છ મહિના અહીંયા અને છ મહિના ત્યાં રહો છો. તો શું તમને આપવામાં આવેલ બી-૧/બી-૨વિઝાને અમેરિકા આવવા-જવાનો પાસ સમજો છો?
ધાર્મિક શોભાયાત્રા પર હુમલાને નિવારી શકાય નહીં?
શોભાયાત્રાની સાથે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પોલીસ સાથે મર્યાદામાં વ્યવહાર કરવાનો અને ડિસિપ્લિન જાળવવાને બદલે વ્યવસ્થાને તોડવાની પ્રવૃત્તિ એટલી જ ખતરનાક જણાય છે
ડોનાલ્ડ ટ્રમ્પ કાનૂની આંટીઘૂંટીમાં અટવાયા
જ્યોર્જિયામાં ૨૦૨૦ની ચૂંટણીમાં કહેવાતી દખલગીરીની બાબતમાં ગ્રાન્ડ જ્યુરીની તપાસ ટ્રમ્પ માટે જોખમી પુરવાર થાય તેવી છે
શક્તિપાત એટલે?
સ્વામી લક્ષ્મણનું કહેવું હતું કે જો શક્તિપાત થયો હોય તો ઈશ્વરના ચૈતન્યમાં પ્રવેશ મળે. ઈશ્વરના ચૈતન્યમાં પ્રવેશ મળ્યો હોય તો સાબિત થાય કે શક્તિપાત થયો છે હનુમાનજી અષ્ટ સિદ્ધિ 'ને નવ નિધિના દાતા કહેવાય છે, છતાં સૌ જાણે છે કે એમનું ધ્યાન કેવળ શ્રીરામમાં. આખું વિશ્વ એનર્જીથી ચાલે છે. નાનામાં નાની રજમાં એનર્જી છે
અમેરિકા-ઇંગ્લેન્ડ સહિત વિશ્વમાં લીંગ ક્રિકેટની બોલબાલા
જગતમાં હવે ક્રિકેટનો પરચમ લહેરાવવાની જવાબદારી ભારતે લીધી છે. આરબ દેશો અને આરબોને ભારતપાકિસ્તાને મળીને ક્રિકેટનું ઘેલું લગાડ્યું છે. આઈપીએલની એક સિઝન તો ગલ્ફના દેશોમાં રમાઈ હતી, પણ જો અમેરિકા જેવો દેશ મેજર લીગ ક્રિકેટ રમે અને જગતના ક્રિકેટના નકશામાં અથવા ક્રિકેટની મુખ્યધારામાં જોડાઈ જાય તો? રમત-ગમતને ચાર નહીં, પણ હજારો ચાંદ લાગી જાય. અમેરિકાના ખેલાડીઓ, પ્રેક્ષકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ વિજ્ઞાપન જગતનો એક સમૃદ્ધ ફાલ ક્રિકેટ જગતને મળે. ભારતને તેનો અનેક પ્રકારે ફાયદો મળે.
પાંચ યાત્રાધામોને જોડતી પૂર્વોત્તરની ટ્રેન
૭૦૦ યાત્રીઓને પાંચ જ્યોતિર્લિંગનાં દર્શન અને ધર્મયાત્રાનો સુલભ લાભ ભારત ગૌરવ ટ્રેન આપશે!
સ્પિતી વેલી, અ વર્લ્ડ વિધિન અ વર્લ્ડ
સ્પિતી વેલીનું વાતાવરણ ઠંડા રણપ્રદેશ જેવું છે એટલે કે ઉત્તરી ચાઇનાના ગોબીના રણ જેવું છે. એપ્રિલથી જુલાઈનો અહીંનો ઉનાળો દિવસની પંદર ડિગ્રીના તાપમાન સાથે સુક્કો છે રામપુર બુશેરથી છેક ખાબ સુધી આપણી સાથે વહેતી સતલજ સ્પિતી વૅલીમાં સ્પિતી નદીને મળે છે અને આપણને સતલજસ્પિતીનો સંગમ જોવા મળે છે પૂહ ગામના દ્વારે પહોંચતા જ આવા પ્રવાસી જલસાના અનેક અનુભવો ભેગા થઈ આપણા કર્ણદ્વારે આવીને કહે છે કે, હેવ અ કપ ઑફ સ્ટ્રોન્ગ કોફી ઓર ટી વિથ નમકીન બિસ્કિટ્સ
શ્રીમતીની ડાયરીનું એક પાનું
ગુલાબજાંબુ એકદમ તીખા અને તમતમતાં.. અને પાલકપનીરનું શાક ગળ્યું મધ જેવું! પાલકપનીરમાં ગુલાબજાંબુની ચાસણી ભાઈસાહેબે પધરાવી દીધેલી
અમેરિકામાં સ્થળાંતર કરવું છે?
મનુષ્ય પણ સ્થળાંતરની બાબતમાં અપવાદરૂપ નથી. હજારો વર્ષ પહેલાં આર્યોએ ભારતમાં સ્થળાંતર કર્યું. પોર્ટુગલના પોર્ટુગીઝ અને સ્પેનના સ્પેનિસ લોકોએ સ્થળાંતર કર્યાં. ઇંગ્લેન્ડના અંગ્રેજોએ સ્થળાંતરની બાબતમાં માઝા જ મૂકી દીધી. એમણે વિશ્વના બધા જ દેશોમાં સ્થળાંતર કર્યું. ભારતીયો સ્થળાંતર કરે એમાં આથી કંઈ જ નવાઈ નથી. સ્થળાંતર કરનારી વ્યક્તિ દેશદ્રોહી નથી બની જતી
પ્રદીપ સરકારઃ એક અચ્છા દિગ્દર્શકની વિદાય
પ્રદીપ સરકારની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ એવી ‘પરિણીતા’ને નેશનલ એવોર્ડ તથા ૫ ફિ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા
થિયેટર કે ઓટીટીનો નહીં, કન્ટેન્ટનો જમાનો છે: વિક્રાંત મેસી
‘બાલિકા વધૂ’ જેવી સિરિયલ અને ‘મિર્ઝાપુર' જેવા શૉ કરનાર વિક્રાંત મેસી કહે છે કે, આજે થિયેટર (સિનેમા હૉલ)નો નહીં, પણ કન્ટેન્ટનો જમાનો છે. આજે ૩૦ સેકન્ડની રીલ પણ ચાલે છે અને ૧૦ એપિસોડિક સિરીઝ. કન્ટેન્ટનું મહત્ત્વ છે. પોતાનો શરૂઆતનો શૉ ‘ધરમ વીર’ અને તાજેતરની ફિલ્મ ‘ગેસલાઇટ’ ગુજરાતમાં શૂટ કરનાર વિક્રાંત મેસી ગુજરાત સાથેની પોતાની યાદો વાગોળે છે. તેનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ પેશ છે.
તમે ક્યારેય માતા-પિતાનાં વખાણ કર્યાં છે?
એમ ના માનવું કે માતા-પિતાને પોતાની જવાબદારી નિભાવવા કોઈ વખાણની જરૂર હોય કે તેમની એવી કોઈ અપેક્ષા હોય. તેઓ જે કંઈ કરે તે દિલથી કોઈ અપેક્ષા રાખ્યા વગર કરતાં હોય. માતા-પિતા માટે એપ્રિશિયેશન એટલે કોઈ વખાણ, પ્રશંસા કે આભાર નથી હોતો. તેમને તો મોટાં થઈ ગયેલાં બાળકોનો થોડો સમય મળે તે જ તેમનું એપ્રિશિયેશન.
કાશ્મીરમાં શારદા સંસ્કૃતિનો નવો અધ્યાય
કાશ્મીરના કુપવાડા જિલ્લાના ટીટવાલ ખાતે સ્થિત મા શારદાનું મંદિર
યુવતીઓ માટે કારકિર્દીની નવી ક્ષિતિજ - ક્રિકેટ
કચ્છમાં રમત-ગમત માટે વધુ અદ્યતન સુવિધાઓ નથી. ધીરે ધીરે ગ્રામ્ય કે શહેરી સ્તરે સુવિધાઓ વધી રહી હોવા છતાં મોટાં શહેરોની સરખામણીમાં તદ્દન નહીંવત સુવિધા છે. કોઈ યુવાનને રમત-ગમતમાં જ પોતાની કારકિર્દી બનાવવી હોય તો તેને વધુ ટ્રેનિંગ લેવા કચ્છ બહાર જવું પડે છે, ત્યારે યુવતીઓ માટે તો રમત-ગમતમાં આગળ વધવું એ તો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આવી સ્થિતિ હોવા છતાં આજે કચ્છની યુવતીઓમાં ક્રિકેટ જેવી પુરુષોની રમતમાં રસ વધવા લાગ્યો છે.
પીંછીના લસરકે આકાર લેતો આવાસનો અતીત
જ્યારે આપણે જૂનું ઘર જોઈએ છીએ ત્યારે તે ઘર આપણને ઉજ્જડ લાગે છે, પણ એ ઘરમાં એક અનોખી સુંદરતા હોય છે. રહેણાકોના આ સૌંદર્યને મેં વિવિધ આકાર આપીને સાકાર કર્યું છે
ભારતીયો રોજગાર માટે કેટલા સક્ષમ?
આપણી આજુબાજુ કાયમ નોકરી અને બેરોજગારીનો મુદ્દો છવાયેલો રહે છે. તેના પર થતી ચર્ચાઓમાં સમયાંતરે એવા નિષ્કર્ષ નીકળતા રહે છે કે ભારતને વધુ સ્કિલ્ડ મેનપાવરની તાતી જરૂરિયાત છે. વ્હીબોક્સ નામની કંપની છેલ્લાં નવ વર્ષોથી ‘ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ' નામે એક ખૂબ વિસ્તૃત રિપોર્ટ બહાર પાડે છે. જેની દસમી આવૃત્તિ આવી ચૂકી છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રોજગાર માટે કેટલા સક્ષમ છે તેની અતિશય ઊંડાણભરી ચર્ચા બહુઆયામી તારણો સાથે કરવામાં આવી છે.
ટોપ મ્યુઝિક એવોર્ડ્સ સિઝન-૨સૂર-શબ્દના સાધક પુરુષોત્તમ ઉપાધ્યાયને લાઇફ્ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત
‘તમે આપણી સંસ્કૃતિ અને આપણા ગુજરાતી સંગીતને જીવંત રાખ્યું છે. તમારા થકી જ સંગીત ધબકી રહ્યું છે. હું આ બદલ આપ સૌનો ખૂબ આભારી છું.’ -હર્ષ સંઘવી, ગૃહ રાજ્યપ્રધાન
રામાયણમાં વિજ્ઞાન
આપણે બધા રામચરિત માનસનું વાંચન કરીએ છીએ, પરંતુ ક્યારેય કોઈએ એ વિચાર્યું નથી કે રામાયણમાં વર્ણન કરેલા તરતા પથ્થર, સૂર્યોદય પહેલાં મૂર્છાવસ્થા દૂર કરતી જડીબુટ્ટી, શિવજીના નેત્રમાંથી કામદેવને ભસ્મ કરતાં કિરણો, હજારો યોદ્ધાઓ દ્વારા ધનુષ ઉપાડવાનો અસફળ પ્રયત્ન અને એ જ ધનુષ એકલા શ્રીરામે ઉપાડીને તોડી નાખ્યાની ઘટના, માનવરહિત પુષ્પક વિમાનના પાછા ફરવાની ઘટના, સુવર્ણ લંકા સળગવી અને રાવણને દશાનન કહેવાની વાતમાં કયું રહસ્ય અને વિજ્ઞાન હતું?