CATEGORIES
Categories
સ્કિલ ડેવલપમેન્ટઃ સાયન્સ સિટી ખાતે ‘BE AN AQUARIST’ વર્કશોપનો પ્રારંભ
પ્રથમ દિવસે વર્કશોપમાં જોડાનારા વિદ્યાર્થી અને લોકોનું ગુજરાત સાયન્સ સિટીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહેલે સ્વાગત કર્યું
દિલ્હી-દહેરાદૂન વંદે ભારત એક્સપ્રેસને વડા પ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી
આઠ કોચવાળી દિલ્હી-દહેરાદૂન ટ્રેનની ટ્રાયલ કાલે સફળ રહી
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઈ ફરનારા યુવકે ‘ધમાલ’ મચાવી
નોકરી પરથી ઉતારી દઈશ, તમારી હેસિયત શું છે તેમ કહી યુવકે પોલીસ સ્ટેશન માથે લીધું: નંબર પ્લેટ કેમ નથી લગાવી તેવું પોલીસ કર્મચારીએ પૂછતાં મામલો બીચક્યો
છેલ્લા નાણાકીય વર્ષમાં AMCની પ્લાન પાસ આવકમાં ૬૫ ટકાનો ‘ઐતિહાસિક’ ઉછાળો
૧ જાન્યુઆરી, ૨૦૨૩થી બીયુ પરમિશનની જેમ વધુ સેવા ઓનલાઈન કરવાની પ્રક્રિયા ગતિમાં
રોમાંચક બનેલી IPLની બંને મેચમાં બુકીઓ-ખેલીઓ પર એજન્સીઓની ખાસ વોચ રહેશે
ક્રાઈમ બ્રાંચે ગઈ કાલે બે અલગ અલગ જગ્યા પર રેડ કરી ચાર યુવકને સટ્ટો રમતા અને રમાડતા ઝડપી પાડ્યાઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ પોલીસ બુકી અને ખેલી પર નજર રાખશે
વટવામાં ઈન્ડસ્ટ્રિયલ પ્રકારના બાંધકામ પર તંત્ર ત્રાટક્યું
રોડ પર પ્રદર્શિત જાહેરાતનાં ગેરકાયદે બોર્ડ-બેનર્સ દૂર કરી રૂ. ૧૫૦૦૦નો દંડ વસૂલ્યો
કેરળનાં મંદિરમાં RSSની પ્રવૃત્તિ પર પ્રતિબંધઃ શાખા લગાવી નહીં શકે
ભાજપે ત્રાવણકોર દેવસ્વમ પરિપત્ર બોર્ડના પરિપત્રનો ઉગ્ર વિરોધ કર્યો
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજને ૧૮૫ પીજી સીટની મંજૂરી મળી
પેરામેડિકલ કોર્સ માટે વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૩૫ સીટની માન્યતા મળી છે
ગંદકી કરવાના મામલે ત્રણ એકમ સીલ
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ ૧૦૧ એકમની ચકાસણી કરી રૂ. ૧૩ હજારનો વહીવટીચાર્જ વસૂલ્યો
લાઈફમાં પોઝિટિવ નહીં રહું તો બરબાદ થઈ જઈશઃ શહનાઝ ગિલ
સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની જોડીને લઈ તે ખૂબ ફેમસ થઈ હતી
એસિડિટીની સમસ્યા દૂર ભગાવશે આ ફૂડ
પિત્ઝા, પાસ્તા અને સમોસાં બર્ગર જેવાં જંક ફૂડ અને બહારનો વધુ તીખો અને તળેલો ખોરાક તેનું મુખ્ય કારણ છે
‘તમારા પાર્સલમાંથી ૩૫૦ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે કહી યુવતી પાસેથી ચાર લાખ ખંખેરી લીધા
ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીનું પાર્સલ ન હોવા છતાં ઠગબાજોએ નાર્કોટિક્સ વિભાગ, ક્રાઇમ બ્રાન્યતી ઓળખ આપી તેને ફસાવી હતી
ચાંદખેડામાં જિમ ટ્રેનરે લિફ્ટમાં યુવતીનો હાથ પકડી અડપલાં કરતાં ફરિયાદ
યુવતીને જિમ ટ્રેનરે કહ્યું: કોઈને કહીશ તો મારી નાખીશ
અલ કાયદાના ધરપકડ કરાયેલા ચાર સભ્યના અતીક અહેમદ કનેકશનની સઘન તપાસ શરૂ
અતીક અહેમદનાં મોત બાદ અલ કાયદાએ બદલો લેવાની ધમકી આપી હતીઃ NIA સહિતની એજન્સીઓ તપાસમાં ઝંપલાવશે
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વધુ ૧૦ મિલકતની જાહેર હરાજી કરાશે
આશરે રૂ. ૨૭ લાખનો બાકી ટેક્સ તંત્રના ચોપડે ઉધાર બોલે છે
દારૂ ભરેલા ટેમ્પા સાથે ક્રાઈમ બ્રાંચે ખેપિયાને દબોચી લીધો
બાપુનગરના બુટલેગરને માલ આપવા માટે જતો હતો ત્યારે નિકોલથી તેની ધરપકડ કરાઈ
રાજપથ ક્લબ રોડથી વકીલ સાહેબબ્રિજ સુધીના રોડ પરનાં દબાણ હટાવાયાં
મ્યુનિ. તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રૂ. ૧૧ હજાર વહીવટીચાર્જ વસૂલાયો
આજે સાંજે જોવા મળશે અદ્ભુત નજારોઃ ચંદ્ર-શુક્ર એકબીજાની ખૂબ નજીક હશે
આ બંને ગ્રહનો એકબીજાથી લગભગ ૨૪ ડિગ્રીના વિચરણના કારણે અદ્ભુત સંયોગ બની રહ્યો છે
અંબાલામાં રાહુલ ગાંધીએ ટ્રકમાં સવારી કરીઃ ડ્રાઈવર્સને મળીને તેમની સમસ્યાઓ સમજી
કોંગ્રેસના કાર્યકરોએ રાહુલની ટ્રકયાત્રાનો વીડિયો શેર કર્યો
દેશભરની બેન્કમાં રૂ. ૨૦૦૦ની નોટ બદલવાનું મહાઅભિયાન શરૂ
કોરસ્પોન્ડેન્ટ સેન્ટર પર એક્સચેન્જ થઈ જશે નોટ્સઃ સ્પેશિયલ વિન્ડોની પણ વ્યવસ્થા
મુંબઈમાં બ્લાસ્ટ કરીશઃ પોલીસને ટ્વિટર દ્વારા મળી શહેરને ઉડાવી દેવાની ધમકી
૨૨ મે, સોમવારના રોજ પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણી વ્યક્તિએ લખ્યું હતું કે તે ખૂબ જલદી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે
કયા લોટથી આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે?
રાગીમાં કેલ્શિયમ, આયર્ન, થાયમિન પ્રચુર માત્રામાં જોવા મળે છે
બળિયાની ટક્કરઃ આજે ગુજરાત સામે ચેન્નઈને તેના જ ‘ગઢ’માં હરાવવાનો સૌથી મુશ્કેલ પડકાર
આજે વિજેતા બનશે એ ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશેઃ હારનારી ટીમને પણ એક મોકો મળશે
‘સેક્શન 84’ ખૂબ ચેલેન્જિંગ ફિલ્મ છેઃ અમિતાભ બચ્ચન
દિવસનું કામ પૂરું થયું હોય અને તમે ઘરે હો તો પણ ફિલ્મ દિમાગમાંથી નથી જતી. ઘણી વાતો મગજ અને બોડીમાં ચાલ્યા કરતી હોય છે.
લાંભામાં ચાર ગેરકાયદે રો-હાઉસ તોડી પડાયા
મ્યુનિસિપલ તંત્ર દ્વારા ઓઢવમાં નવ કોમર્શિયલ યુનિટને તાળાં મરાયાં
કિન્નરના વેશમાં આવેલો ગઠિયો વિધિના બહાને મહિલાનાં દાગીના-રોકડ પડાવી ગયો
ઘરમાં એકલી રહેતી મહિલાએ કિન્નરને ચા પીવા બોલાવ્યો હતો
વર્ગ-૩ની ભરતી માટે ઉમેદવારે હવે બે પરીક્ષા આપવી પડશે
પ્રિલીમિનરી પરાક્ષામા પાસ થયેલા જ મુખ્ય પરીક્ષા આપી શકશે
પીએમ મોદી આજથી છ દિવસના વિદેશ પ્રવાસે: જાપાન સહિત ત્રણ દેશની યાત્રા
જી-૭ સમિટ માટે આજે જાપાન જશેઃ પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેશે
આજે ૧૫ રાજ્યમાં વરસાદનું એલર્ટ: ઉત્તર ભારતમાં 'હીટવેવ'ની નવી ચેતવણી જારી
પૂર્વોત્તર ભારતમાં વરસાદી આફત ભારે કહેર મચાવશે
કૂનો નેશનલ પાર્કમાં ત્રણ ચિત્તાનાં મોત પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી
કેન્દ્રે ચિત્તાઓને રાજસ્થાન ટ્રાન્સફર કરવા વિચારવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ