CATEGORIES
Categories
સગાઈ તોડાવવા યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી કોઈએ તેને હેરાન પરેશાન કરી
અજાણ્યો શખ્સ યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હેરાન કરતો હતો
સવારથી જ વાદળોની સંતાકૂકડીઃ ભેજનું પ્રમાણ વધતાં લોકો પરસેવે રેબઝેબ થયા
ગરમીનો પારો આવતી કાલે જોરદાર વધશેઃ અમદાવાદીઓ શેકાશે
અનોખી સેવાઃ NRI દાદાએ સ્કૂટરને બનાવી એમ્બ્યુલન્સ
શહેરીજનને ઇમર્જન્સીમાં મદદ મળી રહે તે માટે માદરે વતન તેઓ ડાકોર તથા અંબાજી મંદિરના મેળા દરમ્યાન સેવા આપવા આવે છે, અને મેડિકલ સેવા સાથે આવશ્યક વસ્તુઓનું દાન કરે છે
તૃણમૂલ નેતા અભિષેક બેનરજી સમલૈંગિક લગ્નનાં સમર્થનમાં
જો હું એક પુરુષ છું અને એક પુરુષને પ્રેમ કરું છું તો દરેકને પ્રેમ કરવાનો અધિકાર છે: અભિષેક બેનરજી
મણિપુર ભાજપમાં ભડકોઃ ૩ ધારાસભ્યે રાજીનામાં આપી દીધાં
ભાજપના કેટલાય ધારાસભ્ય કથિત રીતે હાઈકમાન્ડને પોતાની ફરિયાદ આપવા માટે દિલ્હીમાં અડ્ડો જમાવીને બેઠા છે
નરોડા ગામ હત્યાકાંડ ચુકાદાના પગલે કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું
આઇકાર્ડ વગર કોર્ટમાં કોઈને પણ પ્રવેશ પર પ્રતિબંધઃ માયા કોડનાની સહિતના આરોપીઓ કોર્ટમાં હાજર
કાર્તિક આર્યન સાથે ફરી કામ કરવા તૈયાર છે સારા
અગાઉ બંનેએ ૨૦૨૦માં આવેલી ‘લવ આજ કલ 2'માં સાથે કામ કર્યું હતું
કેરીને ખાતાં પહેલાં શા માટે પાણીમાં પલાળાય છે?
આવું કરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે
વધુ પડતું પાણી પીવાથી કિડનીને નુકસાન થશે
જ્યારે તમે જરૂરિયાત કરતાં વધુ પાણી પીઓ છો ત્યારે તમારે વોટર પોઇઝનિંગ, ઇન્ટોક્સિકેશન અને મગજ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે
માનહાનિ કેસઃ રાહુલ ગાંધીની સજા યથાવત્
સુરતની સેશન્સ કોર્ટે સ્ટે માટેની અરજી ફગાવી: આવતી કાલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરશે
એક્સપ્રેસ-વે પર ટ્રક પલટી ખાઈ જતાં વાહનચાલકો કલાકો સુધી હેરાન થયા
અમદાવાદ ટોલનાકા નજીક પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો
થલતેજ અને વાસણામાં ચાલતા વરલી મટકાનો પર્દાકાશઃ ૧૬ લોકો ઝડપાયા
થલતેજમાં LCB, વાસણામાં SMCએ દરોડા પાડ્યા
કાળમુખો કોરોના ૨૪ કલાકમાં ૨૯ દર્દીને ભરખી ગયોઃ ૧૨,૫૯૧ નવા કેસથી હાહાકાર
એક્ટિવ કેસ વધીને ૬૫ હજારને પાર: પોઝિટિવિટી રેટ ઊછળીને ૫.૪૬ ટકા
દેશનો ૯૦ ટકા હિસ્સો હીટ વેવની ઝપટમાં: રાજધાની દિલ્હીમાં પરિસ્થિતિ વિકટ બની
હીટ વેવ ભારતમાં વીતેલાં ૫૦ વર્ષમાં ૧૭ હજાર લોકોનાં મૃત્યુનું કારણ બન્યું
વર્ષ ૨૦૨૩નું પહેલું સૂર્યગ્રહણઃ ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ દેખાયું
ભારતીય સમય અનુસાર સૂર્યગ્રહણ સવારે ૭ વાગ્યે શરૂ થયું
લોન આપવાનો ઈનકાર કરનારા HRને ફટકાર્યો
તું મને લોન નથી આપતો આમ કહીને ઢોર માર માર્યો
અતીકના બોંબર ગુડ્ડુ મુસ્લિમના ઘર પર હવે બુલડોઝર ફરી વળશે
પ્રયાગરાજ ઓથોરિટીએ આપેલી ૧૫ દિવસની મુદત સમાપ્ત થઇ ગઈ
વોલ્ટ ડિઝની આગામી સપ્તાહથી ૧૫ ટકા કર્મચારીની છટણી શરૂ કરશે
કંપની એન્ટરટેઇન્મેન્ટ વિભાગમાંથી પણ મોટા પાયે કર્મચારીઓ ઘટાડશે
TMC નેતા મુકુલ રોયે હવે અમિત શાહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી
સોમવારે જ્યારે મુકુલ રોય દિલ્હીની યાત્રા પર હતા ત્યારે તેમના દીકરા શુભ્રાંશુએ દાવો કર્યો હતો કે તેના પિતા લાપતા છે
અતીક-અશરફના ત્રણેય હત્યારાને કોર્ટ સમક્ષ રજૂ કરાયાઃ ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
આજે સીટ પણ ત્રણેય શૂટરની સઘન પૂછપરછ કરશે
કર્ણાટકના અપક્ષ ઉમેદવાર ૧૦ હજાર સિક્કા લઈને પહોંચ્યાઃ ગણતાં બે કલાક લાગ્યા
રૂ.૧૦,૦૦૦ની ડિપોઝિટ એક એક રૂપિયાના સિક્કામાં જમા કરાવી
ચીનની હોસ્પિટલમાં ભીષણ આગઃ ૨૧ લોકો જીવતાં ભડથુંઃ ૭૧ને બચાવી લેવાયા
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં ઘટનાની ભયાનકતા દેખાઈ
ગરમીમાં હ્રદયને હેલ્ધી રાખવા માટે આ વસ્તુઓ ખાવ
હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ, આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે
ભારત સામેની WTC ફાઇનલ અને એશીઝની પ્રથમ બે ટેસ્ટ માટે ઓસી.એ ટીમ જાહેર કરી
ભારતના પ્રવાસ દરમિયાન નિષ્ફળ રહેલા ડેવિડ વોર્નરને પણ ટીમમાં સ્થાન મળ્યું
અમદાવાદીઓ, ધોમધખતા તાપમાં શેકાવા માટે તૈયાર રહેજો, ગરમીમાં રાહત નહીં મળે
અચાનક જ ગરમીની તીવ્રતા ભયાનક હદે વધતાં ૧૦૮ને મળતા ઈમર્જન્સી કોલ અને બીમાર પડતા લોકોની સંખ્યા પણ વધી
SMCનો સપાટોઃ તળાવના કાંઠે ધમધમતા જુગારધામ પર દરોડા, ૧૮ રંગેહાથ ઝડપાયા
કસિનોની જેમ ખેલીઓને કોઈન આપવામાં આવતા હતાઃ સવારના ૧૦.૦૦ વાગ્યાથી સાંજના સુધી ૬.૦૦ વાગ્યા જુગારધામ ચાલતું હતું
આગામી ૧૫ દિવસમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં ‘રાજકીય વિસ્ફોટ’ થશેઃ સુપ્રિયા સુલેનો દાવો
આ અટકળો એવા સમયે આવી જ્યારે અજિત પવારની ભાજપમાં જોડાવાની અટકળો તેજ છે
સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા મળશે? સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
સમલૈંગિક લગ્ન અંગેની તમામ અરજી ફગાવી દેવા કેન્દ્ર સરકારની માગણી
સુપી પોલીસના રડાર પર ૬૧ માફિયાઃ ૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થશે
માફિયા અતીક અહેમદના મોતથી તેના સામ્રાજ્યનો અંત આવી ગયો છે
કરનાલમાં મોટી દુર્ઘટનાઃ રાઇસ મિલની ત્રણ માળની ઈમારત ધરાશાયી, ચાર મજૂરનાં મોત
મિલની બિલ્ડિંગમાં ૧૦૦થી વધુ મજૂરો સૂતા હતાઃ મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા