CATEGORIES
Categories
હું હંમેશાં રિસ્ક લેવામાં માનું છું: કરીના કપૂર ખાન
કરીનાએ ‘રેફ્યૂજી’ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી
ઓરેન્જ એલર્ટ: ગરમીથી બચવા સાવચેતી જરૂરી
અમદાવાદીઓ માટે ગુરુવાર અને શુક્રવાર ભીષણ ગરમીવાળા રહેશે
અધ્યાત્મઃ હજારો સાધકોની ઉપસ્થિતિમાં પૂર્ણિમા દર્શન શિબિર યોજાઈ
નેસ્ટ સ્કૂલ ઓફ કથક, ભાવનગરની નૃત્ય વિશારદ નૃત્યાંગના દ્વારા દશાવતાર પર એક સુંદર કૃતિ પ્રસ્તુત થઈ
ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને યુવક સાથે ૭૧ હજારનો ફ્રોડ
અજાણી યુવતીએ યુવકને જાળમાં ફસાવી ઓટીપી મેળવી લીધા બાદ છેતર્યો
નોક્ટર્નલ ઝૂ સૌથી લોકપ્રિયઃ ૨૧ દિવસમાં ૧.૪૫ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી
કાંકરિયા લેકફ્રન્ટને વેકેશન ફળ્યુંઃ કિડ્સ સિટીની ૩૭૫૧ લોકોએ મુલાકાત લીધી
તાજપોશી બાદ કિંગ ચાર્લ્સ ૭૨૩ વર્ષ જૂના સિંહાસન પર બેસશેઃ હીરાજડિત તાજ પહેરશે
૧૦૬૬ ઇસવીસન બાદ કિંગ ચાર્લ્સ ત્રીજા બ્રિટન પર રાજ કરનાર ૪૦મા સમ્રાટ હશે
કોરોનાની વિદાય નિશ્ચિતઃ એક્ટિવ કેસ ઘટીને ૩૦,૦૪૧, ૨,૯૬૧ નવા દર્દીઓ
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧૪ દર્દીઓએ જીવ ગુમાવ્યા
બેંગલુરુમાં PM મોદીના રોડ શોમાં જંગી માનવ મહેરામણ ઊમટ્યો
પીએમ નરેન્દ્ર મોદી રાજ્યમાં સત્તારૂઢ ભાજપ માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે
ડાઈજેશન નબળું હોય તો આ શાકભાજી રાતે ન ખાશો
આમ તો બ્લોટિંગનાં અનેક કારણો છે, જેમ કે તળેલું ખાવું, શાકભાજી જલદી જલદી ખાવાં કે પછી વધુ માત્રામાં ખાઇ લેવું, જોકે આ બધાં કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી, જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે
ઘણાં સ્ટાર કિડ્સને દર્શકો રિજેક્ટ કરે છે: રવિના ટંડન
ફિલ્મી કિડ્સ માટે ઇન્ડસ્ટ્રી ખૂબ નિર્દયી છે. લોકોની અપેક્ષાએ ખરા ઊતરવા માટેનું તેમના પર ખૂબ પ્રેશર પણ હોય છે
તલાટીની પરીક્ષા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કાલે ૮.૬૫ લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો
૨૬૯૪ કેન્દ્ર પર તમામ ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરાશેઃ ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરાશે
સાયન્સ સિટી: ‘એનર્જી કન્ઝર્વેશન ટોવડ્ર્ઝ નેટ ઝીરો એન્ડ નેચર પોઝિટિવ' પર કોન્કલેવ
‘સક્ષમ' એ એક મહિનાના સમયગાળા માટેનો PCRA (Petroleum Conservation Research Associationનો વાર્ષિક પ્રમુખ કાર્યક્રમ છે
ICICIના ATMમાંથી રૂપિયા ન નીકળતાં ૭૧ હજારનું નુકસાન કરી તસ્કરો ફરાર
પોલીસે ફરિયાદને આધારે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી
અમદાવાદમાં ગરમીનો પારો લોકોને અકળાવી રહ્યો છે
આજ સવારથી સૂર્યનારાયણ આકરા તાપે હોઈ ૨૮.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું
અમદાવાદીઓ હવે કાળાના બદલે ‘સફેદ રોડ' પર વાહન હંકારશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કહે છેઃ ૫૦ વ્હાઇટ ટોપિંગ રોડ નક્કી કરાયા હોવાથી જુલાઈ અંત સુધીમાં વર્કઓર્ડર અપાઈ જશે
લો બીપીની સમસ્યા હોય તો ખાવ આ વસ્તુઓ
જે લોકોને લો બ્લડપ્રેશર ની ફરિયાદ રહેતી હોય તેમણે મીઠું પણ ખાવું જોઈએ
તમાલપત્રનો ધુમાડો તમારો તણાવ પણ દૂર કરશે!
તમાલપત્ર એક ઔષધિ છે જેનો વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો
રિવરફ્રન્ટ પર ગુનાખોરીનું સામ્રાજ્ય: ત્રણ યુવકને છરાના ઘા મારી લૂંટી લીધા
સીસીટીવી કેમેરા વગરના રિવરફ્રન્ટ પર પોલીસ ગુનાનો ભેદ ઉકેલવામાં પાછી પડે છેઃ લૂંટારુઓ યુવકોને અંધારાંમાં લઈ ગયા અને મોબાઈલ-રોકડ રકમ છિનવી લીધા
ઓપરેશન ડિમોલિશનઃ બહેરામપુરા, વટવા-અમરાઈવાડીમાં તંત્ર ત્રાટક્યું
પૂર્વ ઝોનમાં ૭૦ વાહનને તાળાં મારી તંત્રે કુલ રૂ. ૧૭,૬૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો
અમદાવાદમાં હવે ૪૨ ડિગ્રી ગરમીમાં શેકાવા તૈયાર રહો
મંગળવારથી ગરમીની તીવ્રતા લોકોને બાળશે
શરદ પવાર જ NCPના અધ્યક્ષ રહેશેઃ કમિટીની બેઠકમાં રાજીનામું નામંજૂર
ભિવંડીના એનસીપી જિલ્લા અધ્યક્ષે આત્મવિલોપનની કોશિશ કરી
દેશમાં હવે એક્ટિવ કેસ કુલ કેસના માત્ર ૦.૭ ટકાઃ ૩,૬૧૧ નવા કેસ
દેશમાં કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૨.૧૭ ટકાથી ઘટીને ૨.૦૮ ટકા થયો છે
નશા પર વારઃ ઓઢવમાં ટૂલ્સની દુકાનમાં વેચાતા કફ સિરપનો જંગી જથ્થો ઝડપાયો
SOGએ કફ સિરપની ૩૯૦ બોટલ સાથે બે લોકોની ધરપકડ કરીઃ મેડિકલ સ્ટોરના માલિકે કફ સિરપનો જથ્થો વેચવા આપ્યો હતો
વિધાર્થીઓ તૈયાર રહેજો: મે માસનું બીજું સપ્તાહ ‘પરિણામ સ્પેશિયલ’ બની રહે તેવી પૂરી શક્યતા
ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહ, ધોરણ- ૧૦ અને સીબીએસઈ ધો-૧૦નાં પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા
ચેતજોઃ વૃદ્ધાના ઘરમાંથી ઘરઘાટી દંપતી ૧.૧ર લાખના દાગીનાની ચોરી કરી ફરાર
મણિનગરની ઘટના: ઘરઘાટી દંપતી પંદર દિવસમાં હાથ સાફ કરી જતું રહ્યું હતું
સરહદ વિવાદ વચ્ચે એસ. જયશંકર આજે ચીનના વિદેશ પ્રધાનને મળશે
ગોવામાં આજથી એસસીઓ વિદેશપ્રધાનોની બેઠક
‘અમે અમારા તમામ મેડલ પરત કરીશું': મિડનાઈટ ડ્રામા બાદ રેસલર્સનું એલાન
જંતર-મંતર ખાતે રેસલર્સ-પોલીસની અથડામણમાં વિનેશ ફોગાટના ભાઈનું માથું ફૂટ્યું
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણઃ બે આતંકી ઠાર
ક્રીરી ગામમાં બુધવારે આખી રાત આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી હતી
નિયમિત શેકેલી મેથી ખાવાના આ છે ફાયદા
મેથી ખાવાથી પેટ સાફ રહે છે, સાથે જ સ્કિન માટે પણ તે ખૂબ જ સારી ગણાય છે
ફેટથી પરેશાન છો? તો આ ગુણકારી ડ્રિંક્સ પીઓ
જો પેટ પર જમા ચરબીથી પરેશાન થતાં હો અને પેટ ઓછું કરવા માટે ડાયટિંગ કરવા માગતાં હો તો કેટલાંક ડ્રિંક્સ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ડ્રિંકના સેવનથી શરીરના ટોક્સિન્સ નીકળે છે. મેટાબોલિઝમ સારું થાય છે, ફેટ્સ જલદી બર્ન થાય છે