CATEGORIES
Categories
મારી ફરિયાદ પહેલાં લઈ લો તેમ કહીને યુવતીએ પોલીસ સ્ટેશન આખું માથે લીધું
હેલ્પ ડેસ્કનાં મહિલા પોલીસ અન્ય મહિલાની રજૂઆત સાંભળતાં હતાં જેથી તેને થોડી વાર બેસવાનું કહેતાં યુવતી ઉશ્કેરાઈ ગઈ
વેકેશન ટાઈમ હવે ૫ જૂન સુધી દર સોમવારે કાંકરિયા લેકફન્ટ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે
ઉનાળાની રજા શરૂ થઈ હોઈ કાંકરિયામાં મુલાકાતીઓ બમણા થયા
ડિમોલિશન ડ્રાઇવઃ રામોલ-હાથીજણ વોર્ડમાં મ્યુનિ.નો પ્લોટ ખુલ્લો કરાયો
દરિયાખાન ઘુમ્મટ પાસે રોડ પરના આઠ કાચા કોમર્શિયલ શેડ પણ હટાવાયા
‘તોડબાજ’ આશિષે ૧૦૦થી વધુ સ્કૂલ અને ક્લાસીસને ‘ટાર્ગેટ' કર્યાની આશંકા
આનંદનિકેતન સ્કૂલના ટ્રસ્ટીએ રૂપિયા છ લાખ પડાવી લેવાની ફરિયાદ કરી: શિક્ષણક્ષેત્રના ‘મહાઠગ’ વિરુદ્ધ ચોથો ગુનો દાખલ
સારા માણસનું પાત્ર ભજવવું અઘરું છેઃ અનિલ કપૂર
ખરેખર તો કલાકાર હોવું જ પડકારજનક છે: અનિલ કપૂર
ઉદ્ગમ સ્કૂલના ટ્રસ્ટી પાસેથી રૂ. છ લાખ માગનાર આશિષ કણજરિયા સામે ફરિયાદ
આશિષ વિરુદ્ધ એક જ અઠવાડિયામાં ત્રણ ફરિયાદ નોંધાઈઃ આરટીઆઈ કરીને લાખોનો તોડ કરતો હોવાનો ઘટસ્ફોટ
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૪૦,૧૭૭: ૩,૭૨૦ નવા કેસ નોંધાયા
૨૪ કલાકમાં ૧૫ સંક્રમિતોનાં મોતઃ એક અઠવાડિયા બાદ દૈનિક કેસમાં ૧૨ ટકાનો વધારો
અરિષ્કા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ચઢનાર સૌથી યુવા ભારતીય બની
આ બેઝ કેમ્પ દરિયાના સ્તરથી ૧૭૫૯૩ ફીટ ઉપર આવેલો છે
NCPની કમાન સુપ્રિયા સુલેને સોંપવામાં આવે તેવી શક્યતા
શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
નાનો નાનો પણ રાઈનો દાણો!
રાઈમાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે ત્વચા સંબંધી રોગો, પેટના રોગો, સંધિવા જેવી ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક છે
‘કરામતી’ કાજુનું નિયમિત સેવન તમને બનાવશે મજબૂત
કાજુમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. આ કારણસર કાજુનાં સેવનથી શરીરને ફાયદો થાય છે
હું દરેકને જવાબ નથી આપી શકતી: પૂજા હેગડે
મારાં પેરન્ટ્સ મને આર્ટિકલ્સ મોકલે છે અને સવાલ કરે છે કે શું આ સાચું છે?
સલાહ આપી તો મોત મળ્યું: યુવકે વૃદ્ધને જાહેરમાં છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા
રામોલનો બનાવઃ વૃદ્ધે પરિચિત યુવકને ખોટું કામ નહીં કરવાની સલાહ આપી હતી, આરોપી યુવક હજુ બે દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો
ઐતિહાસિક સરખેજ રોજા ખાતે કુલ ૬૫ વાહન પાર્ક કરી શકાશે
AMC દ્વારા ૪૦ ટુ વ્હીલર અને ૨૫ ફોર વ્હીલરનાં પાર્કિંગનાં ચક્રો ગતિમાન
રાજ્યભરમાં શનિવાર સુધી ‘મેઘકહેર’ જારી રહેશે
ગરમ વૈશાખી વાયરાને બદલે અષાઢી માહોલ છવાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
દેશના અનેક રાજ્યમાં કમોસમી વરસાદ જારી: ઊભો પાક બરબાદ
પાંચ દિવસ મહત્તમ તાપમાનને લઇને રાહતની આગાહી
દેશમાં સતત નવમા દિવસે કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડોઃ ૩,૩૨૫ નવા કેસ, ૧૦નાં મોત
છેલ્લા નવ દિવસથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો
મિશન ડિમોલિશન: બહેરામપુરાના અલ હબીબ એસ્ટેટમાં AMC ત્રાટક્યું
દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું
પાંચ મહિનામાં જ રશિયાના ૨૦ હજાર સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા
યુક્રેન જંગમાં રશિયાને ભારે નુકસાન થયાનો અમેરિકાનો દાવો
હીરાનગરી સુરતને વધુ એક વખત મંદીનું ગ્રહણઃ રત્નકલાકારોનું ઉનાળુ વેકેશન શરૂ
વેકેશન વધુ લંબાય તેવી શક્યતાઃ 'રત્નદીપ યોજના' શરૂ કરવા રત્નકલાકારોની માગ
ગ્રાહકના સ્વાંગમાં આવી બે મહિલા-બે પુરુષની ગેંગ સોનાની વીંટી ચોરી ગઈ
સોનીની દુકાનમાં કારીગરી નજર ચૂકવી ૩૫ હજારની ચોરી
સેગ્રીગેશન ટ્રિગર ઈવેન્ટઃ શહેરીજનોને જાગૃત કરાયા
સીજી રોડ, જીએલએસ કોલેજ રોડ પરના ધંધાર્થીઓએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી
દર્શન: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં એકાદશીએ ચંદનનો શણગાર
વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પણ ભગવાનના મનોરમ્ય શણગારનાં ભક્તિભાવપૂર્વક લાઈવ દર્શન કર્યાં
ઘૂસણખોરી: ૧૫ ફૂટ ઊંચી ફેન્સિંગ કૂદી દીપડો સફારીમાં ઘૂસ્યો
વીડિયોમાં ૧૫ ફૂટ જેટલું ઉપર ચઢીને તારની ફેન્સિંગ પાર કરતો દીપડો વીડિયોમાં કેદ થયો
ગ્રાહકે ૧૬ લાખનો સામાન ખરીદી રૂપિયા નહીં ચૂકવતા વેપારીએ આત્મહત્યા કરી
દીકરીનાં લગ્નની ચિંતા અને આર્થિક હાડમારીથી કંટાળીને બોપલના વેપારીએ અંતિમ પગલું ભર્યું
એસપી રિંગ રોડ ચાલતા સ્પા સેન્ટર પર AHTUના દરોડાઃ સાત રૂપલલનાઓ ઝડપાઈ
સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપાર ચાલતો હતોઃ AHTUએ ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો
સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવાયા
અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતાં જ ગઈ કાલે તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું
ઝુડિયો મોલમાં ખરીદી કરવાના બહાને ડ્રેસ ચોરી કરતી ત્રણ મહિલા ઝડપાઈ
મહિલા ચોર ગેંગ મોલમાંથી આંતર વસ્ત્રમાં ડ્રેસ મૂકીને ચોરી કરતી હતી
IBના ઈનપુટ બાદ પાકિસ્તાની ૧૪ મેસેન્જર એપ પર પ્રતિબંધ
આ એપ્સના પ્રતિનિધિઓ વિશે માહિતી મળી ન શકી
દિલ્હી યુપી બિહાર સહિત ૧૭ રાજ્યમાં ભારે આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ
કેટલાંક રાજ્યમાં કરાવૃષ્ટીનું પણ એલર્ટ: હિમાચલમાં હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ