CATEGORIES
Categories
આધુનિક સાધનોથી સજ્જ સ્પાઇન ઓપરેશન થિયેટર - સંપૂર્ણ સલામત ઓપરેશન પદ્ધતિ
બોન સ્કાલપેલ અવરોધના નિયમ પર ચાલે છે. જો બોન સ્કાલપેલ સામે અવરોધ વધુ આપવામાં આવે તો એ કાપે છે. એટલે કે જે હાડકાંને કાપવાનું હોય તેના પર કામ કરે છે, પરંતુ જો એ બોન સ્કાલપેલ પર અવરોધ ઓછો આપવામાં આવે એટલે કે જો બોન સ્કાલપેલ સ્નાયુ કે ચેતાતંતુને અડે તો અવરોધ ઘટી જાય અને બોન સ્કાલપેલ આપમેળે અટકી જાય
એમ-૧ વિઝાઃ વોકેશનલ સ્ટુડન્ટ્સ માટે
બી-૧/બી-૨ વિઝા જે વ્યાપારીઓ, પર્યટકો માટેના છે એના અરજદારોએ જે રીતે એમના સ્વદેશના કૌટુંબિક, નાણાકીય સંબંધો દેખાડવાના રહે છે એટલા સખ્ત આ સંબંધો એમ-૧ વિઝાના અરજદાર વિદ્યાર્થીઓએ દેખાડવાના નથી રહેતા, કારણ કે તેઓ જુવાન હોય છે
આદિપુરુષઃ રામ આવા ન હોય, રાવણ આવો ન હોય, રામાયણ આવી ન હોય!
રાવણ ખરાબ હતો, પણ તેને વાહિયાત વિલન જેવો પેશ ન કરી શકાય. તે જ્ઞાની હતો, શિવનો ભક્ત હતો. ૬૦૦ કરોડ રૂપિયાનો દાવો કરો છો તો તમે રિસર્ચમાં ધ્યાન આપો, સ્ક્રિપ્ટમાં ધ્યાન આપો. રામાયણ અને મહાભારત સાથે આખું હિન્દુસ્તાન વર્ષોથી સંકળાયેલું છે. તે માટે માર્કેટિંગથી વધુ પ્રમાણિકતાની જરૂર છે.
‘ડમી’નું ડમડમ!
પપ્પાએ કહ્યું, ‘ બાકી, શું વટ હતો મારો, લગ્ન પહેલાંનો! એ જમાનાના મારા મિત્રો મને આ દશામાં આજે જુએ તો આંચકો ખાઈ જાય કે ક્યાં પહેલાંનો એનો અસલી મિજાજ..'
તુંગનાથ, પંચકેદારમાંનું સૌથી ઊંચું કેદાર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત આ તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. નાગર સ્થાપત્ય શૈલીમાં બંધાયેલું આ મંદિર ૧૦૦૦ વર્ષ પ્રાચીન ગણાય છે. તે કેદારનાથ, કલ્પેશ્વર, રુદ્રનાથ અને મધ્યમાહેશ્વર એવા પાંચ કેદારમાંનું તૃતીય કેદાર છે
પર્સન ઓફ ઇન્ટરેસ્ટ : A.I.ના ભવિષ્યની ઝાંખી
૨૦૧૧-૧૬ દરમિયાન પ્રસારિત થયેલ આ અંગ્રેજી ટીવી સિરીઝમાં વાત છે, ‘ધ મશીન’ નામક કાલ્પનિક A.I.ની, જેને ૯/૧૧ના આતંકવાદી હુમલા પશ્ચાત અમેરિકાએ સુરક્ષા મજબૂત કરવા ડેવલપ કરેલી
જૂના અમદાવાદની લોકજીભને દેન
અમદાવાદનો શહેર વિસ્તાર જ્યારે અમદાવાદનું હાર્ટ હતો ત્યારે કેટલાય શોખીન એવા હતા કે સવારે ઘરેથી ઑફિસ જતાં ત્રણ વાર બ્રેક લે ને ત્રણે વાર જુદી-જુદી જગ્યાએ નાસ્તો કરે
જ્યોતિસંઘ અને સેવા - અમદાવાદની શાન
મહિલાઓમાં રહેલાં કૌશલ્યો અને ખુમારીપૂર્વક જીવવાની જિજીવિષાને પાયો બનાવીને સ્વાવલંબી બનાવવાનું કામ સેવા અને જ્યોતિસંઘ જેવી સંસ્થાઓ કરી રહી છે
નવજીવન - મજૂર મહાજન સંઘ
જેલ સુધારવાના ભાગરૂપે જેલમાં પ્રૂફ રીડિંગ, પત્રકારત્વ, ગાંધી વિચારની પરીક્ષા, બંદીવાનોનાં ભજન, ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ જેવાં કામો થઈ રહ્યાં છે
ગૂજરાત વિદ્યાપીઠ
ગૂજરાત વિદ્યાપીઠનો સૌ પ્રથમ પદવીદાન સમારંભ ૧૯૨૨માં થયો. ત્યારે ગાંધીજી જેલમાં હોવાથી પદવીઓ સરદાર પટેલને હસ્તે એનાયત કરાઈ હતી
સાબરમતી આશ્રમ
ગાંધીજી માનતા હતા કે વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તન માટે સત્યાગ્રહ આવશ્યક છે અને તેમણે સાબરમતી આશ્રમને સત્યાગ્રહીઓની પ્રયોગશાળા બનાવ્યો. આથી તેનું નામ ‘સત્યાગ્રહાશ્રમ’ રાખવામાં આવ્યું
-અને એક નવું અમદાવાદ..!
પૂર્વ અમદાવાદ, મણિનગર કાયમની કમબખ્તી. જેવો બે પાંદડે થયો, ઉચાળા ભરીને પશ્ચિમ તરફ ભાગે! આટલો મોટો ઔદ્યોગિક વિસ્તાર એના પડખે પણ ગ્લેમર હંમેશાં પશ્ચિમ તાણી ગયું..!
ભારતીય કલા અને કલાકૃતિઓનું ઘર એટલે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ
કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ મુખ્ય બે મકાનોમાં આવેલું છે. શાહીબાગ વિસ્તારના આ મકાનમાં તેમનો પરિવાર એક સદી કરતાં પણ વધુ સમયથી રહેતો હતો. ૧૯૦૫માં બંધાયેલ આ હવેલીમાં ત્રણ ભાઈઓ - ચીમનભાઈ, કસ્તુરભાઈ અને નરોત્તમભાઈ સપરિવાર વસતા હતા
ગુજરાતી સિનેમા: ભાતીગળ ભૂતકાળ, રોમાંચક વર્તમાન, આશાસ્પદ ભવિષ્ય
હાલ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે સમયમાંથી પસાર થઈ રહી છે તે એક નિર્ણાયક સમયગાળો એટલા માટે છે કેમ કે અત્યારે આપણે જે કામ કરીશું તેના આધારે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ રચાશે દસ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતી ફિલ્મ્સ બનતી હતી ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો કે શું ગુજરાતી દર્શક ગુજરાતી ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવશે? હવે એ મુશ્કેલી મહદઅંશે ઘટી ચૂકી છે
‘અજય અરવિંદભાઈ ખત્રી', વિશ્વાસ..વેરાઇટી અને વાજબી ભાવનો ત્રિવેણી સંગમ
આજના યુગમાં ફૅશન સ્ટેટસ બની રહી છે, સાથે જ તેનું માર્કેટ બહોળું છે, જૂની ફૅશનને નવી સ્ટાઇલમાં પ્રસ્તુત કરવી એક પડકાર છે અને આવા તો અનેક પડકારોને પરંપરાગત અપનાવીને મેન્સવૅરને વધુ સ્ટાઇલિશ બનાવવાની નેમ લીધી અજય સ્ટાઇલિશ બનાવવાની નેમ લીધી અજય અરવિંદભાઈ ખત્રીએ
અમદાવાદીઓના હૃદયમાં વસેલું એકમાત્ર નામ દાસ ખમણ
ખૂમચામાંથી શરૂ થયેલી ખમણની સફર દાણીપીઠ નવા વાસ ખાતે સરદાર પોળની દુકાનમાં સ્થાયી થઈ. ધંધામાં ધર્મ અને નીતિનો આગ્રહ તથા ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા અને લાગણીસભર વ્યવહાર જ તેમની સફળતાની સીડી બની રહ્યા
કમર/ખભા/ અન્ય દુઃખાવાનો ઑપરેશન વગર સચોટ ઉપાય - પેઈન મેનેજમેન્ટ
શિવમ્ પેઈન મૅનેજમૅન્ટ સેન્ટરના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. હેમાક્ષી અંબાણી દરેક દર્દીની સચોટ નિદાન દ્વારા એક છત નીચે દર્દીને તમામ સારવાર આપે છે
જીવનમાં ભણતર અગત્યનું છે
સુરત ખાતે આવેલ સુપ્રસિદ્ધ ઓરો યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ જીવનનું ભણતર અને ઘડતરના પાઠ શીખી ચૂક્યા છે અને અત્યારે પણ શીખી રહ્યા છે
દેવસ્ય હોસ્પિટલ - નામ એક, કામ અનેક
દેવસ્ય હૉસ્પિટલને લાખો દર્દીઓ માટે વિશ્વસનીય સારવારનું ધામ બનાવવામાં ડૉ. દિનેશ ડી. પટેલનો સિંહ ફાળો છે. કિડનીના ડૉક્ટર હૉસ્પિટલના સુપરસ્પેશિયાલિસ્ટ મલ્ટિસ્પેશિયાલિસ્ટ અને સફળ સંચાલક એવા ડૉ. દિનેશભાઈ એક માનવી તરીકે ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે
ગાંધી કોર્પોરેશન - ઇવેન્ટ મેનેજમેન્ટના મહારથી
છેલ્લાં કેટલાંય વર્ષોથી અમદાવાદના સી.જી. રોડ પર સ્થાયી ગાંધી કોર્પોરેશને આજે દેશની ઇવેન્ટ મૅનેજમૅન્ટની દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યું છે. દરેક કામ ચીવટતાથી કરનારા તેઓ ડેકોરેશનના ક્ષેત્રમાં નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ગ્રાહકને તેના બજેટમાં મનગમતું કામ કરી આપે છે
બાળપણમાં રોપાયેલા ધંધાના મૂળ બન્યા બ્રાન્ડનું વટવૃક્ષ
અરવિંદભાઈની આજની સ્થિતિ જોતાં ભાગ્યે જ કોઈ વિચારી શકે કે તેમણે કારકિર્દીની શરૂઆત ફળ વેચીને કરી હશે
ગુણવત્તાયુક્ત ફર્નિચરની ગણમાન્ય બ્રાન્ડ બની ચૂક્યું છે વાછાણી ફર્નિચર
૧૯૯૧માં તેમના પિતાએ વિજય ફર્નિચરના નામે બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે બંને ભાઈઓ તેમના પિતાના વ્યવસાય સાથે જોડાયા હતા. મહેનત, કામ પ્રત્યેની લગન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી ધંધો કરવાની નીતિને કારણે તેમના બિઝનેસની સતત પ્રગતિ થતી રહી
આર.કે. ગારમેન્ટસ: મેન્સવેરના મહારથી
અમદાવાદ એ કાપડ માર્કેટ માટે મશહૂર છે. દાયકાઓથી આ શહેરના માર્કેટમાં અનેક પેઢીઓ કામ કરી રહી છે. સ્પર્ધા અને પડકારો વચ્ચે પોતાની આગવી ઓળખ બનાવવી એ આસાન ન હતું, પણ આર.કે. ગારમેન્ટ્સ તેના ગ્રાહકલક્ષી અભિગમથી તે કરી શક્યું છે
फाईवस्टार Ⓡ અને पांचताराⓇ ફરાળ વડે જ વ્રત ફળે
૧૯૮૫થી પાંચતારા અને ફાઇવસ્ટાર બ્રાન્ડ હેઠળ રાજગરાનો લોટ, મોરૈયો, સાબુદાણા, શિંગોડાનો લોટ વગેરે ફરાળી સામગ્રીના માર્કેટિંગનો પ્રારંભ કર્યો
સફળતાનાં નવાં શિખરો સર કરતી રામદેવ બ્રાન્ડ
વર્ષ ૨૦૦૪ માં બ્લો ટેક્નોલોજીવાળા આકર્ષક જારમાં રામદેવ હીંગનું પ્રમોશન કરવામાં આવ્યું. આ હીંગ સમગ્ર કેટેગરીને વિકાસના માર્ગ પર મૂકનારી પ્રથમ બ્રાન્ડ બની
ઉત્તમ: ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ખ્યાતનામ બ્રાન્ડ
પિતા તરફથી વિકસિત ધંધો વારસામાં મેળવવો એ ભાગ્ય ઘણાને મળ્યું હશે, પરંતુ તે વ્યવસાયને એક લેવલ ઉપર લઈ જવા માટે કદી પણ હાર નહીં માનવાનું વલણ અને સફળ થવાની તીવ્રતમ ઇચ્છાની જરૂર પડે છે
વોટર હિટરનો પર્યાય - બેન્ચમાર્ક
શ્રેષ્ઠ વૉટર હિટર બને છે એની ઇનર સ્ટ્રેન્થથી, ઇનર ક્વૉલિટીથી.. બસ, આ ક્વૉલિટીને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો, આ બંને કર્મવીરોએ..
દિશીત નથવાણી - FMCG ક્ષેત્રે ઇમર્જિંગ આઈકોન
ગુલાબ ઓઇલ આજે સમગ્ર ભૌગોલિક વિસ્તારના લાખો લોકોના રસોડાનું અવિભાજ્ય હિસ્સો બની રહ્યું
આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ - રેફ્રિજરેશનની દુનિયાનું અવ્વલ નામ
તમે તમારો ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે
અમદાવાદની રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ..
નવી-નવી નાટ્ય સંસ્થાઓ, નવા કલાકારો પણ રંગભૂમિને '૮૦-૯૦ના દાયકામાં મળ્યા. અમદાવાદના ઘણા કલાકાર મુંબઈ પણ ગયા અને સફળ થયા. નવા કલાકારો અમદાવાદ આવ્યા