CATEGORIES
Categories
‘સિટાડેલ હની બની’માં સામંથા, વરુણે એક્શનની જમાવટ કરી
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક્શન કરીશઃ સામંથા
‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ'
અપારશક્તિ રોજ પોતાના મોટા ભાઈને પગે લાગે છે
બ્રિટનના વરિષ્ઠ સૈન્ય કમાન્ડરે ‘ત્રીજા પરમાણુ યુગની’ ચેતવણી આપી
વિશ્વમાં સનસનાટી મચાવી દીધી રશિયા દ્વારા બ્રિટન અથવા તેના નાટો સહયોગીઓ પર સીધો પરમાણુ હુમલો કરવાની સંભાવના ઓછી
૨૧મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં વિશ્વ ધ્યાન દિવસ ઉજવવામાં આવશે!!
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે આ સંબંધમાં એક ઠરાવ પસાર કર્યો ભારત તેમજ અન્ય દેશોના પ્રયાસોને કારણે આ સફળતા મળી છે, ભારતની સાથે, લિક્વેસ્ટાઇન, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો અને એન્ડોરા એવા દેશોના કોર જૂથનો ભાગ હતા
આપણો દેશ સુરક્ષિત છે તો આપણો ધર્મ સુરક્ષિત, આ પછી જ આપણે સુરક્ષિતઃ યોગી :
મુખ્યમંત્રી યોગી સ્વર્વેદ મંદિરના વિહંગમ યોગના શતાબ્દી સમારોહમાં પહોંચ્યા હતા
બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખા કપિલના શોમાં ગેસ્ટ તરીકે આવશે
પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માએ ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડસમાં ભાગ લીધો હતો
આઇવરી કોસ્ટમાં ભયાનક માર્ગ અકસ્માત બાદ બસમાં આગ લાગી ૧ ૨૬ લોકોનાં મોત, ૨૮ ઘાયલ
પરિવહન મંત્રીએ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરીને વધુ સાવચેત રહેવાની અપીલ કરી
ગોતામાં આવેલી સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ચાલતું પોલમ પોલ રિ ટેસ્ટ લઈને વિધાર્થી પાસેથી રૂ.૧૦૦૦ પડાવી લેવાય છે
પાસ થયેલા વિધાર્થીઓને માર્કશીટ પણ આપવામાં આવતી નથી અને ધક્કા ફેરા ખવડાવે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અમદાવાદ અને મુંબઈમાં દરોડા । ૧૩.૫ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી
માલેગાંવ મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય સુત્રધાર આંગડિયા નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે
પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર રાજ્ય વ્યાપી સ્કેમને ઝડપી પાડવામાં આવ્યું
૭૦ હજાર રૂપિયામાં બોગસ ડિગ્રીઓ લોકોને આપતા હતા પોલીસે આ સમગ્ર ઘટનામાં રસેસ સહિત ૧૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી, પોલીસે આ ગેમવિરોધ અલગથી ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધ્યો
એન્જાઇના હાર્ટ અટેકના સંકેત સમાન
એન્જાઇનાના લક્ષણ અને સારવાર અંગે લોકોની પાસે માહિતી નથી આ હાર્ટ અટેકના લક્ષણ તરીકે હોય છે જ્યારે ધમનીમાં અડચણો ઉભી થવા લાગી જાય છે અચવા તો ઓક્સીજનયુક્ત લોહીને હાર્ટ સુધી લાવનાર ધમનીમાં પુરતા પ્રમાણમાં લોહી પ્રવાહની સ્થિતી રહેતી નથી ત્યારે આ સમસ્યા ઉભી થાય છે
ફ્રોડના બનાવો કોરાના કાળમાં વધ્યા
સમય ઓનલાઇન, ઇ-કોમર્સનો છે ત્યારે સાવધાની જરૂરી બની.... જીવનની પ્રથમ પાઠશાળા પરિવાર બને છે પરિવારનો માહોલ પ્રેમ, આત્મીયતા, સેવા, સંસ્કારના મુલ્યોયુક્ત હોય તો વ્યક્તિ સહજ રીતે જ એવી બને છે પરિવારમાંથી જે મળે છે તે જ બાળક મોટો થઈને સમાજને આપે છે
વિક્રાંત મેસ્સી સાથે શનાયા કપૂર ડેબ્યુ કરશે
‘આંખો કી ગુસ્તાખિયાં' માં પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર સાથે શનાયાની લવ સ્ટોરી
કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા
કેટરીના કૈફ હાલમાં જ એક નવરાત્રિ ઈવેન્ટમાં હાજરી આપી હતી
કરીના સાથે ફિલ્મની ઓફર સ્વીકાર્યા બાદ આયુષ્માન ખુરાનાએ પલટી મારી
એ-ગ્રેડ સ્ટાર સાથે જ કામ કરવાનો આગ્રહ રાખતી કરીના કપૂર ખાનના દિવસો સાચા અર્થમાં બદલાયાં
‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી...ખુદ મુસ્લિમ પણ નથી’
શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દેતા કંગના રનૌતે કહ્યું
અમેરિકાના કેલિફોર્નિયામાં ભકંપના જોરદાર આંચકા
સુનામીનો ખતરો નથી કેલિફોર્નિયાના દરિયાકાંઠે ૦.૭ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો। તેનું કેન્દ્ર ફન્ડેલથી લગભગ ૧૦૦ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું
પીએમ મોદીની ઈન્ડિયા ફર્સ્ટ નીતિના કારણે આજે ત્યાં સ્થિર સ્થિતિ છે : પુતિન
પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પીએમ મોદીની મેક ઈન ઈન્ડિયા' પહેલથી આશ્વાસન થઈ ગયા છે.
રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ અભિષેક મન સિંઘવીની સીટ પરથી નોટોનું બંડલ મળી આવ્યું
જ્યારે હું રાજ્યસભામાં જાઉં છું ત્યારે ૫૦૦ રૂપિયા લઉં છું : મનુ સિંઘવી
પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા । કિસાનોની અટકાયત
શંભુ બોર્ડરથી ખેડૂતોની કૂચ । કિસાનોએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો
દુનિયાનું સૌથી મોટું સુખ નિરોગી શરીર છે । સારાં સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી : રાજ્યપાલ
ગુજરાત કેન્સર સોસાયટીની સમગ્ર ટીમ માનવતાની સેવા કરી રહી છે જો આજે વિધાના કોઈ કેન્દ્ર ન હોત, તો આટલા મોટા ડોક્ટર્સ પણ ના હોત : આચાર્ય દેવવ્રતજી
રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી
આગામી ૬ થી ૮ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની નેમ છે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાદર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો : સીએમ
ગાંધીધામમાંથી ઈડીના ૧૨ નકલી અધિકારીઓ ઝડપાયા । રાધીકા જ્વેલર્સને ત્યાં પાડી હતી રેડ
૨૫.૨૫ લાખનો સોનાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો બનાવ બાબતે ગાંધીધામ એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ.કલમ-૩૦૫, ૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો
સ્ટોક બ્રોકિંગ ફિલ્ડમાં કેરિયર બનાવો
કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો આ ક્ષેત્રે કેરિયર બનાવી શકે... કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્ર ખુબ શાનદાર છે કોમર્સ પ્રવાહના વિધાર્થીઓ આ ક્ષેત્રે કામ કરીને મોટી સફળતા હાંસલ કરી શકે છે કોમર્સના વિધાર્થીઓ સામાન્ય રીતે કારોબાર સાથે જોડાયેલા ક્ષેત્રમાં આગળ વધે છે
સરકારી નોકરીને લઇને આકર્ષણ
સરકારી નોકરીમાં ઘટતી જતી તકો માટે કેટલાક નક્કર કારણ છે... ૩૩ વર્ષની સેવા કરી ચુકેલી કર્મચારીઓને નિવૃતિ આપી દેવાની રહેલી છે. જ્યારે આ પ્રકારના હેવાલ આવ્યા ત્યારે હોબાળો થયા બાદ સંસદીય બાબતોના મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા ખુલાસો કરવાની ફરજ પડી હતી
‘કંગુવા' ઈફેક્ટઃ સુરિયાની આગામી ફિલ્મ ‘કર્ણ’ અટકી
તમિલ સુપરસ્ટાર સુરિયાની ‘કંગુવા’નો બોક્સઓફિસ પર રીતસરનો ધબડકો થયો છે.
બોલિવૂડ ડાયરેક્ટરના પુત્ર અગ્નિ ચોપરાનું નસીબ ચમકશે!
મુંબઈ ઈન્ડિયન્સ અગ્નિ ચોપરાને લઈ શકે છે
‘આયુષ્યમાન મારી સાથે સ્ટાર જેવું વર્તન કરે તો અમે ‘રામ-લક્ષ્મણ’ નહીં રહીએ'
અપારશક્તિ રોજ પોતાના મોટા ભાઈને પગે લાગે છે
ડ્રેગને ૧૪૦ નવી ચીની ટેક્નોલોજી કંપનીઓ પર યુએસ પ્રતિબંધ
દક્ષિણ કોરિયા અને સિંગાપોરમાં આ કંપનીઓ કોમ્પ્યુટર ચિપ્સ, ચિપ બનાવવાના સાધનો અને સોફ્ટવેર બનાવવા માટે વપરાતા સાધનો બનાવે છે
અમેરિકાએ ઈરાની તેલનું પરિવહન કરતા ૩૫ જહાજો પર પ્રતિબંધ લાધો
બે જહાજો ભારતના પણ સામેલ ૧ ઓક્ટોબરે ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાની હુમલા અને ૧૧ ઓક્ટોબરના રોજ જારી કરાયેલા પ્રતિબંધોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી