CATEGORIES
Categories
કમર્શિયલ સક્સેસ બાદ કંઈક હટકે કરવાનું વિચાર્યું
તમન્નાહ ભાટિયા આજે બોલીવુડમાં જાણીતું નામ બની ગયું છે.
અપકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ‘ફાટી ને?’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું
તાજેતરમાં જ રિલીઝ થયેલું ‘ફાટી ને?’ નું મોશન પોસ્ટર ફિલ્મના રોમાંચક ફર્સ્ટ લૂકની ઝલક આપે છે.
પતિ સાથે અંડર વોટર રોમાન્સ કરતી જોવા મળી એક્ટ્રેસ
ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી
વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’ ૨૫ ડિસેમ્બરે થશે રિલીઝ
કાલીસ દ્વારા દિગ્દર્શિત, તેમાં વરુણને ડીસીપી સત્ય વર્મા તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે સિંગલ ફાધર તેની પુત્રીને ગુનેગારથી બચાવે છે રામ થતન. આ દિવસોમાં
સંજિદા શેખે પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવ્યો
૨૦૦૭ ના શો ‘કયામત’માં વેમ્પના રોલમાં જોવા મળી હતી
માસ્ટરશેફ ઇન્ડિયામાં તેજસ્વી પ્રકાશ, એન્ટ્રી થશે
ફરાહ ખાન આ વખતે માસ્ટરશેફને હોસ્ટ કરે તેવી શક્યતા
જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પરપાટ ઝટપે કાર દોડાવી
૨ના મોત, ૬૦ ઘાયલ ઘટનાસ્થળ ઉપર મોટા સ્તરે ઈમરજન્સી ઉપાયો કરવામાં આવ્યા
દિલ્હીમાં પરિવહન વિભાગ દ્વારા કડક કાર્યવાહી ૪,૧૮૮ વાહનો જપ્ત કરાયા
૫,૯૮,૦૮,૩૧૮ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણને રોકવા માટે વિભાગે નિયમોનો ભંગ કરતા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે
આગામી ૪૮ કલાકમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ!
ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
કઝાનમાં ૯/૧૧ જેવો હુમલો । અનેક ઈમારતો પર ડ્રોનથી ત્રાટકયું
ડ્રોન હુમલા બાદ કઝાન એરપોર્ટ પરની હવાઈ સેવા બંધ । ડ્રોન હુમલા કાઝાનમાં છ રહેણાંક મકાનો પર થયા હતા
અમદાવાદ એરપોર્ટ પર દંપતી ૧૪ કરોડની ઘડિયાળ સાથે ઝડપાયું
અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે દ્વારા
હડકવાની રસી અને પેશ્વયુરાઈઝેશનની મહત્વની શોધના શોધક લઈ પેશ્વરનો જન્મદિવસ
ફ્રાન્સમા જન્મેલા આ વૈજ્ઞાનિકને વિશ્વ મહત્વની બે શોધ માટે દુનિયા યાદ કરે છે
૧૩.૫૦ કરોડની સોપારીની દાણચોરી કરનાર દિલ્હી સ્થિત બિઝનેસમેન વેપારીને દબોચ્યો
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ કંડલા પોર્ટ પરથી
સૌરાષ્ટ્ર જિલ્લાની સૌથી મોટી રાજકોટ સિવિલમાં સસ્તી સેવાના નામે દેખાડો
દર્દીઓ ખાનગી સેવા લેવા લાચાર
ઉત્તરીયભાગમાં હીમવર્ષા થતા ગુજરાત રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધશે તેવી શક્યતાઓ
વરસાદની આગાહી ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે
૬.૫ કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાત રાજ્યમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો
યુકેમાં ભણવા જતા વિધાર્થીઓને ત્યાં રહેતા દંપત્તિની સલાહ મહેનત કરો કોઈ તકલીફ પડશે નહીં !!
યુકેમાં રહેતા વિષ્ણુભાઈ અને સોનલબેન સ્વામિનારાયણ મંદિરમાં આવીને મહંત સ્વામીના આશીર્વાદ લીધા
શુદ્ધ પાણી હવે એક માત્ર કલ્પના બની ગઈ ! ગુજરાતની ૧૩ નદીઓનું પાણી પીવાલાયક નહીં
ઔધોગિક વિકાસની દોડમાં નદીનો સમયાંતરે બેફામ ઉપયોગ થવા લાગ્યો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ૨૩ ઔધોગિક એકમો એકલા ગુજરાતમાં । વધુમાં, ૩ એકમો તો પર્યાવરણના એક પણ નિયમોનું પાલન કરતા નથી
જૂનાગઢમાંથી ૫૦ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
દેશભરમાં ધૂમ મચાવતી સાયબર ગેંગ આખરે ઝડપાઈ આ ગેંગ લોકોને લોભામણી લાલચ આપીને તેમના બેંક ખાતા ભાડે રાખતી હતી । જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા ૮૨ ખાતાઓમાં ૫૦ કરોડથી વધુની રકમની હેરફેર થઈ હોવાનું સામે આવ્યુ । સમગ્ર કૌભાંડના છેડા વિદેશમાં જોડાયેલા હોવાની શકયતાઓ વધી । વિવિધ દિશામાં પોલીસ તપાસ શરૂ
મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગેનો ફેસલો તો એ દરેક રોકાણકાર કરી શકે છે જે જોખમ ઉઠાવવાની પોતાની ક્ષમતાને ઓળખી કાઢે છે
પ્રવાહી સ્થિતી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ ચિંતા : ઉથલપાથલ વચ્ચે રોકાણ ક્યાં કરાય તેની ચિંતા સૌથી મોટી
વાયુ પ્રદુષણ સંકટનો પણ ઉકેલ છે
અમેરિકાના અનુભવને લઇને શીખી શકીશુ તો જે સિદ્ધી હાંસલ કરવામાં ૪૦ વર્ષ લાગ્યા તેને ઓછા સમયમાં હાંસલ કરી શકાશે
તબીબી સાધન પર ખાસ ધ્યાન જરૂરી
કોરોના સહિત જુદા જુદા જીવલેણ રોગની સારવાર ઝડપથી શક્ય બની શકે તે પ્રમાણમાં પુરતા ટેસ્ટ સાધનો, દવા તૈયાર કરવાની જરૂર છે
ન્યૂઝ બ્રિફ
વર્તમાન સરકારમાં મોંઘવારીને કારણે લોકોની હાલત ખરાબ છે : શેખ હસીના
શેખ હસીનાના ઇશારે લોકોને ગુમ કરાયા છે : બાંગ્લાદેશ કમિશન
બાંગ્લાદેશના પદભ્રષ્ટ પીએમ પર આક્ષેપ આ ઘટનાઓની તપાસ માટે રચવામાં આવેલા કમિશને અંદાજ લગાવ્યો છે કે આવા કેસોની સંખ્યા ૩,૫૦૦થી વધુ છે છે
ન્યૂઝ ચેનલને ભારે પડી એન્કરની ટિપ્પણી ડોનાલ્ડ ટ્રમ્પને ચૂકવશે ૧૨૦ કરોડ રૂપિયા
માનહાનિ કેસમાં એબીસી મીડિયા ગ્રુપે સેટ લમેન્ટ કર્યું
ફ્રાન્સના મેયોટ ઉપર ત્રાટકેલા ‘ચીડો' વાવાઝોડાએ વિનાશ વેર્યો: ૧૪નાં મોત
હિંદી મહાસાગરમાં પ્રતિ કલાક ૨૨૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો
સંભલમાં કૂવાનુ ખોદકામ કરાતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની મૂર્તિઓ મળી
ઉત્તર પ્રદેશના સંભલમાં જૂના શિવ મંદિરને ખોલ્યું
રશિયાના હુમલાનો યુક્રેને આપ્યો જડબાતોડ જવાબ
ડ્રોન હુમલાથી તબાહી મચાવી રહેણાંક વિસ્તારમાં ડ્રોન હુમલામાં બાળકનું મોત થયું હતું
નેપાળમાં ૧૫ દિવસ સુધી ચાલનારા મેળામાં માત્ર બે દિવસમાં જ ૪૨૦૦ ભેંસોનું બલિદાન
ગધીમાઈ દેવી સ્થાને દર પાંચ વર્ષે મેળો ભરાય છે વહીવટી તંત્રની સતર્કતાના કારણે ઓછામાં ઓછા ૫૦ પશુઓને બચાવી લેવાયા છે, જેમાં ભેંસ, ઘેટા, બકરા અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે
૯ વર્ષમાં પહેલીવાર એકયુઆઇ સૌથી નીચો રહ્યો । રેકોર્ડ બન્યો
રાજધાની દિલ્હીમાં હવા સાફ થઈ ગઈ