CATEGORIES
Categories
રશિયાના હુમલાનો યુક્રેને આપ્યો જડબાતોડ જવાબ
ડ્રોન હુમલાથી તબાહી મચાવી રહેણાંક વિસ્તારમાં ડ્રોન હુમલામાં બાળકનું મોત થયું હતું
નેપાળમાં ૧૫ દિવસ સુધી ચાલનારા મેળામાં માત્ર બે દિવસમાં જ ૪૨૦૦ ભેંસોનું બલિદાન
ગધીમાઈ દેવી સ્થાને દર પાંચ વર્ષે મેળો ભરાય છે વહીવટી તંત્રની સતર્કતાના કારણે ઓછામાં ઓછા ૫૦ પશુઓને બચાવી લેવાયા છે, જેમાં ભેંસ, ઘેટા, બકરા અને અન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે
૯ વર્ષમાં પહેલીવાર એકયુઆઇ સૌથી નીચો રહ્યો । રેકોર્ડ બન્યો
રાજધાની દિલ્હીમાં હવા સાફ થઈ ગઈ
તાપસી પન્નુએ ૨૦૨૩માં જ બોયફેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા !
તાપસી પન્નુ આ વર્ષની શરૂઆતમાં તેના લગ્નને લઈને ચર્ચામાં હતી
આમ આદમી પાર્ટીએ તમામ ૭૦ ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર તાકાતથી ચુંટણી લડશે
રવિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી
અમદાવાદના બે બિઝનેસમેનોએ વિયેટનામમાં અને યુકેમાં ગુજરાતનું નામ રોશન કર્યું !
હવે વિયેટનામ જતા ગુજરાતીઓને જૈન અને ગુજરાતી જમવાનું મળશે
હોલિવૂડ ટૂંકુ પડશે, ફતેહની ફતેહ પાક્કી છે..સોનુ સૂદ સાથે લોક પત્રિકાની વિશેષ મુલાકાત
મોટા ભાગના લોકો નવા જ છે : સોનુ સૂદ
રાજ્યમાં જીએસટી વિભાગના મોટાપાયે દરોડા ॥ ૨૦૦ કરોડની કરચોરી પકડાઈ
એકસાથે નવ શહેરોમાં દરોડા પાડેલા
છ દાયકા બાદ હીરા ઉદ્યોગે આટલી ભયંકર મંદી જોઇ । પોલિશ્ડ ડાયમંડની નિકાસ ૪૦ ટકા ઘટી
૧૯૬૬ પછી પહેલી વખત આ ક્ષેત્રમાં આવી વિકરાળ મંદી જોવા મળી ક્રિસમસ ઉપર પણ વેપાર નહીંવત, સૌથી કફોડી હાલત રત્કનલાકારોની થઇ હોવાનો ઉદ્યોગકારોનો એકરાર
ગુજરાતમાં કાતીલ ઠંડી વચ્ચે વરસાદની આગાહી
સતત ફૂંકાતા ઠંડા પવનના લીધે લોકો ગરમ કપડામાં સજજ ઉત્તર ભારતના પહોડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે । ૧૫ શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે જતા જનજીવન ઉપર અસર પડી । આગામી ૨ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શકયતા
કેનેડામાં ૭ લાખ ગુજરાતીઓ સહિત ભારતીય વિધાર્થીઓ માટે નવું વર્ષ મુસીબત લઈને આવશે
જસ્ટિન ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક કેનેડામાં રહેતા વિધાર્થીઓની વર્ક પરમિટની મુદત પૂરી થવાના કારણે તેમની ચિંતા વધી ગઈ છે
સોનમ કપૂરે પુત્ર વાયુની સુંદર તસવીરો શેર કરી
સોનમ અને આનંદ તેમના બે વર્ષના પુત્ર વાયુ સાથે લંડનમાં શિયાળાની સુંદર ક્ષણો વિતાવતા જોવા મળ્યા હતા.
પાકિસ્તાનની હાલત ખરાબ પીઆઇએના ૩૪માંથી ૧૦ વિમાનો કચરો બની ગયા
દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે
કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ની અર્ચનાની ચેનલ હેક થઈ ગઈ
અર્ચના પુરણસિંહ ઇન્ડસ્ટ્રીની સૌથી એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે.
દેશના ૧૧ રાજ્યોમાં તીવ્ર ઠંડી । કોલ્ડવેવ અને ધુમ્મસનું એલર્ટ
બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા । પહાડોમાં હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો
આજથી થશે ધનાર્ક કમુરતાની શરૂઆતઃ એક મહિના સુધી શુભ અને માંગલિક કાર્યોં બંધ
ધનાર્ક સમયગાળો ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ પ્રસંગ સાથે પણ જોડાયેલો છે
અમદાવાદ જિલ્લા નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ । ભ્રષ્ટાચાર દૂર કરવા અપીલ કરાઇ
ઓડિયો વાયરલ થતાં હંગામો મચ્યો
એજ્યુકેશનની સાથે સાથે અનુભવ અને સ્કીલ્સ પણ જરૂરી બની ગઇ છે : કંપનીઓ પાસે સૌથી સક્ષમ ઉમેદવારની પસંદગીના ઘણા વિકલ્પો
માત્ર હાયર એજ્યુકેશનના કારણે જ હવે જોબ મળનાર નથી...
દરેક વયમાં સારી જોબ મળી શકે છે
દરેક વયમાં જોબ શોધવાના તરીકા બદલાઇ જાય છે તે ચોક્કસ છે... આ તો કડવી વાસ્તવિકતા છે કે વય વધવાની સાથે સાથે જોબ શોધવાની બાબત વધારે મુશ્કેલ રૂપ બનતી જાય છે જોબ માર્કેટમાં કો પણ કંપની યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપે છે આના માટેના કેટલાક કારણો હોય છે
વાયુ પ્રદુષણ રોકવા અમેરિકા સાથે છે
ભારત-અમરિકાના વૈજ્ઞાનિકો મળીને હવાને સ્વચ્છ કરવા લાગેલા છે અમેરિકા વાયુ પ્રદુષણને ઘટાડી દેવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ છે અમારી પાસે કેટલાક મદદરૂપ બને તેવા ટેકનોલોજી નિષ્ણાંત લોકો રહેલા છે સાથે સાથે ટોપના સાધન પણ છે
રાત્રે ચહેરા પર આ વસ્તુઓ લગાવાથી ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો...
ચોમાસામાં જો તમારી ત્વચા પણ બેજાન થઈ ગઈ હોય તો ત્વચા ને ફરીથી ચમકદાર બનાવવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે.
સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળી છે અનેક રોગની દવા
વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે.
સહેલાણીઓ કુદતી સૌર્ય માણવા માટે હાથણી માતાના ધોધ ફેવરિટ હિલ સ્ટેશન
હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી 16 કિમી અને ઘોઘંબાથી 18 કિમી દૂર સરસવા ગામ આગળ આવેલો છે.
શરીરને ફિટ રાખવા માટે સાઇક્લિંગ બેસ્ટ એક્ટિવિટી
આજના સમયમાં લાઈફસ્ટાઈલને કારણે અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ રહે છે
જો બિડેને જતા જતા ૧૫૦૦ કેદીઓની સજા માફ કરી
ભારતીયોનો પણ સમાવેશ ચાર ભારતીય અમેરિકનો છે મીરા સચદેવા, બાબુભાઈ પટેલ, કૃષ્ણા મોટે અને વિક્રમ દત્તા
સંભલ જિલ્લામાં ૪૬ વર્ષ પછી ખુલ્યું મંદિર પોલીસકર્મીઓએ શિવલિંગની સફાઈ કરી
ખોદકામ દરમિયાન પ્રાચીન કૂવો પણ મળ્યો નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર ૧૯૦૮ પછી ફરી ખોલવામાં આવ્યું છે
ગંભીર ચક્રવાતી તોફાનની દસ્તક । છ રાજ્યોમાં ભારે વરસાદ । ૧૧માં શીત લહેર
દેશ હાડકા ભરી દેનારી ઠંડીની ઝપેટમાં
શંભુ બોર્ડર પર તણાવ । પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડ્યા
પંજાબ અને હરિયાણાની સરહદ પર । ૧૦૧ ખેડૂતોના જૂથે દિલ્હી તરફ પગપાળા કૂચ શરૂ કરી સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી માટે થોડો સમય માંગ્યો છે અને સૂચન કર્યું છે કે ખેડૂતોએ તેમના વિરોધને રોકવા વિશે વિચારવું જોઈએ : અનિલ વિજ
૫૬૦ કરોડના ૧૦ બોગસ દસ્તાવેજો બન્યા રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ
જૂની મિલકતોના માલિકોને શિકાર બનાવ્યા હતા સર્વે નંબરમાં આવેલી ૩૬૬૩.૭૦ ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.૧૫ કરોડ થાય છે
ગીર સોમનાથ જિલ્લાના બરોલા ગામ માટી કૌભાંડમા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સામે કાર્યવાહી
૫૬૦૦૦ ની. રોયલ્ટી ભરવાની શરતે મંજુરી આપવામાં આવી હતી નેશનલ હાઇવેના કામ માટે અમદાવાદના સુત્રાપાડાના બલા ગામના તળાવમાંથી માટી કાઢવાની પરવાનગી આપવામાં આવી હતી