CATEGORIES
Categories
અમદાવાદ શહેરમાંથી વધુ એક લાંચિયો ઝડપાયો, રૂ.૭૫,૦૦૦ ની લાંચ માંગી હતી
દસ્ક્રોઇ મામલતદાર કચેરી લાંચનો મામલો સામે આવ્યો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ
ડો.સંજય પટોળિયાની આગોતરા જામીન અરજી મંગળવારે ફગાવી દેવામાં આવી હતી
ગુજરાત રાજ્યમાં ચાર વર્ષમાં જીએસટી ચોરીના ૧૨૮૦૩ કેસ નોંધાયા । ૧૦૧ લોકોની ધરપકડ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપી
દાહોદ જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ
ખેડૂતો સાથે અન્યાય થતા આંદોલન છેડવામાં આવ્યું ઝાલોદ તાલુકા ૧૪ ગામના ખેડૂતોએ તંત્રને આવેદન પત્ર આપીને પોતાનો વિરોધ દર્શાવ્યો । રોષે ભરાયેલા ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઇવેનું કામ બંધ કરાવીને તંત્ર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા। આગામી દિવસોમાં મોટું આંદોલન કરવાની ચીમકી અપાઈ
સફળતા માટે શારરિક ફિટનેસ જરૂરી
સક્સેસ ટિપ્સ : સ્પર્ધાના યુગમાં નોકરીમાં ફિટનેસને મહત્વ મળ્યુ... અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે
સેલુન બિઝનેસનો ક્રેઝ વધી રહ્યો છે
યુવા પેઢી ઉત્સાહ સાથે આ બિઝનેસમાં કેરિયર બનાવવા ઉત્સુક... સેલુનના પરંપરાગત બિઝનેસને ખતમ કરીને તેમાં હાઇ ફાઇ લુક આપવાના પ્રયાસમાં છે સેલુનને ગ્લેમરસ ઓપ આપીને યુવાનો જંગી કમાણી પણ હવે કરી રહ્યા છે સેલુન બિઝનેસને નવી ઉંચાઇ પર લઇ જવા માટે યુવા ઉધોગ સાહસિકોને કેટલીક નવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે
માનવ તસ્કરી : એક મોટી સમસ્યા છે
ચિતાની બાબત : બંગાળમાં તો સ્થિતી ખુબ દયનીય બની ચુકી છે... બંગાળમાં સૌથી વધારે હાલત કફોડી દેખાઇ છે એટલે કે કુલ મામલામાં ૩૪ ટકા મામલાનો માત્ર બંગાળના રહ્યા છે નેશનલ ક્રાઇમ રિકોર્ડ બ્યુરોના આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે આમાંથી ૮૬ ટકા એટલે કે ૨૬૮૦ યુવતિઓ નિકળી છે
દેશના અનેક રાજ્યોમાં વરસાદ । ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી
ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી સાથે ધુમ્મસ નથી પુડુચેરીની શાળાઓ અને કોલેજોમાં મંગળવારે રજા જાહેર કરવામાં આવી
વારાણસીની યુપી કોલેજમાં જય શ્રી રામના નાદ ગુંજ્યા । સમાધિ ઉપર હનુમાન ચાલીસાના પાઠ
વિધાર્થીઓએ ઉદય પ્રતાપ કોલેજ (યુપી કોલેજ) કેમ્પસમાં વકફ બોર્ડે ઉદય પ્રતાપ કોલેજને પોતાની મિલકત જાહેર કરતી નોટિસ જારી કરી છે। મોટી સંખ્યામાં એકઠા થયેલા વિધાર્થીઓએ સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા
એલએસી પર પરિસ્થિતિમાં સુધારો થયો અને બંને પક્ષો પરિસ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ
એલએસી પર રાજદ્વારી પહેલને કારણે કોઈપણ પક્ષ વર્તમાન પરિસ્થિતિ સાથે છેડછાડ કરશે નહીં અને ભારત અને ચીન ફક્ત સહમતિથી જ તમામ મુદ્દાઓ ઉકેલશે : વિદેશ મંત્રી
બિહારમાં તાપમાનમાં લગભગ ૯ ડિગ્રીનો ઘટાડો
ઉત્તર પ્રદેશમાં ધુમ્મસનું એલર્ટ
ઓલી સરકારે યુએસ ૨૦ મિલિયનની સહાય સ્વીકારી
નેપાળ ચીનની યુક્તિઓમાં ફસાયું ચોથી વખત વડાપ્રધાન બન્યા બાદ ઓલીની ચીનની આ પ્રથમ મુલાકાત
યુદ્ધવિરામ ફરી ભંગ । ઇઝરાયલે લેબનોન પર તબાહી મચાવી, ૧૧ લોકો માર્યા ગયા
લેબનોનમાં બંને તરફથી હુમલા ચાલુ હિઝબુલ્લાહના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયેલ સરકારે લેબનોનની સરહદ નજીક ઉત્તર ઇઝરાયેલના વિસ્તારોમાં લોકોને તેમના ઘરે પાછા ફરતા અટકાવ્યા છે
મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો ‘તબાહી' મચી જશે : ડોનાલ્ડ ટ્રમ્પ
૧૦૧ વિદેશી અને ઈઝરાયેલી બંધકોમાંથી લગભગ અડધા જીવતા હોવાનું અનુમાન ઈઝરાયેલી આંકડા મુજબ ગત વર્ષ ઈઝરાયેલ પર થયેલા હુમલા દરમિયાન હમાસ આતંકીઓએ ૨૫૦થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા
હું પલકના જવાથી ખૂબ જ દુઃખી છું કારણ કે હું તેને દીકરીની જેમ માનું છું : અસિત મોદી
અસિત કુમાર મોદીને ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ વિવાદોમાં ઘેરી લીધા
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી ૨.૩ ટન કોકેઈન જપ્ત ! ૧૩ લોકોની ધરપકડ
પોલીસે ક્વીન્સલેન્ડ કિનારે ક્ષતિગ્રસ્ત થયેલા શંકાસ્પદોની બોટ પર દરોડા પાડી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દવાઓની બજાર કિંમત ૬૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર છે, તપાસ અધિકારીઓએ બ્રિસ્બેનમાં પત્રકારોને જણાવ્યું કે આ ડ્રગ્સ દક્ષિણ અમેરિકાના એક અજાણ્યા દેશમાંથી લાવવામાં આવ્યા હતા
સરકારના તઘલખી ફરમાન સામે રાજ્યની ૪૦ હજારથી વધારે પ્રી-સ્કૂલની આજે હડતાળ !!
રાજ્ય સરકારના આકરા નિયમો સામે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રી-સ્કૂલ ચલાવવા માટે ઓપરેટર પાસે બીયુ પરમિટ અને ૧૫ વર્ષનો રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ હોવો ફરજિયાત કરવામાં આવ્યા
ગીર સોમનાથમાં એક હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
કલેક્ટર ગેરકાયદે દબાણોને લઈને એક્શન મોડમાં
આયકર વિભાગના ત્રણ બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડા : ૧૦ કરોડથી વધુની રોકડ અને બોગસ લોનની એન્ટ્રીઓ મળી
ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોરબીમાં પણ સર્ચની કામગીરી હાથ ધરાઇ ૩૪ સ્થળોએ પાડેલા દરોડામાં છ સ્થળોનો ઉમેરો થતાં હાલ ૪૦ જેટલાં સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ છે
શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી
જિલ્લામાં ચાલી રહેલી APAAR અને ઇ-કેવાયસી કામગીરીની સમીક્ષા કરી
બીઝેડ કંપની જેવો કડીમાં કાંડ । શિક્ષક દંપતી-બનેવીએ ૧૦૦ કરોડનું કરી નાખ્યું
બીઝે ગૃપ દ્વારા કરવામાં આવેલ ૬ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું
ખતરનાક ત્રાસવાદના ફરી ભણકારા
પંજાબમાં ડ્રગ્સના કારોબાર હેઠળ ત્રાસવાદને સજીવન કરવા પ્રયાસ પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓ ફરી માથુ ઉંચકી રહ્યા છે અહીં ૧૯૮૦ના દશકમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓએ આવી જ રીતે નિરંકારિઓ પર હુમલા કરીને આતંકવાદની શરૂઆત કરી હતી
શનિ ગ્રહની આ રિંગ્સ ૧૦૦મિલિયનથી ૩૦ કરોડ વર્ષ સુધીમા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે
સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ શનિની વીંટીઓ અદૃશ્ય થઈ રહી છે ! શનિને ચોથું વલય પણ છે તેની સૈદ્ધાંતિક શોધ ૧૯૦૭માં લેખકે કરી હતી ગ્રહોના વલયો વચ્ચે શા માટે ખાલી જગ્યા રહે છે તેની શોધ પણ લેખકે તેના ગ્રહ-અંતરના નિયમ પર અને તેમાં લાગુ પડતા ગુરુત્વાકર્ષણીય સ્પંદનો (ગ્રેવિટેશનલ રેસોનન્સની ક્રિયા) પર ૧૯૮૦માં કરી હતી
પીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ' ૧૫ નવેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થઈ હતી.
જાન્હવી કપૂરની બીજી તેલુગુ ફિલ્મનું મૈસૂરુમાં શૂટિંગ શરૂ
ડાયરેક્ટરે ચામંડેશ્વરી માતાના દર્શન બાદ શરૂઆત કરી
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
અભિનેત્રી શિલ્પા શેટ્ટી સામેના ક્રિમિનલ કેસને રદ કર્યો
રાજસ્થાન હાઈકોર્ટે
મમતા બેનર્જીએ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ કેન્દ્રને શાંતિ માટે યુએન પાસેથી મદદ માંગવા મમતા બેનર્જીએ અપીલ કરી
હતાશ ટ્રુડોએ હવે બિડેનનો મુદ્દો ઉઠાવ્યો અમેરિકન કંપની ગૂગલ સામે કેસ કર્યો
બંને દેશો વચ્ચે વેપારના મામલે નવો તણાવ ઉભો થવાની સંભાવના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એટલા નારાજ છે કે હવે તેમણે પોતાના મિત્ર જો બિડેન સાથે ગડબડ કરી છે
આલિયા ભટ્ટે ક્રિસમસ ટ્રી શણગાર્યું, તેના નામ અને રણબીરના નામની ઝલક
ક્રિસમસને હજુ થોડા અઠવાડિયા બાકી છે છતાં બોલીવુડ સેલિબ્રિટી ઓએ ક્રિસમસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.