CATEGORIES
Categories
સરહદ સુરક્ષા દળે રાજસ્થાનના બાડમેરમાં જમીનમાં દાટેલા શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો
પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ ગયું
ગાઝામાં યુદ્ધવિરામ શરૂ ૫૦૦૦ જેટલા પેલેસ્ટિનિયન બંધોની યાદી જાહેર
બંને દેશોએ યુદ્ધવિરામનો અમલ શરૂ કરી દીધો ઇઝરાયલના સંપૂર્ણ મંત્રીમંડળે યુદ્ધવિરામ કરારને મંજૂરી આપ્યાના કલાકો પછી આ યાદી જાહેર કરવામાં આવી હતી
ભારત અને બાંગ્લાદેશ સરહદ ઉપર ફરી પરિસ્થિતિ વણસી । ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
બંને દેશોના ખેડૂતો વચ્ચે દલીલ થઈ અને પછી ઘર્ષણ થયું
નાઈજીરિયામાં ગેસ ટેકરમાં થયેલા વિસ્ફોટને કારણે આગ ફાટી નીકળી
૭૦ લોકો જીવતા ભડથું થયા નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી
પોલીસ કયારેય વરઘોડા શબ્દનો પ્રયોગ કરતી નથી, આ તો મીડિયામાંથી આવેલો શબ્દ છે : પોલીસ વડા
ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી પોલીસની કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા
સૈફ પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા
૬ મહિના પહેલા મુંબઇ આવ્યો હતો
તીખો-તળેલો ખોરાક બની શકે છે અનેક બીમારીનું ઘર
આજે ‘જાન-જહાન'માં આપણે ડાયટિશિયન અનુ અગ્રવાલ પાસેથી મસાલેદાર ખોરાક ખાવાના નુકસાન વિશે જાણીએ.
ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ શપથ લેશે, નેશનલ ગાર્ડના સૈનિકો ખભા પર ખાસ પટ્ટાઓ પહેરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ
ગુજરાત રાજ્યમાં પવનની દિશા બદલાતા કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે
ઇમરાન ખાનને ૧૪ વર્ષની અને તેમની પત્ની બશરા બીબીને ૭ વર્ષની જેલની સજા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ફરી વધી પાકિસ્તાનની એક કોર્ટે શુક્રવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પતી બુશરા બીબીને ૧૯ કરોડ પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ભ્રષ્ટાચારના દોષી ઠેરવ્યા
સૈફ અલી ખાનના શંકાસ્પદ હુમલાખોરનું નામ શાહિદ
તેની સામે પહેલાથી જ ૫ કેસ નોંધાયેલા છે
બિહારમાં નકલી નર્સિંગ હોમમાં મહિલાનું મૃત્યુ જીવન ઉપર ૩.૫૧ લાખ રૂપિયાની કિંમત મૂકી
હંગામો વધતો જોઈને ડોક્ટર અને કમ્પાઉન્ડર પાછળના દરવાજામાંથી ભાગી ગયા ૧૬ જાન્યુઆરીના રોજ આવા જ એક નકલી નર્સિંગ હોમમાં સારવાર દરમિયાન ૩૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું
પુણેમાં ટ્રકે પાછળથી એક કારને ટક્કર મારતા ૯ લોકોના મોત
ભયંકર અકસ્માત થયો જેમાં આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા
ટ્રમ્પે પણ યુદ્ધવિરામ માટે નેતન્યાહૂ પર દબાણ કર્યું
હમાસ જ નહીં, ઇઝરાયેલ અને હમાસ બુધવારે યુદ્ધવિરામ કરાર અને પેલેસ્ટિનિયન કેદીઓ સાથે ઇઝરાયેલના બંધકોના વિનિમય માટે સંમત થયા
ભાજપના ૨૦ જેટલા વ્યક્તિઓ પાસે એટલી સંપત્તિ છે, જેટલી અંગ્રેજોના રાજમાં પણ કોઈ પાસે ન હતી. શક્તિસિંહ
કોંગ્રેસના દિગ્ગજોએ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિત ત્રણ જિલ્લાની રિવ્યૂ બેઠકનું આયોજન
મુંદ્રા બંદર બન્યું દાણચોરીનું ‘હબ’ ડીઆરઆઇએ ૨ કરોડ રૂપિયાની ૩૫ ટન સોપારી જપ્ત કરી
ગુજરાતમાં કચ્છમાં મંદ્રા બંદરે અવારનવાર સોપારીનો મોટા માત્રામાં જથ્થો મળી આવ્યો
ગોવાના બીચ જેવો જલસો પડશે ગીરમાં ૨૪-૨૬ જાન્યુઆરી બીચ ફેસ્ટિવલ યોજાશે
લાઇવ કોન્સર્ટ, લેઝર શો, પ્રવાસીઓ માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
શ્રી જગન્નાથ મંદિરમાં પાન અને ગુટખા ખાવા પર પ્રતિબંધ
ઓડિશાના પ્રખ્યાત પ્રશાસને કર્મચારીઓ માટે નવા નિયમો લાગુ
૨૦,૦૦૦ જેટલા ભારતીય વિધાર્થીઓ કેનેડા પહોંચ્યા. પણ કોલેજમાં ન ગયા
૧૪૪ દેશોના વિધાર્થીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
નક્કર શિસ્ત સફળતા માટે ખુબ જરૂરી
જો મે જીવનમાં સફળ થવા માંગો છો તોજીવનને સરળ બનાવવાની જરૂર પડશે સરળતા સહેજતાથી જ સફળ થઇ શકાય છે
સવારના વાતાવરણમાં માત્ર 30 મિનિટ કરેલી વોકથી શરીરને થશે આ ત્રણ ગજબના ફાયદા
ચાલવું એક ઉત્તમ કસરત છે. સ્વાસ્થ્ય સારું રાખવા માટે રોજ 5000 ડગલાં ચાલવાની સલાહ આપવામાં આવે છે
શું તમારો મનીપ્લાન્ટ પણ વારવાર સૂકાઈ જાય છે? તો ફોલો કરો આ સરળ ટિપ્સ
ઘરે મની પ્લાન્ટ ઉછેરવો મોટાભાગના લોકો પસંદ કરે કોઈને ઘર સજાવવા માટે મની પ્લાન્ટ લગાવવો પસંદ હોય છે
તમને ‘ઇમરજન્સી' ગમશે...કંગના રનૌતે પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવાની ઓફર કરી
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી'ની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી.
ગુજરાતમાં સિઝનનું સૌથી નીચું તાપમાન, શહેરોમાં કાતિલ ઠંડી, હવામાનની ફરી કંપાવતી આગાહી
રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે
અમદાવાદના પોલીસ કમિશનરનો સપાટો : ૧૯ વહાવટદારોની “કે કંપનીમાં” બદલી
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વહીવટદારો પર ગાળિયો કસ્યો શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન આપવા બદલ પોલીસ કમિશનરે બદલી કરી હોવાની વાત સૂત્રો તરફથી મળી
બીઝેડ કૌભાંડ મામલે ગુજરાત પોલીસ દ્વારા ૧૧,૨૫૨ પીડિતોને રૂપિયા પરત અપાવશે
કૌભાંડમાં તપાસ કરતા કુલ ૪૫૨ કરોડ રૂપિયાના હિસાબો મળ્યાં
કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને હવે વિવાદ વકર્યો છે : સાગર પટેલ
સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા
મહેસાણામાં દારૂના ધંધામાં સંડોવાયેલા રમેશ માળીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી કરાઈ
ગેરકાયદે બાંધકામ કરીને દારૂ સંતાડવાનું અઠ્ઠું બનાવ્યું હતું
યુએસ સાંસદે અદાણી ગ્રૂપની કંપનીઓની તપાસ કરવાના બિડેન વહીવટીતંત્રના નિર્ણયને પડકાર્યો
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી મુશ્કેલીઓમાં સાંસદનું કહેવું છે કે આવી પસંદગીની ક્રિયાઓને કારણે મહત્વપૂર્ણ ગઠબંધન ભાગીદારોને નુકસાન થવાનો ભય છે
૨૨,૦૦૦ થી વધુ અમલદારો બેવડી નાગરિકતા ધરાવે છે
પાકિસ્તાનની સુરક્ષા ખતરામાં! આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, નેશનલ એસેમ્બલીની એક સમિતિને માહિતી આપવામાં આવી હતી