CATEGORIES

યુએસ સાંસદે અદાણી ગ્રૂપની કંપનીઓની તપાસ કરવાના બિડેન વહીવટીતંત્રના નિર્ણયને પડકાર્યો
Lok Patrika Ahmedabad

યુએસ સાંસદે અદાણી ગ્રૂપની કંપનીઓની તપાસ કરવાના બિડેન વહીવટીતંત્રના નિર્ણયને પડકાર્યો

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી મુશ્કેલીઓમાં સાંસદનું કહેવું છે કે આવી પસંદગીની ક્રિયાઓને કારણે મહત્વપૂર્ણ ગઠબંધન ભાગીદારોને નુકસાન થવાનો ભય છે

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
૨૨,૦૦૦ થી વધુ અમલદારો બેવડી નાગરિકતા ધરાવે છે
Lok Patrika Ahmedabad

૨૨,૦૦૦ થી વધુ અમલદારો બેવડી નાગરિકતા ધરાવે છે

પાકિસ્તાનની સુરક્ષા ખતરામાં! આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, નેશનલ એસેમ્બલીની એક સમિતિને માહિતી આપવામાં આવી હતી

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
સાઉથ સ્ટાર અજીત કુમારનો દુબઈમાં અકસ્માત, ૧૮૦ની સ્પીડથી કાર હંકારી હતી
Lok Patrika Ahmedabad

સાઉથ સ્ટાર અજીત કુમારનો દુબઈમાં અકસ્માત, ૧૮૦ની સ્પીડથી કાર હંકારી હતી

તમિલ ફિલ્મ સ્ટાર અજિથકુમારને દુબઈમાં એક ખતરનાક અકસ્માતનો સામનો કરવો પડ્યો.

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
ચંકી પાંડેની પ્રિયતમા લગ્ન કરશે, લગ્નની યોજના પણ શરૂ કરી દીધી
Lok Patrika Ahmedabad

ચંકી પાંડેની પ્રિયતમા લગ્ન કરશે, લગ્નની યોજના પણ શરૂ કરી દીધી

ચંકી પાંડેની લાડકી દીકરી અનન્યા પાંડે સોશિયલ મીડિયાથી લઈને સમાચારો સુધી ચર્ચામાં રહે છે.

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
દક્ષિણ કેલિફોર્નિયામાં જંગલમાં આગ । લોસ એન્જલસે કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ !
Lok Patrika Ahmedabad

દક્ષિણ કેલિફોર્નિયામાં જંગલમાં આગ । લોસ એન્જલસે કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ !

૩૦,૦૦૦ થી વધુ લોકોને ખાલી કરાવવાના આદેશો હેઠળ મૂકવામાં આવ્યા હતા

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
૧૧ જાન્યુઆરીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ
Lok Patrika Ahmedabad

૧૧ જાન્યુઆરીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં તારીખ ૧૧ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫' યોજાશે

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
ન્યૂઝ બ્રિફ
Lok Patrika Ahmedabad

ન્યૂઝ બ્રિફ

ભાજપ ફરીથી શિવસેનાએનસીપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે :સંજય રાઉત

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
મહારાષ્ટ્રમાં ૩ દિવસમાં ૩૦ લોકો સંપૂર્ણ ટાલ પડવાનો શિકાર બન્યા
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રમાં ૩ દિવસમાં ૩૦ લોકો સંપૂર્ણ ટાલ પડવાનો શિકાર બન્યા

મહારાષ્ટ્ર ટાલ પડવાની બીમારી કોરોના વાયરસ બાદ દેશમાં ચીનથી ફેલાતા નવા વાયરસને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપને અખિલેશ યાદવ અને મમતા દીદીનું સમર્થન મળ્યું હતું
Lok Patrika Ahmedabad

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપને અખિલેશ યાદવ અને મમતા દીદીનું સમર્થન મળ્યું હતું

કોંગ્રેસ અલગ-અલગ રહી ગઈ,ચૂંટણી પંચે મંગળવારે આની જાહેરાત કરી

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
મધ્યપ્રદેશમાં આઈટીના દરોડામાં ભાજપના નેતાઓની કરોડોની સંપત્તિનો પર્દાફાશ થયો
Lok Patrika Ahmedabad

મધ્યપ્રદેશમાં આઈટીના દરોડામાં ભાજપના નેતાઓની કરોડોની સંપત્તિનો પર્દાફાશ થયો

૧૫૦ કરોડથી વધુની કરચોરી ઝડપાઈ સમગ્ર મામલો મની લોન્ડરિંગ, કન્સ્ટ્રક્શન, દારૂ અને બીડીના વ્યવસાય અને કરચોરી સાથે જોડાયેલો છે આવકવેરા વિભાગે ત્રણ દિવસના ઓપરેશનમાં આ નાણાં ધીરનારનો પર્દાફાશ કર્યો

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
ઓસ્ટ્રેલિયામાં પર્યટક ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થયું
Lok Patrika Ahmedabad

ઓસ્ટ્રેલિયામાં પર્યટક ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થયું

ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેટલી જ સંખ્યા ગુમ

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
ખેડાની સહકારી સંઘની ચૂંટણીમાં આદેશની ઐસીતૈસી ભાજપ પૂર્વ ધારાસભ્ય સામે ભાજપમાં જ ઉકળતો ચરૂ
Lok Patrika Ahmedabad

ખેડાની સહકારી સંઘની ચૂંટણીમાં આદેશની ઐસીતૈસી ભાજપ પૂર્વ ધારાસભ્ય સામે ભાજપમાં જ ઉકળતો ચરૂ

ખેડા જિલ્લા સહકારી સંઘની ભવ્ય જીત વચ્ચે ખેડા જિલ્લા રાજકારણ ગરમાવો જોવા મળ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
Lok Patrika Ahmedabad

સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલને મોટી સફળતા । કરોડોની વીજચોરી ઝડપાઇ

ડિસેમ્બર મહિનામાં કુલ ૨૮.૯૦ કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ
Lok Patrika Ahmedabad

ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ

ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠાની સંભાવના

time-read
2 mins  |
Lok Patrika Daily 09 Jan 2025
રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી
Lok Patrika Ahmedabad

રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી

રાજ્ય સરકાર દ્વારા અંદાજે અંતર્ગત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા, ગાંધીનગર દ્વારા પતંગ બનાવવા માટે રાજ્યભરમાં કૌશલ્ય નિમાર્ણ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે

time-read
1 min  |
Lok Patrika Daily 09 Jan 2025
પાણીની કમીથી એલર્જીની શંકા છે
Lok Patrika Ahmedabad

પાણીની કમીથી એલર્જીની શંકા છે

૩.૦ લીટર પાણી પુરૂષ, ૨.૭ લીટર પાણી મહિલા રોજ પીવે તે જરૂરી શરીર માટે પાણી કેમ જરૂરી છે તેને લઇને હમેંશા પ્રયોગ થતા રહ્યા છે પુરતા પ્રમાણમાં શરરીમાં પાણી હોવાના કારણે શરીરમાં ચુસ્તી અને ઉર્જા બનેલી રહે છે થાકનો અનુભવ થતો નથી દુષિત તત્વો યુરિન અને પરસેવા તરીકે શરીરની બહાર નિકળે છે

time-read
2 mins  |
Lok Patrika Daily 08 Jan 2025
રાજકોટના વિંછીયા ખાતે પોલીસ પર હુમલો ૫૨ જણાની અટકાયત
Lok Patrika Ahmedabad

રાજકોટના વિંછીયા ખાતે પોલીસ પર હુમલો ૫૨ જણાની અટકાયત

પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરીને હત્યાના આરોપીઓને શહેરમાં જાહેરમાં પરેડ કરવાની માંગ કરી હતી

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
રશિયાએ યુક્રેનના ખૂબ જ મહત્વપૂર્ણ શહેર કુરાખોવ પર કબજો કરી લીધો
Lok Patrika Ahmedabad

રશિયાએ યુક્રેનના ખૂબ જ મહત્વપૂર્ણ શહેર કુરાખોવ પર કબજો કરી લીધો

યુદ્ધના લગભગ ત્રણ વર્ષ પૂરા થવા વચ્ચે રશિયાએ આ દાવો કર્યો કુરાખોવ એ પૂર્વીય ફ્રન્ટ લાઇન પર યુક્રેનિયન સૈન્ય માટે એક મહત્વપૂર્ણ ગઢ છે, તેમાં ઔધોગિક વિસ્તાર અને થર્મલ પાવર પ્લાન્ટ છે

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
કર્ણાટક, તમિલનાડુ પછી એચએમપીવી મહારાષ્ટ્રમાં ત્રાટક્યું
Lok Patrika Ahmedabad

કર્ણાટક, તમિલનાડુ પછી એચએમપીવી મહારાષ્ટ્રમાં ત્રાટક્યું

નાગપુરમાં બે શંકાસ્પદ કેસ દેશ કોઈપણ ઉભરતા સ્વાસ્થ્ય પડકારોનો તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે તૈયાર

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
રામ ચરણની ‘ગેમ ચેન્જર'ની ઇવેન્ટ બાદ અકસ્માત, ૨ ફેન્સના મોત ૨
Lok Patrika Ahmedabad

રામ ચરણની ‘ગેમ ચેન્જર'ની ઇવેન્ટ બાદ અકસ્માત, ૨ ફેન્સના મોત ૨

ડિસેમ્બર ૨૦૨૪માં ‘પુષ્પા ૨'ની રિલીઝ ઈવેન્ટ દરમિયાન એક મહિલાએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
સારા ભોળાનાથને શરણે પહોંચી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ જોવા મળી
Lok Patrika Ahmedabad

સારા ભોળાનાથને શરણે પહોંચી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ જોવા મળી

બોલીવુડ અભિનેત્રી ભગવાન ભોલેનાથની મોટી ભક્ત છે.

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી  લાખો ઘરોમાં વીજળી કપાઈ
Lok Patrika Ahmedabad

અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી લાખો ઘરોમાં વીજળી કપાઈ

બરફના તોફાનના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું મધ્ય અમેરિકાના કેન્સાસથી લઈને પૂર્વ કિનારે ન્યુ જર્સી સુધી ૬૦ મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા મિઝોરીથી વર્જિનિયા સુધીના ૧૫,૦૦૦ થી વધુ લોકો વીજળી વિના હતા

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી ૫૩ લોકોના મોત
Lok Patrika Ahmedabad

ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી ૫૩ લોકોના મોત

નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી સવારે એક કલાકની અંદર ૬ જેટલા ભૂકંપ આવ્યા નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યાં મુજબ ૭.૧ની તીવ્રતાનો પહેલો ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૫ વાગે નેપાળ-તિબ્બત સરહદ પાસે શીજાંગમાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
ન્યૂઝ બ્રિફ
Lok Patrika Ahmedabad

ન્યૂઝ બ્રિફ

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પણ ઢોલના અવાજો ગુંજશે

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
ટ્રૂડોના રાજીનામા બાદ બે ભારતીયો પણ આગામી પીએમની રેસમાં ટોરેન્ટો, તા.આંતરિક વેપાર મંત્રી પણ છે. રસી મેળવવામાં મહત્વની ભૂમિકા
Lok Patrika Ahmedabad

ટ્રૂડોના રાજીનામા બાદ બે ભારતીયો પણ આગામી પીએમની રેસમાં ટોરેન્ટો, તા.આંતરિક વેપાર મંત્રી પણ છે. રસી મેળવવામાં મહત્વની ભૂમિકા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન કેનેડામાં પીએમ પદની રેસમાં ભારતીય મૂળની સાંસદ અનિતા આનંદ ચર્ચામાં

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
સંભલમાં મસ્જિદના સર્વેને લઈને જાણીજોઈને તણાવ ઉભો કરવામાં આવ્યો હતોઃ અખિલેશ
Lok Patrika Ahmedabad

સંભલમાં મસ્જિદના સર્વેને લઈને જાણીજોઈને તણાવ ઉભો કરવામાં આવ્યો હતોઃ અખિલેશ

આખરે સરકાર શું છપાવવા માંગતી હતી? ભાજપે અધિકારીઓ દ્વારા જાણીજોઈને સંભલમાં હિંસા ભડકાવી અને નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો, લોકોને માનવ જીવન સાથે કોઈ લેવાદેવા નથી

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
સિમલામાં હિમવર્ષાનું એલર્ટ ચાર જિલ્લામાં તાપમાન શૂન્યથી નીચે
Lok Patrika Ahmedabad

સિમલામાં હિમવર્ષાનું એલર્ટ ચાર જિલ્લામાં તાપમાન શૂન્યથી નીચે

લઘુત્તમ તાપમાન ૩ થી ૪ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે મનાલીમાં ૧૧ જાન્યુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
માંસાહારી થાળીના ભાવમાં ૧૨ ટકાનો વધારો
Lok Patrika Ahmedabad

માંસાહારી થાળીના ભાવમાં ૧૨ ટકાનો વધારો

ઘરે બનાવેલી શાકાહારી થાળી છ ટકા મોંઘી

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર : મંત્રી રાઘવજી પટેલ
Lok Patrika Ahmedabad

ગુજરાતના ખેડૂતોએ ચાલુ સિઝનમાં રવિ પાકોનું પુષ્કળ વાવેતર કર્યું રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર : મંત્રી રાઘવજી પટેલ

ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૦૦ લાખ હેક્ટર

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025
આગામી ૪૮ કલાકમાં શીત લહેરની આગાહી કરવામાં આવી ગુજરાતમાં શીત લહેરની આગાહી અનેક જિલ્લાઓમાં તાપમાન ન્યૂનતમ ૮ ડીગ્રીએ પહોંચવાની શકયતા
Lok Patrika Ahmedabad

આગામી ૪૮ કલાકમાં શીત લહેરની આગાહી કરવામાં આવી ગુજરાતમાં શીત લહેરની આગાહી અનેક જિલ્લાઓમાં તાપમાન ન્યૂનતમ ૮ ડીગ્રીએ પહોંચવાની શકયતા

મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠામાં શીત લહેરની શકયતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી

time-read
1 min  |
Lok Patrika Daily 08 Jan 2025