CATEGORIES
Categories
મુશર્રફને ભારત ક્યારેય માફ નહીં કરે..
નવાઝ શરીફે તેમને લશ્કરી વડા બનાવ્યા હતા, પરંતુ મુશર્રફે નવાઝ શરીફને જાણ કર્યા વિના કારગિલ યુદ્ધનું ષડયંત્ર રચ્યું હતું
અમૃતકાળનું પ્રથમ મહત્ત્વાકાંક્ષી બજેટ
કૃષિક્ષેત્રમાં ઉત્પાદન માટે જરૂરી લોકો કરતાં વધારે લોકો સંકળાયેલા હોવાથી પણ ગ્રામીણ ક્ષેત્રોમાં સરેરાશ આવક ઓછી દેખાય છે
ભલભલાના અંદાજ બદલી નાખે અંદાજપત્ર!
બજેટનો સમયગાળો પણ ડબલ ઋતુ જેવો હોય છે. બપોરના સમયે ગરમી લાગે ને સવાર-સાંજ ઠંડી! પૈસા હોય તો બજેટ ઠંડું લાગે ને પૈસાની ઊણપ હોય તો બજેટ દાહક
સિનેમા સિર્ફ સિનેમા હૈ, મરતે દમ તક!
સિંગલ થિયેટરમાં જઈને, એક પ્રકારના ધૂળિયા વાતાવરણમાં, ખારી સિંગ ખાતાં ખાતાં ફિલ્મો જોનારા માટે ‘સિનેમા મરતે દમ તક' એક જૂના જમાનાના સંભારણારૂપ છે. સામાન્ય દર્શકની યાદો છે જે સવારના શૉમાં ફિલ્મો જોવા જતા, જે સિંગલ થિયેટર્સની લાઇનમાં ઊભા રહેતા. નેટફિફ્લક્સ કે ઍમેઝોન પર બની રહેલી અઢળક મૉડર્ન સિરીઝો કરતાં આ સિરીઝ આગળ છે.
ઇમિગ્રેશન માટે વર્ષ ૨૦૨૩ કેવું હશે?
ભારતીયોએ ખુશ થવા જેવી એક ખાસ વાત છે. જુદા જુદા પ્રકારો હેઠળ જે ઇમિગ્રન્ટ વિઝા મેળવી શકાય એ દરેકની ઉપર જે વાર્ષિક કોટા મર્યાદાની નિયત કરેલ સંખ્યા હોય એ કદાચ આ વર્ષમાં દૂર થશે
ઉત્તરાર્ધ મહોત્સવ હવે લોકપ્રિય બન્યો છે
ઉત્તરાર્ધ મહોત્સવના આ ત્રણ દાયકાઓ દરમિયાન લોકોમાં શાસ્ત્રીય નૃત્ય અને કલા પરત્વે લોકોમાં રસ અને રુચિ જાગૃત કરવામાં સફળતા મળી છે એવું સ્પષ્ટ જોઈ શકાયું છે. ગુજરાતનો આ સાંસ્કૃતિક મહોત્સવ મોઢેરાના સૂર્યમંદિરનાં શિલ્પોને કારણે અનોખો માહોલ રચે છે અને એ માહોલમાં નૃત્યોને નિહાળવાની મજા અનોખી હોય છે
હીરબાઈ લોબીઃ સંઘર્ષ, લડત અને સૌનું સશક્તિકરણ
ગુજરાતમાં રહેતા સીદી સમાજના ઉત્થાન અને મહિલાઓના સશક્તિકરણ માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દેનાર હીરબાઈ લોબીને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. અપાર સંઘર્ષ અને લડત વેઠીને તેમણે હજારો મહિલાઓને પગભર બનાવી છે અને અનેક બાળકોની જિંદગી સુધારી છે.
એક ટ્રામ ડીપો જ્યાં યાદો તાજી કરાવે તેવું મ્યુઝિયમ છે
ટ્રામની સવારી ઘોડા ખેંચતાં, પછી વીજળી આવી, ઇલેક્ટ્રિક એન્જિન ટ્રામને પાટા પર ચલાવતાં થયા
બોર્ડની એક્ઝામ પહેલાં પ્રિ-બોર્ડ પરીક્ષા, શિક્ષણ વિભાગની અનોખી પહેલ
ગુજરાત બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેક પ્રશ્નોને લઈને ડર હોય છે. આવા ડરને દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન થવા જઈ રહ્યું છે.
કચ્છમાં બન્યું સંગીતમય કેલેન્ડર
કચ્છના લોકસંગીત વિશે લોકો જાણે, તેને માણે અને તેને સમજે તે માટે પ્રયત્નશીલ સંસ્થા ‘કલાવારસો' દ્વારા એક નવીન પ્રકારનું કૅલેન્ડર બનાવાયું છે. દર મહિને એક વાઘ અને તેના ઓડિયો વિઝ્યુઅલ્સ સાથેનું આ ટેબલટોપ કૅલેન્ડર બહુ જલ્દી ઓનલાઇન પણ જોઈ શકાશે.
'માંગા' એટલે જાપાનીઝ કોમિક્સની અજાયબ દુનિયા
અમદાવાદ મૅનેજમૅન્ટ એસોસિયેશન(એએમએ) ખાતે જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર સ્થપાયા બાદ ભારત-જાપાન વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનની પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે. આ જ કડીમાં એએમએ ખાતે ૧૧મો જાપાન ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે આ ફેસ્ટિવલ હેઠળ યોજાયેલા ‘માંગા હોકુસાઈ માંગા' આર્ટ શૉ પ્રદર્શન હેઠળ જાપાનની પ્રખ્યાત માંગા કલાને એક નવા જ દૃષ્ટિકોણ હેઠળ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.
મૂલ્યનિષ્ઠ સ્થાપત્યના યુગપ્રવર્તક સ્થપતિ બાલકૃષ્ણ દોશી
એમનું દરેક સ્થાપત્યસર્જન નિરાળું ને અનોખું હોય છે. સ્થાપત્યને તેઓ કલા કરતાં પણ આગળ લઈ જઈ માનવીય ચેતનાના ધબકારની કક્ષાએ મૂકી આપે છે એ એમની આગવી વિશેષતા છે
કળા, વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજસેવા ક્ષેત્રના સાત ગુજરાતી સિતારાઓને પદ્મશ્રી
શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્ત્વની વિશેષતા છે
મંદીનું સ્વાગત થઈ શકે?
કોરોના પહેલાં આમ કે તેમ એવું ચલાવવામાં આવેલું કે હવે તેજી આવશે, કિન્તુ કોરોના પછી ધીરે છતાં મક્કમતાથી વૈશ્વિક અજગરો મંદીને આકાર આપી રહ્યા છે
પેપરકાંડ કરનારાઓ સરકારને પડકારી રહ્યા છે
વારંવારની પેપરકાંડની ઘટનાઓ પછી સરકારે એટલું તો સમજવું જ જોઈએ કે આવી પરીક્ષા સંબંધે કોઈ સ્થાપિત હિતો નિર્માણ થઈ ગયા છે અને આ સ્થાપિત હિતો સરકાર અને તંત્રનું પગેરું દાબે છે
રાહુલની ભારત જોડો યાત્રાની ખરેખર ફલશ્રુતિ શું?
યાત્રાનો જાહેર થયેલ હેતુ ભારત જોડો હોવા છતાં, સૌ કોઈ જાણે છે કે આ સમગ્ર કવાયત રાહુલ ગાંધીની ઇમેજ બદલવા માટે કરવામાં આવી છે
ભાજપ પ્રમુખ નડ્ડા માટે આગામી સમય પડકારજનક છે
જે.પી. નડ્ડાએ ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ૭૦ ટકાથી વધુ સફળતા સાથે નાનો ગ્રાફ ઘણો ઉપર ગયો છે
‘ટાલ’નો પણ એક તાલ હોય છે!
'ટાલ પડવાથી માણસ જુવાન તરીકે મટી નથી જતો. યુવાનોને પણ ટાલ ક્યાં નથી હોતી? હોય જ છે ને.. પેલા રોહિત શેટ્ટીને ટાલ છે એટલે એ બુઢ્ઢો થઈ ગયો?’
રિમેકનો બિઝનેસ બોલિવૂડને ડુબાડશે કે તારશે?
નવી હિન્દી રિમૅક ફિલ્મ વિશે જાણ્યા બાદ દર્શકોની પહેલી પ્રતિક્રિયા નકારાત્મક જ હોવાની. પહેલો વિચાર જ એ આવવાનો કે, મૂળ વિષયવસ્તુ છે જ નહીં કે શું! અને ફિલ્મરસિયાઓ અસલ ફિલ્મ વિશે જાણતા જ હોવાના. નહીં જાણતા હોય તો જાણીને, શોધીને જોઈ લેવાના!
પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીની ઝાંખીમાં મા દુર્ગા લોકોનું ધ્યાન ખેંચશે!
દુર્ગા પૂજા પહેલાં રાજા, જમીનદારોનાં બાગાનો અને બાડીઓમાં થતી, તે બાદ મિત્રોની પહેલ પર સાર્વજનિક ઉત્સવ બન્યો, ભવ્ય તહેવાર બન્યો, તે પણ ઝાંખીમાં સ્પષ્ટ થશે
નવી પેઢી કચ્છનાં સૂડી - ચપ્પુ ઉદ્યોગથી વિમુખ થતી જાય છે
એક જમાનામાં કચ્છનાં સૂડી અને ચપ્પુની દેશઆખામાં માંગ રહેતી. હાથ બનાવટની તલવાર, ઢાલ પણ દૂર દૂર સુધી જતાં હતા. આજે આધુનિક મશીનરીના યુગમાં હાથબનાવટની વસ્તુઓ મોંઘી સાબિત થઈ રહી છે. તે લેનારો વર્ગ ઘટી રહ્યો છે, તેને યોગ્ય બજાર મળતાં નથી.
જૂનું ગ્લોબલ વિલેજ સંસ્કૃત જાણતું હતું
બાલ્ટિક દેશો 'ને આસપાસની ભાષા સ્લાવિક ભાષા કહેવાય છે. તેના કરતાં પોલેન્ડ, રશિયા, બેલારુસ 'ને અન્ય દેશોમાં પણ વપરાતી ભાષા લિથુઆનિયન અલગ પડે છે ફાધર વાલેસે એક કામની વાત કરેલી કે ભાષા જાય એટલે સંસ્કૃતિ જાય. વાત સારી ’ને સાચી છે, પરંતુ ઉતાવળે હા પાડી ’ને એ વાત અંગે આગળ વિચારવાનું બંધ ના કરવું જોઈએ
પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે
ખુદ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહ્યા છે. મુન્દ્રા ઉપરાંત પીપાવાવ એ ઉત્પાદન ક્ષેત્રો માટેના દરવાજા તરીકે કામ આપશે
ફાસ્ટ ફૂડના સમયમાં દેશી પરંપરાગત વાનગીઓ વિસરાતી જાય છે
આજના ફાસ્ટ ફૂડના સમયમાં પરંપરાગત દેશી અને પૌષ્ટિક વાનગીઓ વિસરાતી જાય છે. એવી અનેક વાનગીઓ છે જેનો સ્વાદ તો શું નામ પણ આજની નવી પેઢીઓ જાણતી નહીં હોય. ત્યારે આજે એવી જ વિસરાતી જતી વાનગીઓની વાત કરવી છે.
સમયની સાથે બદલાયું મોર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ
એક સમય હતો ઘરમાં મહેમાનોનું આગમન થાય એટલે સવારના નાસ્તાથી લઈને સાંજના વાળુ સુધીની યાદી તૈયાર થઈ જતી. એમાં પણ ગુજરાતીઓના ઘરે તો નાસ્તો એટલે જાણે ભરપેટ નિરાંતનો ઓડકાર, જેના માટે ઘરની મહિલાઓ કેટકેટલી તૈયારીઓ કરતી, પરંતુ હવે બદલાતા સમય સાથે મૉર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ બદલાયું છે. સવારે નાસ્તા બનાવવાની ઝંઝટમાંથી મહિલાઓને મુક્તિ મળી છે. એક ઑર્ડર અને મનગમતો નાસ્તો ઘરે હાજર.
બિરયાની સાત વર્ષથી સતત ટોચ પર
ઝોમેટો થકી ગ્રાહકોએ સરેરાશ દર મિનિટે ૧૮૬ બિરયાનીનો ઓર્ડર આપ્યો
વર્ષનો સૌથી મોટો ૨૮.૫૯ લાખનો ઑર્ડર
પૂણેના તેજસ નામના ગ્રાહકે વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઓર્ડર આપ્યો
ભાવતાં ભોજનિયાં પળવારમાં હાજર
ઘરની રસોઈ ખાઈને કંટાળી ગયેલા લોકોએ કંઈક ચટાકેદાર સ્વાદ માણવા માટે અગાઉ હોટલ કે રેસ્ટોરન્ટ સુધી લાંબા થવું પડતું, પણ હવે જો માત્ર ખાવું હોય તો ઘરની બહાર પગ મૂકવાની જરૂર રહી નથી. છેલ્લા એકાદ દાયકાથી ઓનલાઇન ફૂડ ઑર્ડર કરીને મંગાવવાની પ્રથા એટલી સામાન્ય બની ગઈ છે કે ગણતરીની મિનિટોમાં મનગમતું ભોજન ઘરબેઠા હાજર થઈ જાય છે.
સ્વાદના શોખીનોને સંતોષનો ઓડકાર ખવડાવવાનો શોખ
આપણી આસપાસ બહુ ઓછી એવી વ્યક્તિઓ હશે જેમનો શોખ જ તેમનો વ્યવસાય હોય. અનેક લોકો પોતાના મુખ્ય વ્યવસાયની સાથે પોતાનો શોખ પૂરો કરવા માટે પણ અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. ‘અભિયાન’ એવા લોકોને મળ્યું કે જેમનો મુખ્ય વ્યવસાય કોઈ બીજો હતો, પણ જિંદગીના એક પડાવે તેમણે ફૂડને પોતાનો વ્યવસાય બનાવી દીધો અને કંઈક નવીન કરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમણે માત્ર કમાણીને મુખ્ય હેતુ ક્યારેય બનવા દીધો નહીં, બલ્કે ગ્રાહકનો સંતોષ જ હંમેશાં તેમની પ્રાથમિકતા બની રહી.
કોંગ્રેસનું હાથ જોડો અભિયાન કેટલુ સફળ થશે?
કોંગ્રેસની સમસ્યા એ છે કે, ઘણાં બધાં રાજ્યોમાં તાલુકા કક્ષા સુધી કોઈ સંગઠન અસ્તિત્વ ધરાવતું નથી