CATEGORIES
Categories
ગાંધીજીને બાબુ બોસનો પત્ર
બાપુ, આવો ડિફેક્ટિવ માલ વરસો વરસથી અમારા પાટનગરના રાજકીય ગોડાઉનમાં ઊધઈ ખાતો પડ્યો રહે છે. કરુણતા તો બાપુ, એ છે કે આવો ડિફેક્ટિવ માલ ક્રમશઃ વધતો જ જાય છે
વંચિતોના સાહિત્યની સશક્ત ધારા
પશ્ચિમ બંગાળમાં છેક હવે દલિત સાહિત્ય અકાદમી સ્થાપવામાં આવશે. એ વિશે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જાહેરાત પણ કરી હતી, પણ આપણા ગુજરાત રાજ્યમાં તો અઢી દાયકાથી દલિત સાહિત્ય અકાદમી કાર્યરત છે. આ સંસ્થા તેના ૨૫ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે તેના ચઢાવઉતાર પર નજર કરીએ.
વડોદરાએ જાળવેલી ગરબાની પરંપરાગત ઓળખ
ગરબા તો આમ આખા ગુજરાતની ઓળખ છે, પણ શહેર હોવા છતાં વડોદરાએ તો એની પરંપરાગત ઓળખ જાળવી રાખી, એમાંય ગુજરાત બલ્કે વિશ્વભરના ગુજરાતીના પ્રિય ગરબા સાથે આ શહેરનો અતૂટ નાતો રહેલો છે.
ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ..
નવરાત્રિમાં કચ્છનાં દેશદેવી મા આશાપુરાનાં દર્શન અને પદયાત્રાનું ભારે મહત્ત્વ હોય છે. લૉકડાઉન કાળમાં પદયાત્રા બંધ રહી હતી. ગત વર્ષે મંદિર ખુલ્લું હોવા છતાં પદયાત્રી કેમ્પ ન હોવાથી વધુ ભાવિકો પગે ચાલીને આવ્યા નહોતા. આ વર્ષે કોરોનાનો ભય ઓસર્યો છે, એકાદ કિલોમીટરના અંતરે એકાદ બે સેવા-કેમ્પ ચાલુ થયા છે, ત્યારે પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં માતાજીનાં દર્શને જઈ રહ્યાં છે.
દશેરા અને રાવણવધ
રા એટલે રુદન અને વનનો એક અર્થ થાય છે પૂજા. માટે મહાદેવે એને રાવણ નામ આપ્યું હોવાનું કહેવાય છે
સતત ત્રીજી વાર સૌરાષ્ટ્રમાં મહત્ત્વનું ત્રીજું પરિબળ
૨૦૧૨માં કેશુભાઈ પટેલ લેઉવા પટેલના મતો માટે જીપીપી લઈને આવ્યા, પણ મોદી ફાવ્યા; ૨૦૧૭માં અનામત આંદોલનના પડઘા પડ્યા અને કોંગ્રેસ પક્ષ ફાવી ગયો; હવે ૨૦૨૨માં સુરતના કનેક્શન સાથે સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓ મેદાનમાં આવ્યા છે, ત્યારે ફરી એક વાર સૌરાષ્ટ્ર ત્રીજું પરિબળ બની શકે છે.
પીએફઆઈ સામેની કાર્યવાહી આશ્ચર્યજનક નથી
પીએફઆઈની તાલીમ શિબિરોમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી. મધ્ય-પૂર્વના દેશોમાંથી મળતી આર્થિક સહાયના આધારે સંગઠન દેશ વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવામાં વ્યસ્ત રહે છે
ગેહલોતે પ્રમુખપદની ચૂંટણીની બાજી બગાડી
કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી ગેહલોતની બાદબાકી કરી નાખવાની હદ સુધીની વિચારણા થઈ ચૂકી છે અને ગેહલોતને બદલે ગાંધી પરિવારના અન્ય વફાદાર વ્યક્તિને પ્રમુખપદની ચૂંટણીમાં ખડા કરવાની વિચારણામાં દિગ્વિજયસિંહનું નામ આગળ આવ્યું છે
નવરાત્રીમાં ‘મિરર પાઘડી' યુવાનોમાં ઓન ડિમાન્ડ
કચ્છી વર્કના કેડિયાની સાથે ધોતીનો ટ્રેન્ડ પણ વધ્યો
મુન્દ્રાની ‘પેડવુમન’ મહિલાઓમાં જાગૃતિ ફેલાવે છે
અત્યારે આ પેડવુમન ગ્રૂપને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય તરફથી મોટી સંખ્યામાં પેડના ઓર્ડર મળે છે
આણંદનાં ૧૪૦ ગામોમાં પરંપરાગત ગરબાની જમાવટ
આણંદ તાલુકાના કાસોર ગામે છેલ્લા ૫ દાયકામાં ક્યારેય બહારથી ગાયક કલાકાર બોલાવવા પડ્યા નથી
ખાનપાનના સહારે શરીરમાં પ્રવેશી રહેલું સફેદ ઝેર
આધુનિકીકરણની નવી લહેર આવી એ પછી ભારતીયોના ખાનપાનમાં પણ ઘણું પરિવર્તન આવી ગયું છે અને હજુ આવી રહ્યું છે. આજે અગાઉ કરતાં ક્યાંય અધિક માત્રામાં આપણે બજારમાંથી પ્રૉસેસ્ડ ફૂડ પ્રૉડક્ટ અને વિવિધ પીણાંઓ ખરીદીને આરોગી રહ્યા છીએ, જેના દ્વારા જાણતા-અજાણતા જ આપણા શરીરમાં એક ધીમું, શ્વેત અને ગળ્યું ઝેર ભરાઈ રહ્યું છે- શુગર! આપણા આરોગ્યનો આ શત્રુ શા માટે ધીમું ઝેર છે, સમજવાનો પ્રયાસ કરીએ.
વંધ્યત્વ-સામાજિક દૃષ્ટિએ
દંપતીઓમાં વંધ્યત્વ એ પુરુષ અને સ્ત્રી બંનેની શારીરિક તકલીફોના કારણે ઉદ્ભવતી સમસ્યા છે, પણ આજેય તેનો મોટા ભાગનો બોજ સ્ત્રી જ ઊંચકી રહી છે. લગ્નસંસ્થામાં સ્ત્રીમાં તકલીફ ન હોય તો તેને અન્ય પુરુષ સાથે સ્ત્રીજનીનો આગળ વધારી શકે તેવી છૂટ નથી. જ્યારે પુરુષમાં તકલીફ હોય તો પણ સ્ત્રીએ સારાનરસા અનુભવો કરીને પિતૃસત્તા માટે વારસદાર પેદા કરી આપવો પડે છે.
કચ્છમાં પ્રસૂતિના કેસોમાં મુશ્કેલી
રાજ્ય સરકારે જનની-શિશુ સુરક્ષા યોજનાનો લાભ માત્ર સરકારી દવાખાનામાં આવતા કેસોમાં જ આપવાનું નક્કી થયું હોવાથી કચ્છની સૌથી મોટી જી.કે. જનરલ હૉસ્પિટલમાં આવતા કેસોને આ યોજનાનો લાભ ન મળતાં જિલ્લાના દૂરદૂરના વિસ્તારમાંથી આવતી પ્રસૂતાઓ માટે મુશ્કેલી સર્જાઈ છે.
ચરોતરમાં કોરોનાથી પણ વધુ ઘાતક ટીબીનો પ્રસાર
ટીબી (Tuberculosis) કે ક્ષયરોગ એ દુનિયાની ખતરનાક બીમારીઓમાં સામેલ છે. ભારત અને ગુજરાતમાં પણ એનું પ્રમાણ નાનુંસૂનું નથી. એમાંય ગુજરાતમાં જ્યાં તમાકુનો પાક વિશેષ લેવાય છે એવા ચરોતર પંથકમાં ક્ષયરોગનું પ્રમાણ છેલ્લાં ત્રણ વર્ષમાં ભયજનક હદે વધ્યું છે.
જીવનરક્ષક બનવા તરફ ટેક્નોલોજીની આગેકૂચ
ટૅક્નોલોજી રૉકેટ ગતિથી વિકસીને વિસ્તરી રહી છે ત્યારે માનવ જીવનના તમામ સ્તરે તેનો પ્રભાવ વધી રહ્યો છે. અન્ય ક્ષેત્રોની સાથે હવે આપણા આરોગ્ય ક્ષેત્રે પણ ટૅક્નોલોજીનું પદાર્પણ થઈ ચૂક્યું છે. આમ પણ પરાપૂર્વથી ‘હેલ્થ ઇઝ વેલ્થ'માં તો આપણે સૌ માનીએ જ છીએ, ત્યારે આ ટૅક્નોલૉજી જીવન અને આરોગ્યને કઈ રીતે ઉપકારક બની રહેશે એ જોવું રસપ્રદ બની રહેશે.
ક્યાંક તમને તો નથી ને કમિટમેન્ટ ફોબિયા?
ડર આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. કેટલાક ઊંચાઈથી ડરે છે, તો કોઈ પાણીથી ડરે છે. કેટલાક લોકોને આગનો ડર હોય છે અને ઘણા લોકો ડરે છે કમિન્ટમૅન્ટથી. જી હા, આજકાલ કમિન્ટમૅન્ટ ફોબિયાની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે.
છોટી સી ઉમર મેં હૈ લગ ગયા રોગ
ભારતમાં દિનપ્રતિદિન યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ લગાવવાની ઉંમરે યુવા હૈયાં હાર્ટ-ઍટેકના જોખમમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને કોરોના કાળ પછી આ પ્રકારની ઘટનાઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ૪૦ વર્ષથી નીચેના યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ૨૯ સપ્ટેમ્બરે જ્યારે ‘વર્લ્ડ હાર્ટ ડે’ આવી રહ્યો છે ત્યારે યુવાનોમાં વધતી આ પ્રકારની સમસ્યાઓનાં કારણો પર નજર ફેરવીએ.
આપણી જીવનશૈલી બેઠાડુ થઈ ગઈ છે
કોઈ પણ જગ્યાએ જાઓ તો મેંદાની જ વસ્તુ મળે, વ્હાઇટ બ્રેડ, પાંઉ વગેરે હેલ્થ માટે હાનિકારક છે
જાતભાતની શુગરઃ માત્ર શેરડીમાંથી ખાંડ નથી બનતી!
ખાધ પદાર્થો અને ખાસ તો વિવિધ ઠંડાં પીણાંઓમાં છૂટથી વપરાતું સેકરીન સામાન્ય ખાંડ કરતાં ત્રણસોથી પાંચસો ગણું વધારે ગળપણ ધરાવે છે
કોઈ પણ વસ્તુ વધુ માત્રામાં ખાવી એ ઝેર સમાન છે
ચોકલેટ અને બિસ્કિટ જેવી જ ગળી વસ્તુ આપણે વધુ વસ્તુ ધ્યાનમાં લઈએ તો બિસ્કિટમાં મેંદો આવે છે, જે આપણી પાચનશક્તિ નબળી પાડે છે
૩૬મી નેશનલ ગેમ્સમાં ‘ગો ફોર ગોલ્ડ’ : ગુજરાતના ખેલાડીઓને મુખ્યમંત્રીએ જીતનો મંત્ર આપ્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની પરંપરા શરૂ કરાવતાં આ પ્રતિભાને પ્લેટફોર્મ મળ્યું
અમદાવાદ શહેર વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઊભરી આવશે
ખેલ મહાકુંભનું સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સનું કર્ટેન રેઇઝર પ્રસ્તુત કરાયું
વધુ શુગર લેવાથી બધી સમસ્યાઓ સર્જાય છે
સ્થૂળતાની સમસ્યા આખા વિશ્વમાં વધતી જાય છે એનું એક માત્ર મુખ્ય કારણ આ કોમ્પ્લેક્સ શુગરનું સેવન છે
ડિમેન્શિયાથી બચવા રિફાઇન્ડ શુગર ન લેવી
બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તો તેને ખાંડ આપવી જ ન જોઈએ
ઉત્તર ગુજરાત ચૂંટણીમાં પણ મધ્યસ્થ ભૂમિકા ભજવશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય વાતાવરણ રંગ પકડી રહ્યું છે. આ વખતે જેની શક્યતા છે એ ત્રિકોણિયા જંગને કારણે મતદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બદલાયેલી આર્થિક-રાજકીય પરિસ્થિતિનો લાભ લેવા દરેક પક્ષ સક્રિય છે, તો સાથે સાથે રાજ્યનું પ્રાદેશિક વૈવિધ્ય પણ દરેક પક્ષની વ્યૂહરચના ઉપર કેવો પ્રભાવ પાડી શકે છે એની ચર્ચા અહીં વિગતવાર માંડવામાં આવી છે.
કેન્સરની સારવારમાં ભારતની અસાધારણ પ્રગતિ
અબજોના અબજો ડૉલર, લાખો વિજ્ઞાનીઓની દાયકાઓની સાધના બાદ કૅન્સર નેસ્તનાબૂદ થયું નથી, પરંતુ અમુક નિદાનો, સારવારો વગેરે ઉપલબ્ધ થયાં છે. કૅન્સર કયા અંગમાં અને કયા સ્ટેજ પર પહોંચ્યું છે તેના પર સારવારની અરસનો આધાર રહે છે
ઉદ્યોગોને આકર્ષવાની રાજ્યો વચ્ચેની સ્પર્ધા આવકાર્ય ગણાશે
વિપક્ષની આક્ષેપબાજીનો જડબાતોડ જવાબ ફડણવીસે આપ્યો હતો અને કહ્યું હતું કે કંપની પ્રોજેક્ટ ગુજરાતમાં લઈ ગઈ તો ગુજરાત કાંઈ ભારતની બહાર નથી. આખરે વિકાસ તો દેશનો જ થવાનો છે
મોદી-પુતિન મંત્રણાના સૂચિતાર્થો સમજવામાં વ્યસ્ત વિશ્વ
વિશ્વના દેશો અને આંતરરાષ્ટ્રીય મીડિયા એવું વિચારવા પ્રેરાય એવી વાત એ છે કે આજ સુધી ભારતે યુક્રેન યુદ્ધના મુદ્દે રશિયાની ટીકા કરી નથી. અમેરિકા સહિતના વિશ્વ સમુદાયના દબાણ છતાં ભારતે રશિયાની સીધી ટીકા કરવાનો ઇનકાર જ કર્યો છે. ભારત આજે પણ આ વલણને વળગી રહ્યું છે
ધોલેરા SIR ફ્યુચરિસ્ટિક સિટી ભારતનું આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર ડેવલપમૅન્ટ કોર્પોરેશન (NICDC) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વેપાર વ્યવસાય માટે રોકાણકારોને આહ્વાન કર્યું