CATEGORIES
Categories
બાબુના જીવનનું છત્રીસુખ!
ઘી પીવામાં દેવું થઈ ગયું હોય અને ઉઘરાણીવાળા રસ્તામાં ભટકાઈ જાય ત્યારે એ નાજુક પળે પેલી છત્રી જ એને બચાવી લે છે. છત્રીએ તો ભલભલાની લાજ રાખી છે
‘દિલ ચાહતા હૈ’ના ૨૧ વર્ષ: હમ હૈ નયે, અંદાઝ કયૂં હો પુરાના!
મેચ્યોર, વેલ મેનર્ડ, ભભકાદાર અને સ્ટાઈલિશ હોવા છતાંય સહજ અને ફિલ્મી ન લાગે તેવા ત્રણ દોસ્તો દર્શકોએ જોયા. તેમની દોસ્તી પરિપક્વ થતી જોઈ. પ્રેમના કારણે તેમની દોસ્તીનું ‘સ્વરૂપ’ બદલાતું જોયું. શંકર-એહસાન-લૉયના સથવારે બનેલી ફરહાન અખ્તરની પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ આજે પણ એટલી જ ફ્રેશ લાગે છે.
સ્ત્રીનાં બધાં કામ અને ફોનકોલ્સ નકામાં હોય?
સ્ત્રીઓ પુરુષ સમકક્ષ કે ઘણીવાર વધારે કમાતી તો થઈ ગઈ, પણ તેના આ મહત્વપૂર્ણ યોગદાન માટે તેને પરિવારમાં પુરુષ સમકક્ષ સન્માન, આરામ કે સગવડો મળતી થઈ નથી. ઘરનું કોઈ સ્રીને મદદરૂપ ન થાય એ તો સમજ્યા, પણ નડતરરૂપ ન બને એ પણ મોટી સહાય હોય છે. ઉપરાંત સ્રીને સતત રડારમાં ચેક કરતાં રહેવાની વડીલોની નિંદનીય વૃત્તિ પણ જોવામાં આવે છે.
અસ્તિત્વ વગરની હસ્તીઓ
અનેક ગ્રીનકાર્ડધારકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમના મૃત્યુની એમનાં સગાંવહાલાંઓ સત્તાવાળાઓને જાણ નથી કરતાં
આત્મહત્યા કરનારી વ્યક્તિમાં જોવા મળે છે આવા ફેરફાર
છેલ્લા કેટલાય સમયથી આત્મહત્યાના સમાચાર છવાયેલા છે. સોશિયલ મીડિયા પર પણ જ્યાં જુઓ ત્યાં આ વિષયની જ ચર્ચા છે. સવાલ એ જરૂર થાય કે લોકો આત્મહત્યા કરતા જ કેમ હશે, પરંતુ જેમ આત્મહત્યા પાછળ અનેક કારણો રહેલાં છે તેવી જ રીતે જે વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારી રહી છે તેની રોજિંદી ક્રિયાઓમાં પણ ઘણા ફેરફારો થાય છે. જો સમયસર તે જાણી શકીએ તો જરૂર એક જીવને બચાવી શકાય છે.
કચ્છનાં હાથબનાવટનાં રમકડાંનું ભવિષ્ય ધૂંધળું
કચ્છમાં પરંપરાગત રીતે ઢીંગલા – ઢીંગલી, મોર, પોપટ, માટીનાં રમકડાં, લાકડાંનાં અને લાખનાં રમકડાં બનાવાય છે, પરંતુ મોબાઇલ અને વીડિયો ગેમના રસિક બાળકો રિમોટથી ચાલતાં આધુનિક ટૅક્નોલૉજીવાળાં રમકડાંથી રમવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. એવામાં પરંપરાગત રમકડાંના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
‘સપૂત’ કૃષ્ણલાલ શ્રીધરાણીનો સાહિત્ય 'વડલો'
મોટા ભાગે કવિ તરીકે ઓળખાતા પરંતુ અંગ્રેજી લેખક, પત્રકાર, અને ચિંતક એમ બહુઆયામી વ્યક્તિત્વના ધણી એવા કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યસંગ્રહો અને વિશેષરૂપે અમેરિકામાં રહીને તેમણે લખેલા લેખો અને પુસ્તકોએ એક અલગ છાપ છોડી છે. તેમની જન્મજયંતી ૧૬ સપ્ટેમ્બરે છે. એ નિમિત્તે શ્રીધરાણીની શબ્દસૃષ્ટિમાં એક લટાર મારીએ.
‘મારા જેવા અનેક કુલદીપ પાકિસ્તાનની જેલમાં સબડે છે'
અમદાવાદના કુલદીપ યાદવ પાકિસ્તાનની જેલમાંથી લાંબી સજા ભોગવીને વતનમાં પરત આવતાં ઘર આંગણે આનંદ છવાયો, પણ એક ઉદાસી હજીય તેમને ઘરી વળી છે. ગયા ત્યારે યુવાન હતા અને મુક્તિ મેળવી પરત આવ્યા ત્યારે ઘડપણ એમને ઘેરી વળ્યું છે. પાકિસ્તાન તેઓ શા માટે ગયા હતા, તેમને શા માટે પકડી લેવાયા, પાક. જેલમાં તેમને કેવા અનુભવો થયા, વતન અને પરિવારની જુદાઈમાં કઈ રીતે એક-એક દિવસ પસાર કર્યો..? વગેરે પ્રશ્નોના ઉત્તર તેમની જ જુબાનીમાં અહીં પ્રસ્તુત છે.
અમે મજબૂત વિપક્ષ બનવા પ્રયત્ન કરીશું
મુસ્લિમોના ૧૩ ટકા મત હોવા છતાં માત્ર ત્રણ જ બેઠક આવે છે
વિકાસલક્ષી મુદ્દાઓ લોકો સુધી લઈ જઈશું
આમ આદમી પાર્ટીને વ્યાપક જનસમર્થન મળવાનું કારણ દિલ્હી અને પંજાબમાં થઈ રહેલાં કામો છે
અમારો મુકાબલો કોંગ્રેસ સામે છે
ત્રિપાંખિયા જંગમાં શંકરસિંહ એમની પાર્ટી લઈને આવ્યા હતા
ગુજરાતની જનતા પરિવર્તનની રાહ જોઈને બેઠી છે
કોંગ્રેસના ટોચના નેતાઓ ચૂંટણી નહીં લડે તેવી વાત મીડિયામાં આવી રહી છે
ત્રિપાંખિયા જેવો કોઈ જંગ નથી
ભારતીય જનતા પાર્ટીમાં એક કરોડ કાર્યકર્તા અને સૈનિકો તૈયાર છે
રાણીની રમૂજ
રાણી વિશે એટલે ગરિમા અને સત્તાનો કડપ. ૯૬ વર્ષની પાકટ વયે અવસાન પામેલાં, બ્રિટિશ તાજધારી, ચર્ચ ઑફ ઇંગ્લેન્ડમનાં સુપ્રીમ ગવર્નર અને કોમનવેલ્થનાં વડાં એવાં રાણી એલિઝાબેથ (દ્વિતીય) આ છબિથી વિપરીત એવી વિશિષ્ટ રમૂજવૃત્તિ ધરાવતાં હતાં. આ લેખમાં તેમનાં આ પાસાંનો પરિચય કરાવવામાં આવ્યો છે.
પાકિસ્તાનની અભૂતપૂર્વ પડતી, હાથનાં કર્યાં હૈયે વાગ્યા
પાકિસ્તાનમાં ફુગાવો છેલ્લાં ૪૭ વર્ષમાં સૌથી વધારે હમણાં નોંધાયો છે. ફુગાવાનો દર ૨૭ ટકા છે જે તેના રૂપિયાની કિંમત ખૂબ ઘટી છે તેના પરથી સમજી શકાય છે
ચીનના ઇરાદા સામે ભારતની મુત્સદ્દીગીરીની જીત
ચીની સૈન્યએ ડેમચોક સેક્ટરમાં ચારદિંગ નિગલુંગ નાળા પાસે ભારતીય વિસ્તારમાં તંબુ નાખેલા છે. ત્યાં અનેક વખત ચીની યુદ્ધ વિમાનો એલએસી નજીક નો-ફ્લાય ઝોનનું ઉલ્લંઘન કરતાં રહે છે
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાર્થક થશે?
લગભગ પાંચ મહિના ચાલનારી આ યાત્રાને નિમિત્તે કોંગ્રેસ દેશભરમાં તેના સંગઠનમાં નવા પ્રાણ પૂરવા ઇચ્છે છે
અસ્થિઓ કુંભમાં લઈ જઈ ગંગાજીમાં વિસર્જિત કરાશે
હરિદ્વાર ખાતે ગંગાઘાટ પર આ અસ્થિ કુંભમાં રહેલા અસ્થિઓને કોથળીમાંથી કાઢી પાવન ગંગાજીમાં પંડિતોની હાજરીમાં સનાતન હિન્દુ ધર્મના વિધિવિધાન સાથે વિસર્જિત કરવામાં આવશે
નવરાત્રિની અનોખી ઉજવણીઃ ૭૫ દીકરીઓનાં બેંકખાતાં ખૂલશે
જૂનાગઢમાં કાર્યરત સિંધુ વેલફેર ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા શહેરમાં દર વર્ષે ૯ દિવસને બદલે ૧૧ દિવસીય નવરાત્રિ મહોત્સવ અનોખી રીતે ઊજવવામાં આવે છે
દોઢ દાયકાથી દિવ્યાંગો માટે ચાલતો ઉત્સાહવર્ધક જલસો
પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તથા ભારતની પેરાલિમ્પિક કમિટી તરફથી સતત પ્રોત્સાહન મળ્યું છે
ખેડૂતે નવા અભિગમથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવ્યું
શ્વેત ક્રાંતિથી દુનિયાભરમાં જાણીતું આણંદ પણ આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીન અને જનતા બંનેના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બન્યું છે
૭ હજાર વિદ્યાર્થીઓએ મોબાઇલ વ્યસનમુક્તિના શપથ લીધા
વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે હાથ ધરવામાં આવી હોય એવી ગુજરાતમાં કદાચ આ એક આગવી પહેલ
ગામની બહાર પણ ન નીકળેલી દીકરીઓ હોકી રમતી થઈ!
ગામની દીકરીઓ અત્યારે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે દિવસરાત મહેનત કરે છે
સર, સ્ટિફન હોકિંગ આપની સાથે લંચ લેવા માંગે છે...
ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને વડોદરાના વતની એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર ડૉક્ટર કરણ જાનીની સમાનતા કઈ ખબર છે? સમયના અલગ અલગ ફલક ઉપર બંનેએ એક સરખો જ વિચાર કર્યો કે, "सितारों से आगे ये कैसा जहां है? આવો વિચાર તો કદાચ આપણને ક્યારેક ને ક્યારેક તારાદર્શન કરતી વેળા આવ્યો જ હશે, પણ એ રહસ્ય શોધવામાં આયખું ખર્ચી નાખનાર અને આયખું ખર્ચવા તત્પર ઉપરોક્ત બંને ખગોળવિદો અને આપણામાં જમીન-આસમાન જેટલું અંતર ખરું કે નહીં..?
અસાયલમ
ગુજરાતના એક ૨૬ વર્ષના યુવકને અમેરિકામાં કાયમ રહેવું હતું, પણ કોઈ પણ રીતે એને કાયદેસર ગ્રીનકાર્ડ મળી શકે એમ નહોતું. એને એવું સૂચવવામાં આવ્યું કે બી-૧ બી-૨ વિઝા મેળવીને એણે અમેરિકામાં પ્રવેશવું. ત્યાં છ મહિના રહેવા મળશે. ત્યાર બાદ અરજી કરીને એ બીજા છ મહિના ત્યાં રહી શકશે અને વર્ષ પૂરું થાય એ પહેલાં એણે અસાયલમની અરજી કરવી
ગાર્ગીઃ બળાત્કારી વ્યક્તિ સારો પિતા હોઈ શકે છે!
માનવમન વિચિત્ર છે. ક્યારેક વિકૃત પણ
‘મીના કુમારી સાથે મારે ઇબાદતનો સંબંધ હતો'
તાજેતરમાં ૮૬ વર્ષની વયે વિદાય થયેલા દિગ્દર્શક – નિર્માતા સાવન કુમાર ટાકે ‘કહો ના પ્યાર હૈ'નાં કર્ણપ્રિય ગીતો લખ્યા હતા. તેમની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘ગોમતી કે કિનારે', મીના કુમારીની છેલ્લી ફિલ્મ હતી. ‘ટ્રેજેડી ક્વીન' સાથેના સાવન કુમાર ટાકના સંબંધો પણ ટ્રેજિક હતા! તેમને યાદ કરીએ
‘પિન્ટુને ચારેચાર ABCD બોલતાં તો આવડશે ને?’
લોકો તો એક જ વાર મેટ્રિકની પરીક્ષા આપી નીકળી જતા હોય છે, મેં તો ત્રણ ત્રણ વાર આપી છે, આ તો પિન્ટુડાના પપ્પાની આબરૂ ખાતર મેં ચોથી વાર પરીક્ષા આપી નહીં.’
ટોક્સિક વડીલોને ક્લીન ચિટ ન આપો
એક સ્ત્રી પોતાનું બધું જ છોડીને સાસરે આવે છે જેથી તે પોતાના મનગમતા પુરુષ સાથે જીવન જીવી શકે, બાળકો પેદા કરીને ઉછેરી શકે, પોતાનું સુખી સમૃદ્ધ ઘર વસાવી શકે અને તેમાં પ્રેમથી બધાં સાથે હળીમળીને રહે, પણ પોતાના તરફથી બધું જ કરવા છતાં જો એને એનો પતિ જ મળતો ન હોય અથવા અવિશ્વાસ કે અપમાન જ મળે તો એ શું કરે?
સર, સ્ટિફન હોકિંગ આપની સાથે લંચ લેવા માંગે છે..
ડૉક્ટર આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને વડોદરાના વતની એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર ડૉક્ટર કરણ જાનીની સમાનતા કઈ ખબર છે? સમયના અલગ અલગ ફલક ઉપર બંનેએ એક સરખો જ વિચાર કર્યો કે, "सितारों से आगे ये कैसा जहां है ? આવો વિચાર તો કદાચ આપણને ક્યારેક ને ક્યારેક તારાદર્શન કરતી વેળા આવ્યો જ હશે, પણ એ રહસ્ય શોધવામાં આયખું ખર્ચી નાખનાર અને આયખું ખર્ચવા તત્પર ઉપરોક્ત બંને ખગોળવિદો અને આપણામાં જમીન-આસમાન જેટલું અંતર ખરું કે નહીં..?