CATEGORIES
Categories
‘સુડલઃ ધ વોર્ટેક્સ' સિરીઝ કેમ જોવી જોઈએ?
મૂળ તમિળમાં બનેલી અને અઢળક ભાષામાં ડબ્ડ થયેલી આ સિરીઝ બિન્જ વૉચ થઈ રહી છે અને આખી એકીસાથે જોયા પછી ઘણા લોકોને તે એવરેજથી થોડી સારી (અબોવ એવરેજ) લાગી રહી છે. તેનું કારણ અહીં રજૂ કર્યું છે. ‘સુડલઃ ધ વૉર્ટેક્સ’માં ઉઠાવાયેલા સામાજિક મુદ્દા વિશે અહીં સ્પૉઇલરયુક્ત વાતો કરી છે.
પ્રેમ, પઝેશન કે પ્રપંચ?
ઘણા કિસ્સાઓ આપણે એવા જોતા–સાંભળતા હોઈએ છીએ કે જ્યાં પ્રેમસંબંધમાં બંધાયા પછી કે લગ્ન થયાં પછી એક પાત્ર બીજા પાત્ર પર સખત બંધનો લાદતું હોય, પ્રેમથી કે ધાકથી. બીજું પાત્ર મોટા ભાગે શરણાગતિ સ્વીકારી પણ લેતું હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિની પોતાની અસુરક્ષાની ભાવનાના કારણે અન્ય પાત્રએ મર્યાદિત થઈ જવું પડે એ બિલકુલ વાજબી બાબત ન ગણાય.
વિશ ઓલ ઓફ યુ-હેપ્પી ફ્રેન્ડશિપ ડે!
આટલું પૂછીને બબિતા ટેન્શનમાં આવી ગઈ કે મેં તો છેલ્લા ઘણા સમયથી આમને હેરાન કરવાનું બંધ કર્યું છે, તો એમના જીવનમાં બીજું કોણ આવ્યું હશે?
હિન્દી ફિલ્મસંગીતના અનન્ય ઇતિહાસકારની વિદાય
અંગ્રેજી ‘મિડ-ડે'માં એકાંતર શુક્રવારે આવતા આખા પાનાના તેમના લેખ ખૂબ લોકપ્રિય થયા. સામાન્ય વાચકો ઉપરાંત ફિલ્મક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકો તેમનાં લખાણોના ચાહક બની રહેલા
કાઠિયાવાડમાં સાતમ-આઠમ એટલે જુગારીઓની દિવાળી
શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં કહ્યું છે કે, ‘જ્યારે-જ્યારે અધર્મ વધશે ત્યારે હું જન્મ લઈશ.’ એ જ ઈશ્વરનું અવતરણ થતું હોય ત્યારે માનવીઓ દ્વારા જુગારની બાજી ખેલાતી હોય, કેટલાક લોકો જન્માષ્ટમીને જુગારાષ્ટમી કહે એ કેવું કહેવાય? જુગારરૂપી અનિષ્ટ કાઠિયાવાડમાં તહેવાર સાથે કઈ રીતે સંકળાઈ ગયું તેની માંડીને વાત કરીએ.
‘અમારા લગ્નને માન્યતા મળશે તો ભારતમાં સ્થાયી થઈશું!'
ભારતમાં સમલૈંગિક સંબંધ ગુનો નથી, પણ સમલૈંગિકોનાં લગ્નને હજી સુધી કાયદાકીય માન્યતા આપવામાં આવી નથી. એ કારણે આવા યુગલોને નાછૂટકે અન્ય દેશમાં વસવાટ કરવો પડે છે. રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ આવા જ એક પીડિત છે. વતનમાં સ્વજનો વચ્ચે પોતાના જીવનસાથી સાથે સ્વમાનભેર જીવવાના તેમને પણ કોડ છે, પણ કાયદામાં ક્યારે સુધાર આવશે એની તેઓ વાટ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં થયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ
રાજકોટમાં કોલન વોટરનું એ સમયે ખૂબ વેચાણ થતું હતું પરંતુ એમાં રસાયણ ભેળવી કેફી દ્રવ્ય વેચવામાં આવતું હતું
દારૂ લઠ્ઠો કેવી રીતે બને છે?
વધુ મિથાઇલ આલ્કોહોલ શરીરમાં જવાથી શરીરમાં કેમિકલ રિએકશન તેજ થઈ જાય છે અને તેનાથી શરીરનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું તરત મોત પણ થઈ શકે છે
ગાયો માટે ‘ કોરોના’ સાબિત થયો લમ્પી વાઇરસ
કોરોના વાઇરસની મહામારીએ જે રીતે માનવીઓને ઝપટમાં લીધા હતા એ રીતે હવે એક એવા રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના લીધે હજારો ગાયો મોતના મુખમાં ધકેલાઈ રહી છે. લમ્પી વાઇરસથી ઓળખાતી આ બીમારી કચ્છ સહિત ગુજરાતભરની ગાયોને પીડી રહી છે. અનેક જગ્યાએ પશુઓના મૃતદેહોના નિકાલના પ્રશ્નો પણ ખડા થયા છે.
પાણીને પાણીના ભાવે ગણવું હવે ભારે પડશે
છેલ્લા બે દાયકામાં ઠંડા પીણાં કરતાંય બોટલ્ડ મિનરલ વૉટરનો બિઝનેસ સૌથી વધુ ઝડપે વધ્યો છે. તેનું કારણ સ્વાસ્થ્ય માટેની કાળજી અને ભારતમાં શુદ્ધ પીવાનું પાણી ના મળે ત્યારે બોટલ્ડ મિનરલ વૉટર પર જ આધાર રાખવો પડે
અખિલેશ યાદવ આટલી હદે બેદરકાર કેમ?
મુલાયમસિંહ યાદવના નિકટના એક નિવૃત્ત અમલદારે કાકા શિવપાલ યાદવ સાથે અખિલેશનું સમાધાન કરાવવા માટેનો પ્રયાસ તાજેતરમાં કર્યો હતો. તેમણે બંનેની ચા-નાસ્તા માટેની બેઠકની વ્યવસ્થા પોતાના નોઇડાના નિવાસસ્થાને કરી હતી. શિવપાલ યાદવ ત્યાં ત્રણ કલાક રાહ જોતા રહ્યા, પરંતુ અખિલેશ યાદવના દર્શન ન થયા
વિપક્ષી ઉમેદવારનાં નામો નક્કી કરવામાં કોની ભૂમિકા મહત્ત્વની છે?
માત્ર આલ્વાની ઉમેદવારી સામે જ નહીં, યશવંત સિંહાના નામની જાહેરાત કરવા સામે પણ મમતાનો વિરોધ હતો
ભાવ વધારાની જવાબદારીમાંથી કેન્દ્ર સરકાર છટકી શકે નહીં
અનાજ, કઠોળ, લોટ, દહીં જેવી વસ્તુઓના પેકિંગમાં વેચાણ પર પાંચ ટકા જીએસટી અમલમાં મુકીને સરકારે મધ્યમ અને ગરીબ વર્ગ પર આકરો પ્રહાર કર્યો છે
પ્રશ્ન ન ઉકેલાયો તો વિધાર્થીઓ બન્યા સુરદાસ!
જ્યાં સુધી આ બ્રિજ નહીં બને ત્યાં સુધી હું આંખો પર કાળી પટ્ટી પહેરીને જ અભ્યાસ કરવા આવીશ
તેલથી થઈ તગડી કમાણી, નાનાજી બની ગયા કરોડપતિ!
તેમની ઘરની લાઇબ્રેરીમાં આયુર્વેદ સંબંધિત ૨૫૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે
શિવાલયોમાં અર્પણ થતું દૂધ જરૂરિયાતમંદ સુધી પહોંચે છે
ઓન્લી ઇન્ડિયન રોજનું ૨૫થી ૩૦ લિટર દૂધ ભેગું કરે છે. મહિને અંદાજે એક હજાર લિટર જેટલું દૂધ એકઠું થાય છે
જૈફવયે યુવાનોને પણ શરમાવે એવી ખેતી કરી બતાવી!
ચંદન પરોપજીવી વૃક્ષ છે એટલે કે તમે જેટલાં ચંદનનાં વૃક્ષ ઉછેરો એટલા જ બીજા ઝાડ એની પાસે ચંદનના ખોરાક માટે રોપવા પડે
આ દુકાનેથી ભિખારીઓ હકથી મનપસંદ મીઠાઈ મેળવે છે
૭૫ વર્ષ જૂની આ દુકાનના પહેલા માલિક અને હાલના માલિકના સસરા જયંતીલાલ જોશી રોજ રાતે વધેલી વસ્તુઓ ગરીબોને આપી દેતા હતા, પરંતુ અત્યારે રોજ સવારે તાજી અને ગરમ વસ્તુઓ અપાય છે.
ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન
રાજુભાઈ યુવાન અને સ્વસ્થ હોવાથી મહત્તમ અંગોના દાન મળવાની શક્યતા હતી, પરંતુ એના જરૂરી માપદંડોમાં બંધબેસતા સમગ્ર રીટ્રાયલની પ્રક્રિયાના અંતે બે કિડની અને નાના આંતરડાનું દાન મળ્યું
મધ્યપ્રદેશ: સલામત, ટકાઉ અને જવાબદાર પ્રવાસનનો કરો અનુભવ
મધ્યપ્રદેશ માત્ર તેના પ્રવાસીઓ પ્રત્યે જ નહીં પરંતુ તે લોકો પ્રત્યે પણ જવાબદારી માને છે જેમણે રાજ્યના પ્રાચીન સાંસ્કૃતિક વારસાને બચાવવા અને જાળવવામાં યોગદાન આપ્યું છે.
ગાંધી પહેલાંના ગાંધીઃ અંબાલાલ સાકરલાલ દેસાઈ
૧૯મા સૈકાના ઉત્તરાર્ધમાં પાશ્ચાત્ય ઢબે યુનિ. શિક્ષણ પામેલો વર્ગ ગુજરાતમાં નવા વિચારોનો વાહક બન્યો હતો. જેણે સાર્વજનિક-જીવનમાં ભાગીદારી અને બ્રિટિશ શાસનનાં આર્થિક લેખાંજોખાં કરવાની જવાબદારી નિભાવી. આવા અગ્રણીઓ પૈકીના એક અંબાલાલ દેસાઈ હતા.
સૌરાષ્ટ્રના સત્યાગ્રહો રજવાડાંઓ સામે લલકાર
બ્રિટિશ ઇન્ડિયામાં રાષ્ટ્રીય ચળવળ જોર પકડતી ત્યારે તેની પડોશમાં આવેલાં દેશી રાજ્યોમાં તેના પડઘા અચૂક પડતા. ભારતમાં કુલ ૫૬૨ દેશી રાજ્યો હતાં, એમાંથી ૨૨૨ તો એકલાં સૌરાષ્ટ્રમાં હતાં. એ દેશી રાજ્યોની રૈયતે સ્વાતંત્ર્ય આંદોલનમાં જે ફાળો આપ્યો, જે સત્યાગ્રહો કર્યા એ જાણવું રસપ્રદ બની રહે છે.
દીવનો મુક્તિસંગ્રામઃ આઝાદીની સૌથી છેલ્લી લડત
ફિરંગીઓએ કબજો જમાવી બંદરીય શહેરો દીવ અને દમણને તેજાનાનાં વેપારી જહાજોથી ધમધમતા કરી દીધા હતા. આ કબજો ૧૦૦ વર્ષથી વધુ ચાલ્યો. પછી બંને શહેરો મુક્ત થઈ, અખંડ ભારતનો ભાગ બની ગયાં. આ પ્રદેશે મુક્ત થવા વારંવાર લડાઈઓ લડી હતી. આ મુક્તિસંગ્રામની એક ઝલક અહીં પ્રસ્તુત છે.
તેમના છેલ્લા શબ્દો હતા, ‘કરેંગે યા મરેંગે.. આઝાદી તો હમ લેકે રહેંગે..’
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે વાત કરવી છે એવા શહીદોની જેમના નામ કદાચ જાણીતા નથી, પરંતુ તેમનું બલિદાન ઇતિહાસના પાને સોનેરી અક્ષરોથી આલેખાયેલું છે. વાત છે ગુજરાતના એક નાનકડા ગામમાં બનેલી એ ગોઝારી ઘટનાની જેમાં યુવાનોએ શહાદત વહોરી હતી.
-તો કચ્છ પાકિસ્તાનનો હિસ્સો હોત..
કચ્છ ભૌગોલિક રીતે ગુજરાત, સૌરાષ્ટ્રથી દૂર હોવાથી તે રાજકારણના મુખ્ય પ્રવાહથી અળગું રહ્યું હતું. અહીંની પ્રજા બ્રિટિશરોના જુલ્મો વિશે અવગત ન હતી. ગાંધીજીની રાષ્ટ્રીય લડતોને બહુ ઓછો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ કચ્છમાં થતી લડતોની પ્રેરણા રાષ્ટ્રીય લડતો જ હતી
ચરોતરના યાદગાર ખેડા અને બોરસદ સત્યાગ્રહ
નબળી જનતા ઉપર શાસકો જ્યારે પાર વિનાના કર લાદીને એની આકરી વસૂલાત કરવા લાગે ત્યારે અચૂક રોષ ફાટી નીકળે અને આંદોલન પણ થાય. ચરોતર પંથકના ખેડા અને બોરસદ સત્યાગ્રહો એનાં નોંધપાત્ર ઉદાહરણો કહી શકાય. બંને સત્યાગ્રહો આઝાદીની લડતને વેગ આપવામાં પણ સહાયક બન્યા હતા.
‘ભારત છોડો’ આંદોલનનું સાક્ષી ઓગસ્ટ ક્રાંતિ મેદાન
આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ધામધૂમથી ઊજવીએ છીએ, પરંતુ પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ક્રાંતિકારીઓની અપેક્ષાઓ પ્રમાણે આપણે શાંતિથી જીવી રહ્યા છીએ? આવા પ્રશ્ન સાથે સ્વતંત્રતા આંદોલન સમયના મુંબઈના ગોવલિયા મેદાનનું સ્મરણ કરીએ જે બાદમાં ઑગસ્ટ ક્રાંતિ મેદાનથી ઓળખાય છે.
આઝાદીની ચળવળ અને વિજ્ઞાન - હેન્ડ ટુ હેન્ડ
આ દુનિયામાં સતત નવા અને જીવનને સરળ બનાવે તેવા વૈજ્ઞાનિક આવિષ્કાર થતાં રહેવા અનિવાર્ય છે. એ દિશામાં ભારત પણ ૨૦મી સદીથી પ્રગતિશીલ રહ્યો છે. એક તરફ સ્વતંત્રતાની લડત અને બીજી બાજુ દેશ માટે વિજ્ઞાન ક્ષેત્રે કાઠું કાઢવાની આપણા યુવા વૈજ્ઞાનિકોની જદ્દોજિહાદ તે સમયે ખરેખર સાહસિક હતી!
વાત કલમના હથિયારથી લડેલા સાહિત્ય સેનાનીઓની
ઇતિહાસના પ્રવાહો પલટવામાં તલવારથી લઈને બંદૂક, રાઇફલ અને તોપ જેવાં હથિયારો જેટલાં જ બળૂકા સાબિત થયા છે શબ્દો. ભારતની આઝાદીની લડત દરમિયાન દેશભક્તોએ શબ્દની તાકાતને સમજીને એનો ખૂબ ઉપયોગ કર્યો હતો. સાહિત્યે પણ લોકોમાં ક્રાંતિની ભાવના પ્રસરાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
દેશભક્તિ ફિલ્મોની સફર: મોહે મોહે તું રંગ દે બસંતી!
દેશભક્તિની ભાવના જગાડતી ફિલ્મો આઝાદી પહેલાં ’ને પછી પણ અઢળક બની છે. આઝાદી પહેલાં લોકોને એકજૂટ કરવા માટે તથા વિશ્વાસ ટકાવી રાખવામાં આ ફિલ્મો મદદરૂપ બની છે, તો બાદમાં દેશ પ્રત્યેનું ગૌરવ વધારતી ફિલ્મો બની છે. મનોજકુમારના આગળના સમયથી ‘મેજર’ ફિલ્મ સુધીની સફરની વાત કરીએ.