CATEGORIES
Categories
વહાલું વંદનીય વસાણું
મેથીપાક અત્યંત કામની ચીજ છે. ઘણી રીતે વિચારીએ તો બેસ્ટ છે. એક તો તેમાં વિવિધ તેજાના તો હોય જ, ઉપરથી તેના વડે વસાણાંની બાકીની ખાસિયત પણ માણી શકાય છે. ઘી 'ને ગોળ સિવાયની. લાંબો સમય ભરી રાખવાની લાયકાત સિવાયની
આર્થિક મોરચે ભારતે વધુ સાવચેત રહેવાની જરૂર
દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકોએ મોનેટરી પૉલિસીમાં કડક વલણ અપનાવતા જે પ્રકારે લોન મોંઘી કરી છે, તેનું નુકસાન વૈશ્વિક અર્થતંત્રને ૨૦૨૩ના વર્ષમાં ભોગવવું પડશે
વિધાર્થીઓને ચેતવણી
એક પરદેશી વિદ્યાર્થી જે અમેરિકામાં ભણવા જાય છે એમને ફક્ત અને ફક્ત અઠવાડિયાના વીસ કલાક જ ઓનકેમ્પસ એટલે કે તેઓ જે યુનિવર્સિટીમાં ભણતા હોય એ જ યુનિવર્સિટીની અંદર કામ કરવાની છૂટ હોય છે
આમ ઢીલા નહીં થઈ જવાનું ભ'ઈ; એ તો હારી પણ જવાય..!
મતદાન પૂર્વેની બબ્બે રાતોમાં તમે જે રીતે અને જે પ્રકારે અને જે સ્વરૂપે જનતાને સાચવી લીધી, એને જનતા થોડી ભૂલતી હશે..
‘વાયુ’ અને ‘જલ’ બાદ ‘અગ્નિ’ પણ દર્શાવશે જેમ્સ કેમેરૂન
‘ધ ટર્મિનેટર’ અને ‘ટાઇટેનિક’ સર્જનારા જેમ્સ કેમેરૂનની ‘અવતાર: ધ વે ઑફ વૉટર’ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આ ફિલ્મ વિશે અને જેમ્સ કેમેરૂનની દૃશ્યકળા વિશે અહીં રસપ્રદ વાત કરી છે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની સેવામાં મહિલાઓનું વિશિષ્ટ પ્રદાન
માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વાત કરવી છે એવી મહિલાઓની જેમણે પોતાનું સમગ્ર કામકાજ છોડી આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો.
દીકરીઓને શહેરમાં ભણવા મોકલવી કે નહીં?
એમ કહેવાય છે કે માને દીકરો વહાલો હોય, પણ પિતાને તો દીકરી જ વહાલી હોય. દુનિયાની કોઈ પણ દીકરી કદી ઇચ્છતી નથી કે એને કારણે એના પિતાનું મસ્તક ઝૂકી જાય
કચ્છનું ક્રાંતિતીર્થ ડિજિટલ બનશે
પ્રખર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું ભવ્ય સ્મારક માંડવી પાસેના મસ્કા ખાતે દરિયાકિનારે ઊભું કરાયું છે. ૨૦૧૧માં શરૂ થયેલા આ ક્રાંતિતીર્થની જાળવણી, દેખરેખ અને સંચાલનની જવાબદારી જીએમડીસીને સોંપવામાં આવી છે. થોડા સમય અગાઉ આ તીર્થની ઘોર ઉપેક્ષા થઈ રહી હોવાની ફરિયાદો ઊઠી હતી. હવે જાણે આ ફરિયાદોને દૂર કરવાના ભાગરૂપે ક્રાંતિતીર્થની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં ક્રાંતિવીરના જન્મ, બાળપણ, યુવાની, તેમનો સંસ્કૃતનો અભ્યાસ, વિદેશગમન, ત્યાંની પ્રવૃત્તિ, મૃત્યુ સુધીની તમામ મહત્ત્વની ઘટનાઓ આવરી લઈને દૃશ્ય-શ્રાવ્ય શૉ ઊભો કરાશે.
ઋતુ પ્રમાણે ત્વચાની કાળજી રાખવી જરૂરી
શિયાળામાં હવા શુષ્ક હોવાથી ત્વચાને ભીનાશનો ખપ પડે છે તો ઉનાળામાં તડકાથી બચવા માટે સનસ્ક્રીનની જરૂર પડે છે
સજના હૈ મુઝે સજના કે લીએ
વિવાહના બંધનમાં બંધાવાનો પ્રસંગ એટલે દરેક કન્યાના જીવનની મહત્ત્વની ઘડી. આખું જીવન જેની સાથે ગાળવાનું છે એવા પાત્ર સાથે જોડાવાના આ પ્રસંગમાં તે સ્વયંને શણગારવામાં પણ કોઈ કમી રાખતી નથી. દેહને ઊજળો અને આકર્ષક બનાવવાથી માંડીને પોશાકમાં તે કેટલા શણગાર સજાવે છે એની વાત કરીએ.
સ્વાગત પીણાંથી મુખ્ય વાનગી સુધીનું વૈવિધ્ય
જાગરણમાં કોફી, મોકટેઇલ્સ 'ને ફાસ્ટફૂડના સ્ટોલ રાખવામાં આવે છે, જ્યાં દાંડિયારાસ કે ડાન્સ કરીને થાકેલા મહેમાનો-પરિવારજનો તાજામાજા થઈ શકે
ડેસ્ટિનેશન વેડિંગઃ ઘર જેવી મોકળાશ, સ્નેહીઓનો સંગાથ
લગ્ન એ દરેક વ્યક્તિ અને તેના પરિવારનો સૌથી યાદગાર પ્રસંગ હોય છે. આંગણે આવેલા આ રૂડા અવસરે યુવક કે યુવતી પોતાના જીવનસાથીને મેળવીને જિંદગીની નવી શરૂઆત કરે છે. સ્વાભાવિક છે કે આ પ્રારંભ ચિરસ્મરણીય બની રહે એવું સૌ કોઈ ઇચ્છે. એ રળિયામણી ક્ષણો નવદંપતી ઉપરાંત બંને પક્ષના કુટુંબીજનો માટે પણ એટલી મહત્ત્વપૂર્ણ હોય છે.
સુરતમાં ૩૦૦ દીકરીઓનું કન્યાદાનઃ દીકરી જગત જનની
‘દીકરી જગત જનની' શીર્ષક હેઠળ આ સમારોહ ૨૪ અને ૨૫ ડિસેમ્બર એમ બે દિવસ યોજાશે
બાંટ લેંગે આધા.. આધા..
પોતાની ભાવિ પત્નીના પરિવારને કહી રહ્યો હોય છે કે, લગ્નનો ખર્ચ જે પણ થશે આપણે અંદરોઅંદર વહેંચી લઈશું. એટલે કે સાથે મળીને લગ્નનો ખર્ચ કરીશું
લગ્નને સ્મરણીય બનાવવા માટે હમ સાથ સાથ હૈ..
લગ્નગાળાની શરૂઆત થઈ ગઈ છે, એ સાથે લગ્નપ્રસંગને ઉત્તમ કઈ રીતે બનાવવો તેના વિચારોના બજારમાં પણ તેજી આવી છે. પહેલાંના સમયમાં આંગણે મંડપ બંધાય એટલે દીકરી કે દીકરો ઘરની બહાર ન નીકળી શકે, પરંતુ હવે એવું નથી રહ્યું. હવે તો લગ્નના દરેક પ્રસંગ કે વિધિ સાથે મળીને કરવાની નવી પ્રથા ચાલી રહી છે. જેમાં સંગીતની વાત તો સાવ જુદી જ છે. હવે અતિથિ અને યજમાન બંને પક્ષ સાથે મળીને લગ્નનો આનંદ માણે છે.
પરિવાર સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટઃ અનોખો વિચાર
યુવતી પોતાની ભાવિ સાસુ સાથે અને યુવક પોતાના સસરા સાથે ફોટોગ્રાફી કરાવી રહ્યા છે
વેડિંગ ફોટોશૂટ સાથે શોર્ટ ફિલ્મનો પણ પ્રવાહ
યુવક અને યુવતી, બંનેનાં જીવન વિશે મહત્ત્વની વાતો, યાદોને દર્શાવતી ૨૫થી ૩૦ મિનિટની શોર્ટ ફિલ્મ બનાવવાનો ઝોક વધ્યો
સ્માઇલ પ્લીઝ.. પરફેક્ટ ફોટોગ્રાફી..પ્રી-વેડિંગ ફોટોશૂટ..આઇડિયા અચ્છા હૈ..
એક સમય હતો જ્યારે લગ્નમાં વર-કન્યાના ફોટામાં વધૂનો ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો જ રહેતો. વર્ષો પછી જ્યારે બાળકો પોતાનાં માતા-પિતાના ફોટા જોતાં હોય તેમાં બધાંય જોવા મળે, પણ માતાનો ચહેરો ક્યાંય જોવા ન મળે. પછી આવ્યો વર-વધૂનો ફોટોગ્રાફીનો દૌર, જેમાં જાન લઈને આવ્યા પછી વરરાજા તૈયાર થઈ વધૂ પાસે જઈને બંને સારા ફોટા ખેંચાવતા અને યાદોને જીવંત રાખતાં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવ્યો છે, લગ્ન પહેલાં જ ફોટોગ્રાફી કરવાનો ટ્રેન્ડ, એટલે કે પ્રી-વેડિંગ ફોટોગ્રાફી.
૨૦૨૪ માટે વિપક્ષો નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે?
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના વિરોધપક્ષના સર્વસંમત દાવેદાર બનશે કે કેમ? એ સવાલ છે
ફરી કોરોનાનો પગરવ સંભળાય છે ત્યારે..
આરોગ્ય પ્રધાને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પણ તેમની ભારત જોડો યાત્રા સ્થગિત કરવાનો અનુરોધ કર્યો છે અથવા યાત્રામાં કોવિડની આચારસંહિતાનું પાલન કરવા જણાવ્યું છે
તવાંગમાં ચીનની હરકત અને ભારતનો પ્રતિકાર
કોઈ સૈનિક સરહદ ઉપર શહીદ થાય તો તેણે દુશ્મન સેના દ્વારા માર ખાધો છે, એવું કહી શકાશે નહીં. સૈનિકની શહાદતનું સન્માન જાળવવાની જવાબદારી સમગ્ર દેશની છે અને એથી કોઈ પણ સંજોગોમાં સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકોની ટીકા થવી જોઈએ નહીં
Kanan.co દ્વારા જાન્યુઆરી ૨૦૨૩ ઇન્ટેકના ૫૦૦ થી વધુ વિઝા મેળવનાર વિધાર્થીઓ માટે પ્રી-ડિપાર્ચર સેમિનાર યોજાયો
Kanan.co એક જ ઇન્ટેકમાં ૫૦૦ થી વધુ કેનેડા માટે સ્ટુડન્ટ વિઝા મેળવવામાં જ્વલંત સફળતા મેળવી
અહંશૂન્ય સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ
ગુજરાતના આંગણે પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી ૧૫ ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી ભવ્ય ઉત્સવ ધામધૂમથી ઊજવાશે. જેમાં સમાજના તમામ સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પણ કરવા આ મહોત્સવમાં આવશે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવનની ઝાંખી અને સેવાકાર્યોનો પરિચય..
આફ્રિકાથી આવેલા કપલની Journey Towards Happiness
ગ્લોબલ હોસ્પિટલ ના ૧૧ વર્ષ સુધીની સફરના એક ખાસ આફ્રિકા (મોમ્બાસા) ના દંપતીની ખુશીની ઝલક જેમને પોતાની આશાઓ છોડી દીધી હતી. ડો. દર્શન સુરેજા અને ડો. ફાલ્ગુની સુરેજા દ્વારા તેમને માતૃત્વના અનુભવની મીઠાશ મળી.
માંડૂ મહોત્સવ: કલા, સાહિત્ય અને રોમાંચનો અનુભવ કરાવશે
• મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડના માંડૂ મહોત્સવમાં સામેલ થઈને પોતાને કરો જીવંત • નૃત્ય, ગાયન, સાહિત્ય સિવાય રોમાંચક ગતિવિધિઓમાં ભાગ લઈને રજાઓને બનાવો યાગદાર
સનાતન ધર્મનું એક સંમાર્જિત અને અભિનવ સ્વરૂપ ‘સ્વામિનારાયણ સંપ્રદાય’
ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં. ૧૮૫૭ કાર્તિક સુદી એકાદશી અને તા. ૨૮-૧૦-૧૮૦૦એ મહાદીક્ષા આપી તેમને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામ આપ્યાં
કચ્છના ૪ હજારથી વધુ સત્સંગીઓ સેવા આપશે
ભુજના ૩૦૦થી વધુ સ્વયંસેવકોએ પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત ૧૭ હજારથી વધુ ઘરોમાં જઈને પારિવારિક શાંતિ વિશે સમજણ આપી
કેવી રીતે નિર્માણ પામ્યું વિશાળ પ્રમુખસ્વામી મહારાજનગર?
સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ઓગણજ ગામ પાસે એક વિશાળ પ્રમુખસ્વામી મહારાજનગર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં એક મહિના સુધી આ મહોત્સવની ઉજવણી થશે. શું છે આ મહોત્સવની વિશેષતા આવો જાણીએ.
પ્રમુખસ્વામી મહારાજનગરને શોભાવતાં આકર્ષણો
પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના મહોત્સવ નિમિત્તે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગ રોડ પાસે વિશાળ ભૂમિ પર નિર્માણ પામેલું પ્રમુખસ્વામી મહારાજનગર એકાધિક આકર્ષણોને લીધે ‘કલ્ચરલ વન્ડરલૅન્ડ’ બની ગયું છે. અહીં આબાલવૃદ્ધ સૌનાં મન મોહી લે એવા વૈવિધ્યનું સર્જન કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૬૫ દિવસથી દેશવિદેશના શ્રદ્ધાળુ સેવકોની રાતદિવસની મહેનતને પરિણામે સર્જાયેલાં ૧૪ જેટલાં આકર્ષણોથી પ્રમુખસ્વામી નગર દીપી ઊઠ્યું છે. ૧૫ ડિસેમ્બરથી લોકો રોજ બપોરે ૨ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી આ પ્રમુખ સ્વામીનગરમાં વિચરણ કરી શકશે.
વિપક્ષ વિષમ કે વિપરીત નહીં, વિશેષ પક્ષ બને તો ખરું
પંજાબના ખેડૂતોએ જે રીતે વિરોધ કરેલો તેમાં ગુજરાતના ભાજપ વિરોધીઓએ જે સૂર પુરાવેલો, તેનાથી ગુજરાતના કેટલા ખેડૂતને સારું લાગ્યું હશે? અમેરિકામાં પણ ડાબેરીઓ એમને મત ના આપે એમને બુદ્ધિ વગરના કહે કે નકામા કહે. તમે જે પ્રજાને અક્કલ વગરની છે એવું કહો છો એ પ્રજા તમને મત આપે? વિપક્ષ સત્તા પર આવશે તો શું કરશે એ લોકોએ ડ્રીમ કરવાની જરૂર નથી, લોકોને એક્સપિરિયન્સ છે. લોકોને તમે વિપક્ષ તરીકે શું કરો છો એ જોવામાં હજુ પણ થોડો કે વધારે રસ છે