CATEGORIES

સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો
ABHIYAAN

સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો

ધોળકા તાલુકાના વૌઠા ગામમાં યોજાતો આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ છે. એક અંદાજ મુજબ અહીં પચાસ હજારથી વધુ ગધેડાઓનો વેપાર થાય છે.

time-read
5 mins  |
December 02, 2023
ક્લિફ હાઉસ ઓસ્ટ્રેલિયા લટકતું આવાસ
ABHIYAAN

ક્લિફ હાઉસ ઓસ્ટ્રેલિયા લટકતું આવાસ

માનવીને કુદરતના સાંનિધ્યમાં રહેવું ગમે છે

time-read
2 mins  |
December 02, 2023
ક્રિએટર ઇકોનોમીઃ કળા અને વેપારનો સંગમ
ABHIYAAN

ક્રિએટર ઇકોનોમીઃ કળા અને વેપારનો સંગમ

ત્રાવણકોરના રાજવી રાજા રવિ વર્માના પેટ્રન હતા. મેડિચી ઘરાનાનું આર્થિક પીઠબળ મળવાથી માઇકલ એન્જેલોએ અભૂતપૂર્વ સર્જન કરેલું. આધુનિક યુગમાં ઓનલાઇન પ્લૅટફૉર્મને કારણે કળા અને વેપારના સંગમ જેવી ક્રિએટર ઇકોનોમી સર્જાઈ છે.

time-read
4 mins  |
December 02, 2023
મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?
ABHIYAAN

મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?

મિઝોરમ કરતાં બે મોટાં રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં ચૂંટણી પરિણામો પર સૌની નજર વધારે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યો મોટાં છે. ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે

time-read
5 mins  |
December 02, 2023
રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે ત્યારે...
ABHIYAAN

રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે ત્યારે...

સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ સામે આકરી ટિપ્પણી કરી છે.

time-read
2 mins  |
December 02, 2023
નટી
ABHIYAAN

નટી

મેં જણાવ્યું કે ત્રણેક દિવસ પહેલાં મને એક ચિઠ્ઠી મળેલી. ચિઠ્ઠીમાં મારું મોત લખેલું હતું. ચિઠ્ઠી લખનારે થોડી દયા ખાધી હોય એમ મને ઉદ્દેશીને લખેલું હતું કે ત્રણ દિવસમાં તને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.બચી શકે તો બચ અમારાથી.

time-read
6 mins  |
November 18 - 25, 2023 (Double Issue)
સ્વર્ગાદપિ ગરિયસી
ABHIYAAN

સ્વર્ગાદપિ ગરિયસી

સ્વર્ગમાંથી પદભ્રષ્ટ થયેલા કર્મચારીઓ પ્રભુનાં ચરણોમાં આળોટી પડ્યા. પહેલી વાર થયેલા અપરાધ માટે ક્ષમા આપવા એમણે અશ્રુભીન નયને પ્રભુને કાલાવાલા કર્યા. કરુણાસાગર પ્રભુનું હૃદય દ્રવ્યું. એમણે કહ્યું, ‘અપરાધની શિક્ષા તો તમારે ભોગવવી જ પડશે.’

time-read
2 mins  |
November 18, 2023
જ્યારે શ્રીકૃષ્ણએ વસાવી દ્વારિકા નગરી...
ABHIYAAN

જ્યારે શ્રીકૃષ્ણએ વસાવી દ્વારિકા નગરી...

ખંડેર થયેલી કુશસ્થલીનું નવનિર્માણ કરવા, આ પ્રદેશને સમૃદ્ધ કરવા કૃષ્ણએ કેટલાંક પગલાં લીધા. કૃષિનો વિકાસ થતાં તેમણે સમુદ્ર પાસેથી બાર યોજન જમીન મેળવી જમીનનું પુરાણ કરી કુશસ્થલીનું નવું સંસ્કરણ કર્યું.

time-read
3 mins  |
November 18, 2023
પ્રાચીત ભારતમાં સંશોધનપદ્ધતિ
ABHIYAAN

પ્રાચીત ભારતમાં સંશોધનપદ્ધતિ

આધુનિક વિજ્ઞાનોમાં પ્રયોગોનું આગવું સ્થાન છે. પ્રયોગ એટલે કુદરતમાં બનતી ઘટનાને પોતાના નિયંત્રણ હેઠળ કૃત્રિમ રીતે કરવી તે. ‘છાંદોગ્ય ઉપનિષદ્માં શ્વેતકેતુને એના પિતા ઉદ્દાલક અન્ન કેવી રીતે આપણી વિચાર કરવાની શક્તિને પ્રભાવિત કરે છે તે સમજાવવા માટે એને થોડા દિવસ ભૂખ્યા રહેવા જણાવે છે.

time-read
10 mins  |
November 18, 2023
ખજુરાહો, એ ટાઇમલૅસ વન્ડર ઑફ ધ વર્લ્ડ
ABHIYAAN

ખજુરાહો, એ ટાઇમલૅસ વન્ડર ઑફ ધ વર્લ્ડ

ગર્ભગૃહો, ગવાક્ષો, શિખરો અને પ્રવેશદ્વારો પર રહેલી પ્રતિમાઓથી પવિત્ર ખજુરાહોનાં આ મંદિરો વિશ્વ સંસ્કૃતિ અને ભારતીય મૂર્તિવિધાનનો ગઢ ગણાય છે. આ સઘળાં શિલ્પો ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ હોવા ઉપરાંત પ્રેમ, ભક્તિ, ઇચ્છા, આવેગ અને અનુરાગની કથા પણ છે.

time-read
7 mins  |
November 18, 2023
નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?
ABHIYAAN

નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?

આ યુગમાં નવરાશ, નિરાંત કે ફુરસત દુર્લભ બની રહી છે ત્યારે તહેવારોના આ દિવસોમાં ચાલો એને ફરી શોધીએ! મનને શાંત કરીને ક્ષણોને મમળાવીએ, નાની નાની ક્ષણોને નવરાશમાં સ્મૃતિ તરીકે માનસ પર અંકાઈ જવા દઈએ. જીવન જીવવાનો આ પણ એક કીમિયો છે.

time-read
7 mins  |
November 18, 2023
પશુરાજ VS. વિદ્વાનો
ABHIYAAN

પશુરાજ VS. વિદ્વાનો

♦ શરદબાબુની નવલકથા ‘ચરિત્રહીન’ના એક પાત્ર પશુરાજની અખંડ આસ્થા સામે વિદ્વન્દ્વનોની તર્કબુદ્ધિ. સમષ્ટિની જીવનશૈલી. ♦ સૃષ્ટિમાં અનેક રહસ્યો છે અને એ રહસ્યો પર જીવનનું સૌંદર્ય ટકેલું છે.

time-read
5 mins  |
November 18, 2023
એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો
ABHIYAAN

એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો

અન્ય પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વિઝાની જેમ ‘એચ-૧બી’ વિઝાના અરજદારોએ અમેરિકામાં કાયમ રહેવા નથી ઇચ્છતા એવો નૉન-ઇમિગ્રન્ટ ઇરાદો પ્રદર્શિત કરવાનો નથી રહેતો

time-read
2 mins  |
November 11, 2023
‘એનિમલ’ના મારા પાત્ર સાથે હું રિલેટ નથી કરી શકતોઃ રણબીર કપૂર
ABHIYAAN

‘એનિમલ’ના મારા પાત્ર સાથે હું રિલેટ નથી કરી શકતોઃ રણબીર કપૂર

રણબીર કપૂરની આ અત્યાર સુધી હિંસક ફિલ્મ કહેવાઈ રહી છે

time-read
1 min  |
November 11, 2023
શિયાળા દરમિયાન ફૂલછોડને કેટલું પાણી આપવું જોઇએ?
ABHIYAAN

શિયાળા દરમિયાન ફૂલછોડને કેટલું પાણી આપવું જોઇએ?

બદલાતી ઋતુની અસર જેવી રીતે મનુષ્યો પર જોવા મળે છે, એવી જ રીતે વૃક્ષો અને છોડ ઉપર પણ મોસમના પરિવર્તનની અસર જોવા મળે છે

time-read
2 mins  |
November 11, 2023
વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય
ABHIYAAN

વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય

હરીશ નાયક આમ પોતાના જીવનના આખરી શ્વાસ સુધી કામ કરતા રહ્યા. બાળસાહિત્યના લેખક તરીકે તેઓ સતત બાળકો સાથે ઓતપ્રોત રહ્યા. જ્યારે પણ તક મળે ત્યારે બાળકોની વચ્ચે પહોંચી જઈને તેમને વાર્તા કહેવાનું જાણે શૂરાતન ચઢતું

time-read
4 mins  |
November 11, 2023
મળવા જેવો માણસઃ એક નાટક, એક પ્રયોગ
ABHIYAAN

મળવા જેવો માણસઃ એક નાટક, એક પ્રયોગ

એક ઉમદા વિચારને લઈને તૈયાર થયેલ આ નાટક વાસ્તવમાં એક પ્રયોગ છે. નાટકના દર્શકો ઉપદેશ સાંભળવા આવતા નથી. રંગમંચ પર ઘટના અને સંવાદો, દૃશ્યો દ્વારા વાતને કેટલી કુશળતાથી પ્રસ્તુત કરાય છે તેનું મહત્ત્વ છે

time-read
1 min  |
November 11, 2023
૫૦ વર્ષથી વસેલાં સોઢાઓનાં ગામોને મહેસૂલી દરજ્જો મળતો નથી
ABHIYAAN

૫૦ વર્ષથી વસેલાં સોઢાઓનાં ગામોને મહેસૂલી દરજ્જો મળતો નથી

અત્યારે તો રહેવા માટે લોકોએ ઘર પાસેની ખાલી જમીન ઉપર ઝૂંપડાં કે મકાન બનાવ્યાં છે, પરંતુ તે નિયમિત થઈ શકતા નથી. તે માટે વધુ ગામતળની જમીનની જરૂર છે

time-read
5 mins  |
November 11, 2023
અરવલ્લી ગિરિમાળામાં રચાશે વૃક્ષોની દીવાલ
ABHIYAAN

અરવલ્લી ગિરિમાળામાં રચાશે વૃક્ષોની દીવાલ

પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અરવલ્લી ગિરિમાળાનું રક્ષણ કરવાનો, પર્યાવરણ અને જમીન સુધારણા, રણ વિસ્તરણને અટકાવવાનો, વન્યજીવન સુધારણા, જળ અને હવામાન સુધારણા અને પ્રાકૃતિક જીવનને વિકસાવવાનો છે

time-read
4 mins  |
November 11, 2023
મડિકેરી, પશ્ચિમ ઘાટનો વેલ્વેટી વ્યૂ
ABHIYAAN

મડિકેરી, પશ્ચિમ ઘાટનો વેલ્વેટી વ્યૂ

મડિકેરી આવ્યા પછી ‘ કૉફી નામા' તરીકે ઓળખાતા આ મડિકેરીની કૉફી સેન્ટેડ હવાને શ્વાસમાં મરી આસપાસનાં સ્થળોને એક્સપ્લોર કરવામાં ૧૮મી સદીમાં પુનઃનિર્માણ પામેલા મડિકેરી ફોર્ટ જવા જેવું છે મડિકેરી આસપાસના કૉફી પ્લાન્ટેશનની મુલાકાત ન લઈએ તે ન ચાલે. મડિકેરી આસપાસના કોઈ સમૃદ્ધ કૉફી પ્લાન્ટેશનમાં આંટો મારી કૉફીની લોભામણી ખુશ્બમાં ઊંડા શ્વાસ લેવા અહીંનો આનંદ છે

time-read
5 mins  |
November 11, 2023
ટેલર સ્વિફ્ટઃ અમેરિકન ગીતોની મહારાણી
ABHIYAAN

ટેલર સ્વિફ્ટઃ અમેરિકન ગીતોની મહારાણી

ગયા વર્ષે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીના એક વિભાગે ટેલર સ્વિફટના વિષયક આખો કોર્સ શરૂ કરેલો, જેમાં તેની કારકિર્દી, એને પ્રભાવિત કરનાર ગીતકારો જેવા મુદ્દા આવરી લેવાયેલા

time-read
4 mins  |
November 11, 2023
પાક.માં નવાઝ શરીફની વાપસી પરિવર્તનની સંભાવના કેટલી?
ABHIYAAN

પાક.માં નવાઝ શરીફની વાપસી પરિવર્તનની સંભાવના કેટલી?

નવાઝ શરીફને પાક.ની ધરતી પર પગ મૂકતાંની સાથે જ જામીન મળી જવા અને તેમણે એ જ સમયે રેલીમાં ચૂંટણીલક્ષી ભાષણ કર્યું, એ ઘટનાક્રમ સંકેત આપે છે કે સૈન્યનું તેમના તરફ નરમ વલણ છે

time-read
2 mins  |
November 11, 2023
મણકાનો તથા ગાદીનો ઘસારો (સ્પોન્ડાયલોસિસ)
ABHIYAAN

મણકાનો તથા ગાદીનો ઘસારો (સ્પોન્ડાયલોસિસ)

દરેક ભૌતિક  પદાર્થ કે જેને જોઈ શકાય છે તેની ઉંમર વધવી, ઘસારો લાગવો અને અંતે નષ્ટ થવું તે નક્કી છે

time-read
3 mins  |
November 04, 2023
ઇબી-૫ અને ટીસીએસ
ABHIYAAN

ઇબી-૫ અને ટીસીએસ

રિજનલ સેન્ટરમાં જો કોઈ પણ પરદેશી આઠ લાખ ડૉલરનું રોકાણ કરે તો એ પરદેશીને અમેરિકાનું ઇમિગ્રેશન ખાતું અરજી કરતાં પ્રથમ બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપે છે

time-read
3 mins  |
September 23, 2023
જેસલમેરના ધખતાં રણ વચ્ચે છલબલતો જ્ઞાનદ્વીપ - રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ
ABHIYAAN

જેસલમેરના ધખતાં રણ વચ્ચે છલબલતો જ્ઞાનદ્વીપ - રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ

રાજસ્થાનનું જેસલમેર, જ્યાં વર્ષ દરમિયાન તાપમાન ૫૦ ડિગ્રીને પણ પાર કરી જાય છે. જેસલમેરથી નજીક આવેલા કનોરી ગામમાં ‘રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ’ની પરિકલ્પના આકાર લેવા લાગી

time-read
5 mins  |
September 23, 2023
કચ્છ હવાઈ માર્ગે વિદેશો સાથે જોડાવા માંગે છે
ABHIYAAN

કચ્છ હવાઈ માર્ગે વિદેશો સાથે જોડાવા માંગે છે

જેટલા કચ્છીઓ કચ્છમાં રહે છે, અંદાજે તેટલા કચ્છીઓ કચ્છ બહાર વસે છે. કચ્છના લોકો પેઢીઓથી કચ્છ બહાર રહેતા હોવા છતાં વતન સાથેનો સંબંધ જીવંત છે. તેઓ વારે-તહેવારે, લગ્ન પ્રસંગે વતન આવતાં હોય છે, પરંતુ તેમને વતન આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કચ્છમાં ઇન્ટરનેશનલ ઍરપોર્ટ નથી, તેથી એન.આર.આઈ. કચ્છીઓને મુંબઈ, અમદાવાદ કે દિલ્હી થઈને આવવું પડે છે. ભૂકંપ પછી અહીં ખૂબ ઔધોગિક વિકાસ થયો છે. દેશ-વિદેશના લોકો ઉદ્યોગો માટે કચ્છમાં આવ-જા કરે છે. બાગાયતી ખેતી પણ વિકસી છે. કચ્છમાં પાકતાં ફળોની વિદેશમાં ખૂબ માંગ રહે છે. જો આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ મળે તો બાગાયતી પાકોની નિકાસમાં વિક્રમી વધારો થઈ શકે.

time-read
5 mins  |
September 23, 2023
ફેસ વૉશ, ફેસ પેક અને ફેસ માસ્ક વચ્ચે શું તફાવત છે?
ABHIYAAN

ફેસ વૉશ, ફેસ પેક અને ફેસ માસ્ક વચ્ચે શું તફાવત છે?

મૃત ત્વચા દૂર કરવી હોય તો ફેસ માસ્કનો ઉપયોગ કરવો અને જો ખીલ, ડાઘ જેવી સમસ્યા દૂર કરવી હોય તો ફેસ પેક વાપરવા પર ભાર મૂકવો જોઈએ

time-read
2 mins  |
September 23, 2023
આંખોનું રક્ષણ કરતા અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે ઓળખાતા સનગ્લાસ
ABHIYAAN

આંખોનું રક્ષણ કરતા અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે ઓળખાતા સનગ્લાસ

સનગ્લાસ ખરીદતી વખતે સૌથી મહત્ત્વની અને ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે એવા સનગ્લાસ ખરીદવા જે એવરગ્રીન હોય, કારણ કે આ સ્ટાઇલના સનગ્લાસ ક્યારેય આઉટડેટેડ નથી થતા

time-read
2 mins  |
September 23, 2023
વિજ્ઞાનપ્રવાહનો ઓછો જાણીતો અભ્યાસક્રમઃ ઓડિયોલૉજી
ABHIYAAN

વિજ્ઞાનપ્રવાહનો ઓછો જાણીતો અભ્યાસક્રમઃ ઓડિયોલૉજી

જીવવિજ્ઞાન વિષય સાથે બારમું ધોરણ પાસ કરનાર વિધાર્થી ઓડિયોલોજીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કોર્સ કરી શકે છે. ડિગ્રી લેવલ કોર્સ ત્રણ વર્ષનો હોય છે, જે ઉમેદવાર ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ ન કરી શકતા હોય તેઓ સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકે છે

time-read
2 mins  |
September 23, 2023
નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો લોકમેળો
ABHIYAAN

નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસનો લોકમેળો

શ્રીકૃષ્ણની સલાહ મુજબ કાળા રંગની ગાય અને ધજા લઈને નિષ્કલંક થવા નીકળેલા પાંચેય પાંડવો હજારો કિલોમીટર ચાલ્યા, પરંતુ એવું કોઈ સ્થળ-થાનક ન મળ્યું જ્યાં કાળા રંગની ધજા અને ગાય સફેદ થઈ જાય

time-read
5 mins  |
September 23, 2023