CATEGORIES
Categories
ફેમિલી ઝોન
વાળ-હોઠ અને નખમાં ભેજનું પ્રમાણ કેવી રીતે જાળવવું
કંકુ-ચોખા લગ્નમાં ઈશ્વરને કંકોતરી અને ઈશ્વરનાં આશીર્વચન
તમે જન્મ્યા ત્યારે ઈશ્વરના ઘરેથી પ્રેમ લઈને જ અહીં આવ્યા હતા. તમારા દામ્પત્યમાં આ પ્રેમનું સેવન કરજો.
‘ધાકમાં ધણીને રખાય, કામવાળીને નહીં, સમજ્યા?
અરે શું વાત કરું બહેન, મારા આ ટિંચુડાએ રમતમાં ને રમતમાં ચણાના શાકમાં લોખંડનો એકાદ છરો નાખી દીધેલો...! શાક જરા સાચવીને ખાજો, એટલું કહેવા જ આટલી વહેલી આવી છું.’
સંવેદનોની ‘અભિવ્યક્તિ'નો ઉત્સવ
અભિવ્યક્તિ સિટી આર્ટના વૈવિધ્યસભર કલા ઉત્સવનું પાંચમું સંસ્કરણ. અભિવ્યક્તિના મંચ પર પ્રસિદ્ધિ નહીં, મૌલિકતાનો મહિમા. ગુજરાતના કલાકારોને ઉત્તમ મંચ અને પ્રેક્ષકો ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ.
મહિલાઓએ મોતીને ભરતકામમાં વાપરીને તેનું રૂપ નિખાર્યું
કચ્છ સૌરાષ્ટ્રના લોકજીવનમાં કલા શ્વાસે શ્વાસે વણાઈ છે. વિવિધ પ્રકારના ભરતકામ ની જેમ જ મોતીભરત પણ સમૃદ્ધ પરંતુ હવે લુપ્તપ્રાય બનેલી પરંપરા છે. વસો, ઘરવખરી, વપરાશની અને સુશોભનની વસ્તુઓ, ઇષ્ટદેવની સામગ્રી, વિધિવિધાનનો સરંજામ, પશુઓના શણગાર વગેરેને મોતીથી શણગારાય છે. અહીંના તમામ પ્રદેશની, તમામ જ્ઞાતિઓ દ્વારા વધતે ઓછે અંશે મોતીભરત કરાતું હતું. જો આજના સમયમાં ઉપયોગિતા વધે, તેમાંથી પૂરતું અર્થોપાર્જન થઈ શકે તો જ આ કલા જીવંત રહી શકે તેમ છે.
મેટ્રોપોલ પેરેસોલ - સ્પેન લાકડાંનું વિશાળ મશરૂમ
આ સ્થળને ફરીથી વિકસાવવા એક આંતરરાષ્ટ્રીય ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કરાયેલું.
મ્યુઝિક ફેસ્ટિવલ્સ, લોકલથી ગ્લોબલ સુધીની યાત્રા
તાનસેન સંગીત સમારોહ જેવા શાસ્ત્રીય સંગીત સમારોહ વિવિધ પ્રદેશોમાંથી સંગીત પ્રેમીઓને ખેંચી લાવે છે. ભારતીય યુવાનોને પ્રિય વેસ્ટર્ન, ગીત-સંગીત મહોત્સવો પણ ડિસેમ્બરમાં વધી રહ્યા છે. નાગાલૅન્ડમાં યોજાતા હોર્નબિલ સંગીતોત્સવમાં યુ.એસ.એ., જર્મની જેવા દેશો પાર્ટનર હોય છે.
સેમ ઓલ્ટમેન વિરુદ્ધ ઓપન એઆઈ: આધિપત્યની લડાઈ
સ્ટાર્ટ-અપની દુનિયામાં ‘ફાઉન્ડર્સ કર્સ’ શું છે? ચૂંટ-જીપીટી ડેવલપ કરનાર ઑપનએઆઈ કંપની પર આધિપત્ય માટે રમત મંડાઈ ગઈ છે. એઆઈ જે ગતિથી વિકસી રહી છે એ જોતાં વિશ્વના દેશોએ તેને લગતા કાયદા ઘડવા તૈયાર રહેવું પડશે.
ચૂંટણીનાં પરિણામોને પગલે ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં તિરાડ
પરિણામો પછી હવે ગઠબંધનના કેટલાક નેતાઓ રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે
વિઝા રિજેક્ટેડ (અમેરિકા અને આપણે)
અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની જાણકારી કેવી રીતે પ્રાપ્ત થઈ
ફેમિલી ઝોન . હેલ્થ .
આમળાં: અનુકૂળતા પ્રમાણે આરોગો અને અનેક ફાયદા મેળવો
-અને નવા વર્ષની કેટલીક અજોડ શુભેચ્છાઓ
‘મની’ ન હોય, ‘ટાઇમ' તો છે ને! ટાઇમને મની સમજી એની બચત કરો.
છબીકલાના દિગ્ગજની ચિરવિદાય.....!
ઝવેરીલાલ મહેતાના જીવનને એક શીર્ષક પણ હતું પહેલે પાને ચાર કૉલમ
નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ
૫૫૦પથારીની આ નેચરોપથી હૉસ્પિટલમાં ૪૦ ટકા પથારી આર્થિક રીતે નબળા લોકો માટે રખાય છે. ડ્રગલેસ પ્રાકૃતિક ચિકિત્સા ઇચ્છતા સમૃદ્ધોનું આ સ્વર્ગ એક્સો એકરમાં છવાયેલું છે. અહીંના સમય પત્રકમાં ફુરસદનો સમય ઍરોબિક્સ, સ્વિમિંગ જેવી રિક્રિએશન પ્રવૃત્તિથી સભર છે.
ડિજિટલ ડિટોક્સિફિકેશન તે કેમ અનિવાર્ય બનતું જાય છે?
એલોન મસ્કની સેટેલાઇટોનાં ઝૂમખાંઓ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપની ‘સ્ટારલિન્ક’ હાલમાં સારું કામ કરી રહી છે
વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન
વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેની આંતરિક અસરકારકતા સમજવા જેવી છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઑર્ગેનિક ફૂડને પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ વસ્ત્રો બાબતે હજુ બહુ જાગૃતિ નથી. વસ્ત્રો અને તેના પહેરનાર વચ્ચેની વાઇબ્રેશનલ ફ્રિક્વન્સી વચ્ચેની આંતરપ્રક્રિયા પર અનેક સંશોધન થયાં છે.
બર્નિંગમન : પ્રતિવર્ષ સર્જાતું અને ભૂંસાતું શહેર
રાવણદહન પ્રકારના આ ઉત્સવની શરૂઆત ૧૯૮૬માં બે મિત્રોએ કરી હતી. દિવસે ઉષ્ણ અને રાત્રે ઠંડા થઈ જતા આ રણમાં બર્નિંગમેન ઉત્સવ માટે પોતાના ખર્ચે અને જોખમે આવવાનું હોય છે. અંતરના ખાલીપાને ભરવા માટે મનુષ્ય આવા ઉત્સવોને આકાર આપે છે
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી : ભરેલા નારિયેળ સમો જનાદેશ કોની તરફેણમાં હશે?
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયું છે
ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાઃ બચાવ કાર્ય પછી તપાસ જરૂરી
સુરંગ નિર્માણને એક્સો વર્ષની ગણતરીએ ડિઝાઇન કરવામાં આવે છે, પરંતુ અહીં તો ત્રણ મહિનામાં જ આ દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે તમામ પાસાંની ફેર વિચારણા અને તપાસ જરૂરી બની છે
ચીનનો નવો ઇન્ફ્લુએન્ઝા વાઇરસઃ ભારતમાં કેટલો ખતરો?
ચીનમાં રોજ બાર હજાર દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. આ ન્યુમોનિયાનો ભોગ ખાસ કરીને બાળકો વધુ બને છે.
સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે અમેરિકા-ભારતની ભાગીદારી અંગે યોજાયો વર્કશોપ
ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કે ભારત અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે.
દેશદ્રોહી ?
અમેરિકામાં રહેતાં તમારાં સિટીઝન માતાપિતા, ભાઈબહેન કે પછી ગ્રીનકાર્ડધારક પતિપત્ની તમારા લાભ માટે ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી શકે છે
બિજ-થિંગ - પ્રિયંકા જોષી કાલાપાનીઃ અસ્તિત્વ ટકાવી રાખવાની સંઘર્ષકથા
પોર્ટ બ્લેરમાં આવેલી ‘સેલ્યુલર જેલ'નો ઉલ્લેખ થયો છે, જ્યાં આપણા સ્વતંત્રતા સેનાનીઓને કેદ રખાયા હતા. આ જેલની ફરતે ઈંટોની દીવાલ નહીં, પણ દરિયાના પાણીની દીવાલ છે, જે અહીં આવનારને રોકી રાખે છે
સંવત ૨૦૮૦ - નવા વરસના મારા પાંચ સંકલ્પો...!
જ્યારે વાઇફને વગર મૂછેય મૂછમાં હસતી જોઈ ત્યારે મને ટ્યૂબલાઇટ થઈ કે ઓહ! મેનકા અને ઉર્વશીએ વિશ્વામિત્રનો તપોભંગ કરાવેલો એ જ રીતે આણે પણ આજે જ સંકલ્પના પહેલા જ દિવસે મને સંકલ્પભંગ કર્યો
અમે અભણ, પરંતુ બાળકો અમારાં ખૂબ ભણશે
માતા-પિતા ભણેલાં હોય અને સંતાનોને સારું શિક્ષણ આપે તે સ્વાભાવિક છે, પરંતુ અભણ માતા-પિતા પોતાનાં સંતાનો ખૂબ ભણે તે માટે મહેનત કરીને તેમને પ્રોત્સાહિત કરતાં હોય તે વાત અન્યોને પણ પ્રેરણા આપે છે. આજના સમયમાં ભણતર રોજગાર મેળવવા માટે તો મહત્ત્વનું છે જ, પરંતુ સાચું ભણતર વ્યક્તિને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે. જો માતા-પિતા પોતાનાં સંતાનોના વિકાસ માટે સજાગ હોય તો પછી તેઓ પોતે કેટલું ભણ્યા તે મહત્ત્વનું રહેતું નથી. બાળકો પોતાનો જીવનરાહ સાચી રીતે કંડારે તે બાબત જ તેમના માટે મહત્ત્વની બની રહે છે.
જ્યાં કોમ્યુનિકેશન ગેપ નથી ત્યાં જનરેશન ગેપ નથી
બાળકો સાથેનું સમીકરણ એટલું સાલસ, પારદર્શક, તટસ્થ અને સ્થિર હોવું જોઈએ કે એને કોઈ પણ બાબતે આપણો સંપર્ક કરવામાં સંકોચ નહીં થાય. અંતર જગતનું આપણે રખોપું કરીએ, એમ બાળકોને તેમનું આંતર જગત ખીલે એવી મોકળાશ આપવી જરૂરી છે
સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો
ધોળકા તાલુકાના વૌઠા ગામમાં યોજાતો આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ છે. એક અંદાજ મુજબ અહીં પચાસ હજારથી વધુ ગધેડાઓનો વેપાર થાય છે.
ક્લિફ હાઉસ ઓસ્ટ્રેલિયા લટકતું આવાસ
માનવીને કુદરતના સાંનિધ્યમાં રહેવું ગમે છે
ક્રિએટર ઇકોનોમીઃ કળા અને વેપારનો સંગમ
ત્રાવણકોરના રાજવી રાજા રવિ વર્માના પેટ્રન હતા. મેડિચી ઘરાનાનું આર્થિક પીઠબળ મળવાથી માઇકલ એન્જેલોએ અભૂતપૂર્વ સર્જન કરેલું. આધુનિક યુગમાં ઓનલાઇન પ્લૅટફૉર્મને કારણે કળા અને વેપારના સંગમ જેવી ક્રિએટર ઇકોનોમી સર્જાઈ છે.
મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?
મિઝોરમ કરતાં બે મોટાં રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં ચૂંટણી પરિણામો પર સૌની નજર વધારે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યો મોટાં છે. ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે